Advertisement - Remove

leaders - Example Sentences

લીડર્જ઼
The President, the Vice President, and Former Prime Minister Dr. Manmohan Singh were among the large number of leaders who greeted the Prime Minister on telephone.
આજે જે મહાનુભવોએ પ્રધાનમંત્રીશ્રીને ટેલિફોન ઉપર જન્મદિવસની શુભેચ્છા પાઠવી તેમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંઘ તથા નેતાઓની મોટી સંખ્યાનો સમાવેશ થતો હતો.
The two leaders exchanged views on the ongoing COVID-19 pandemic and its impact on the global well-being and economy.
બંને મહાનુભવોએ હાલમાં ફેલાયેલી કોવિડ-1 મહામારીના કારણે વૈશ્વિક સુખાકારી અને અર્થતંત્ર પર અસરો અંગે પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા.
Lee HsienLoong, Prime Minister of Singapore The two leaders exchanged views on the health and economic challenges posed by the COVID-19 pandemic.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને સિંગાપોરના પ્રધાનમંત્રી શ્રી લી હેઇન લૂંગ વચ્ચે ટેલીફોનીક ચર્ચા બંને મહાનુભવોએ કોવિડ-1 મહામારીના કારણે ઉભા થયેલા આરોગ્ય અને આર્થિક પડકારો અંગે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.
The two leaders exchanged views on the health and economic challenges posed by the COVID-19 pandemic.
બંને મહાનુભવોએ કોવિડ-1 મહામારીના કારણે ઉભા થયેલા આરોગ્ય અને આર્થિક પડકારો અંગે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.
The two leaders shared information on the steps being taken in their respective countries to deal with the Covid-19 pandemic.
બંને મહાનુભવોએ કોવડ-1 મહામારીનો સામનો કરવા માટે પોત પોતાના દેશોમાં લેવામાં આવેલા પગલાં અંગે એકબીજાને માહિતગાર કર્યા હતા.
Advertisement - Remove
The leaders compared notes on the steps taken in the two countries to tackle the COVID-19 pandemic.
બંને મહાનુભવોએ કોવિડ-1 મહામારીને નિયંત્રણમાં લેવા માટે બંને દેશોમાં લાગુ કરવામાં આવેલા પગલાંની તુલના કરી હતી.
The leaders expressed satisfaction about the effective cooperation between the two countries during the COVID-19 pandemic situation.
બંને મહાનુભવોએ કોવિડ-1 મહામારીની પરિસ્થિતિ દરમિયાન બંને દેશો વચ્ચે અસરકારક સહકાર બાબતે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.
The two leaders discussed other important topics including Indian investments and development projects in Mozambique.
બંને મહાનુભવોએ મોઝામ્બિકમાં ભારતીય રોકાણ અને વિકાસની પરિયોજનાઓ સહિત અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી.
The leaders took note of the effective measures undertaken by the two countries to address the negative consequences of the Covid-19 global pandemic and agreed on the importance of closer India-Russia ties for jointly addressing the challenges of the post-COVID world.
બંને મહાનુભવોએ પોત પોતાના દેશોમાં કોવિડ-1 વૈશ્વિક મહામારીના નકારાત્મક પરિણામોનો સામનો કરવા માટે હાથ ધરવામાં આવેલા પગલાંઓની નોંધ લીધી હતી અને કોવિડ-1 પછીની દુનિયામાં ઉભા થનારા પડકારોનો સામનો કરવા માટે ભારત- રશિયાના નીટકતાપૂર્વકના જોડાણના મહત્વ અંગે સંમત થયા હતા.
Gen(ret) Prayut Chan-o-cha, Prime Minister of Thailand.The two leaders shared information on the steps being taken in their respective countries to deal with the Covid-19 pandemic.
બંને મહાનુભવોએ કોવડ-1 મહામારીનો સામનો કરવા માટે પોત પોતાના દેશોમાં લેવામાં આવેલા પગલાં અંગે એકબીજાને માહિતગાર કર્યા હતા.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading