Advertisement - Remove

leaders - Example Sentences

Popularity:
લીડર્જ઼
Both leaders also affirmed that terrorism cannot be justified on any grounds whatsoever it may be and it should not be associated with any religion, creed, nationality and ethnicity.
બંને નેતાઓએ પુષ્ટિ પણ કરી હતી કે, આતંકવાદને કોઈ પણ આધારે ઉચિત ન ઠેરવી શકાય તથા તેને કોઈ પણ ધર્મ, પંથ, રાષ્ટ્રીયતા અને વંશ સાથે જોડવો ન જોઈએ.
Both leaders also affirmed that terrorism cannot be justified on any grounds whatsoever it may be and it should not be associated with any religion, creed, nationality and ethnicity.
બંને નેતાઓએ એ બાબતની પણ ખાતરી આપી કે ત્રાસવાદને કોઈપણ રીતે ન્યાયપૂર્ણ ન કહી શકાય પછી તે કોઈપણ પૃષ્ઠભૂમિ ઉપર જ કેમ ના હોય અને તેને કોઈપણ ધર્મ, જાતિ, રાષ્ટ્રીયતા કે વંશવાદ સાથે પણ જોડવો ન જોઈએ.
The two leaders also discussed regional and global issues of mutual interest.
બંને નેતાઓએ પારસ્પરિક હિતનાં પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી.
The leaders asserted that strong measures should be taken against terrorists, terror organizations, their networks and all those who encourage, support and finance terrorism, or provide sanctuary to terrorists and terror groups.
7. નેતાઓએ આ વાત પર ભાર મૂક્યો હતો કે, આતંકવાદીઓ, આતંકવાદી સંગઠનો, તેમનાં નેટવર્ક અને આતંકવાદને સમર્થન અને નાણાંકીય સહાયતાને પ્રોત્સાહન આપતાં તેમજ આતંકવાદીઓ અને આતંકવાદી સમૂહોને આશ્રય આપનાર વિરૂદ્ધ કઠોર પગલાં લેવા જોઈએ.
Realising the importance of renewable energy for sustainable and low carbon-imprint growth, the two leaders hailed the initiative of International Solar Alliance and committed full cooperation to upscale solar technologies and harness the full potential of solar energy.
પર્યાવરણનાં લાભ માટે નવીનીકરણ ઊર્જાનાં મહત્વ અને કાર્બનનાં ઉત્સર્જનમાં ઓછી વૃદ્ધિ માટે બંને નેતાઓએ સૌર ટેકનોલોજીઓ વધારવા આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની પહેલની અને એમાં વધારો કરવા સંપૂર્ણ સહકારની પહેલોની પ્રશંસા કરી હતી.
Advertisement - Remove
The two leaders discussed the progress in India-Nepal relations, as well as other issues of mutual interest.
બંને નેતાઓએ ભારત-નેપાળના સંબંધોમાં પ્રગતિની સાથે-સાથે દ્વિપક્ષીય હિતોના વિષયો પર ચર્ચા કરી હતી.
The three leaders exchanged views on expanding mutual cooperation in international forums, and to encourage greater interaction among the three countries.
આ ત્રણેય નેતાઓએ આંતરરાષ્ટ્રીય મંચ પર પારસ્પરિક સાથ-સહકાર વધારવા માટે વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું તેમજ ત્રણેય દેશો વચ્ચે આદાન-પ્રદાનને વધારવા માટે પ્રોત્સાહન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
The two leaders reviewed and positively assessed the progress of the multi-faceted India-Afghanistan strategic partnership.
બંને નેતાઓએ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં પ્રવર્તમાન વ્યૂહાત્મક સંબંધોની પ્રગતિની સમીક્ષા કરી હતી અને સકારાત્મક મૂલ્યાંકન કર્યું હતું.
The Leaders expressed happiness at the growing strength of all-round bilateral cooperation.
બંને નેતાઓએ દ્વિપક્ષીય સર્વાંગી સહકારની વધતી મજબૂતી અંગે પારસ્પરિક ખુશી વ્યક્ત કરી હતી.
The two leaders visited various stalls that highlighted technologies and innovations across diverse fields.
બંને નેતાઓએ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી, જેમાં અલગ-અલગ ક્ષેત્રોની તકનીક અને નવપ્રવર્તન પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading