Advertisement - Remove

leaders - Example Sentences

Popularity:
લીડર્જ઼
Remember your leaders men who spoke to you the word of God and considering the results of their conduct imitate their faith
તમને દેવના વચનો શીખવનાર તમારા આગેવાનોને યાદ કરો તેઓ જે રીતે જીવ્યા અને તેમનું જીવન પૂર્ણ કર્યુ તેનો વિચાર કરો અને તેઓની માફક દેવમાં વિશ્વાસ રાખો
Obey your leaders and submit to them for they watch on behalf of your souls as those who will give account that they may do this with joy and not with groaning for that would be unprofitable for you
તમારા આગેવાનોની આજ્ઞા માનો અને તેમની સત્તાને આધીન થાઓ તેઓ હિસાબ રાખનારાઓની જેમ તમારા આત્માઓની ચોકી કરે છે એ માટે કે તેઓ આનંદથી તે કરે પણ શોકથી નહિ કારણ કે એથી તમને ગેરલાભ થશે
Kejriwal said that BJP leaders rape women all around the country and are still not behind bars
કેજરીવાલે કહ્યું કે બીજેપીના નેતા આખા દેશમા હિન્દુ યુવતીઓ પર બળાત્કાર કરે છે અને છૂટ્ટા ફરે છે
Show me what BJP and Sangh leaders have sacrificed for the country's independence
મને બતાવો કે દેશની આઝાદી માટે બીજેપી અને સંઘ નેતાઓ ના ઘરેથી એક કુતરુ પણ કુરબાન થયુ છે
Lord Jones also hailed the response by Mrs May who watched the speech from the hall tobullyingby EU leaders over her Chequers plan at the Salzburg summit
લોર્ડ જોન્સે શ્રીમતી મેના પ્રતિસાદને પણ આવકાર્યો જેમણે સૉલ્ઝબર્ગ સમિટમાં તેની ચેકર્સ યોજના ઉપર ના નેતાઓ દ્વારા ધમકાવવાના ના ભાષણને હોલ પરથી જોયું
Advertisement - Remove
Hopefully today 5th Ocotber both the leaders might also issue a joint statement
આશા છે કે આજે 5 ઓક્ટોબરે બંને નેતા સંયુક્ત નિવેદન પણ આપે
Due to the cost of office expenses the budget in books a party in picnics pompous leaders and their egos these lions turned to showpieces
ઓફિસમાં ખરચાની ગરજે ચોપડામાં બજેટની ગરજે પિકનિકમાં જલસાની ગરજે નેતાના ભપકાની ગરજે પોસ્ટરોમાં શાનની ગરજે કોઇકના અભિમાનની ગરજે સાવજ બન્યા જ્યાં શોપીસ દેખાડાનો દાવની ગરજે
Trying to preserve their selfproclaimed status as world leaders some Western powers have no qualms about putting pressure on others Foreign Minister Lavrov told the UN General Assembly on Friday
વિદેશના પ્રધાન લાવરોવે શુક્રવારે યુએન જનરલ એસેમ્બલીને જણાવ્યું હતું કે વૈશ્વિક નેતાઓ તરીકે સ્વઘોષિત સ્થિતિ જાળવવાનો પ્રયાસ કરવામાં આવતા કેટલીક પશ્ચિમી તાકાતોને અન્યો પર દબાણ લાવવામાં કોઈ અફસોસ નથી
Before they turned the page on decades of public acrimony the leaders regularly traded threats and insults as North Korea pushed to develop a nuclear missile capable of hitting the United States
દાયકાઓના જાહેર તિરસ્કારના પાનને ફેરવતા પહેલા નેતાઓ નિયમિતપણે ધમકીઓ અને અપમાનનું આદાનપ્રદાન કરે છે કેમ કે ઉત્તર કોરિયાએ યુનાઇટેડ સ્ટેટ્સને મારવા માટે સક્ષમ ન્યુક્લિયર મિસાઇલ વિકસાવવા આગળ ધપે છે
There were smiles and blue skies on Saturday September 29 as the leaders of Turkey and Germany met for breakast in Berlin
શનિવાર 29 સપ્ટેમ્બર ના રોજ હસી ખુશી નો માહોલ હતો કારણ કે તુર્કી અને જર્મનીના નેતાઓ બર્લિનમાં બ્રેકસ્ટાફ માટે મળ્યા હતા
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading