Advertisement - Remove

leaders - Example Sentences

લીડર્જ઼
The leaders expressed satisfaction about the effective cooperation between the two countries during the COVID-19 pandemic situation.
બંને મહાનુભવોએ કોવિડ-1 મહામારીની પરિસ્થિતિ દરમિયાન બંને દેશો વચ્ચે અસરકારક સહકાર બાબતે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.
The two leaders shared their assessment of the damage caused by Cyclone Amphan in both countries.
બંને નેતાઓએ પોત પોતાના દેશોમાં અમ્ફાન વાવાઝોડાના કારણે સર્જાયેલા નુકસાનના મૂલ્યાંકન અંગે વાતચીત કરી હતી.
The leaders also discussed the COVID pandemic situation and the ongoing collaboration between the two countries in this regard.
આ ઉપરાંત બંને દેશના નેતાઓ વચ્ચે કોવિડ મહામારીની પરિસ્થિતિ અને આ સંબંધે બંને દેશો વચ્ચે ચાલી રહેલા સહકાર અંગે પણ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
Both the leaders reiterated their shared desire to further strengthen and diversify India-Austria relations in the post-Covid world.
બંને નેતાઓએ કોવિડ પછીના વિશ્વમાં ભારત અને ઑસ્ટ્રિયા વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનાવવા અને સંબંધોમાં વધુ વિવિધતા લાવવા અંગે તેમની સહિયારી ઇચ્છાઓનો પુનરોચ્ચાર કર્યો હતો.
The leaders shared the hope that the world would soon overcome the current health crisis, so as to be able to focus on longer-term concerns like the health of the environment.
બંને નેતાઓએ આશા વ્યક્ત કરી હતી કે, સમગ્ર વિશ્વ ટુંક સમયમાં વર્તમાન આરોગ્ય કટોકટીની સ્થિતિમાંથી બહાર આવી જશે અને પર્યાવરણના આરોગ્ય જેવી લાંબાગાળાની ચિંતાઓ પર વધુ કેન્દ્રીત થઇને કામ કરી શકશે.
Advertisement - Remove
The leaders discussed the health and economic impact of the prevailing COVID-19 pandemic and the measures being taken in the two countries to counter them.
બંને નેતાઓ એ વર્તમાન કોવિડ-1 મહામારીથી સ્વાસ્થ્ય અને અર્થવ્યવસ્થા પર થનારી અસરો વિષયે તેમજ બંને દેશો એની સામે લડત લડવા કરવામાં આવી રહેલા પ્રયાસો પર ચર્ચા કરી.
The leaders discussed the health and economic impact of the prevailing COVID-19 pandemic and the measures being taken in the two countries to counter them.
બંને નેતાઓ એ વર્તમાન કોવિડ-1 મહામારી થી સ્વાસ્થ્ય અને અર્થવ્યવસ્થા પર થનારી અસરો વિષયે તેમજ બંને દેશો એની સામે લડત લડવા કરવામાં આવી રહેલા પ્રયાસો પર ચર્ચા કરી.
Many leaders asked me if Yog and Ayurved could be of help in this calamitous period of Corona.
કેટલાક નેતાઓએ મને પૂછ્યું કે કોરોનાના આ કાળમાં આ યોગ અને આયુર્વેદ કેવી રીતે મદદ કરી શકે.
The two leaders also exchanged views on other topical issues, such as the COVID-19 situation in the two countries, the situation on the India-China border, and the need for reforms in the World Health Organisation.
બંને રાજનેતાઓએ અન્ય સામાજિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું જેમાં બંને દેશોમાં કોવિડ-1ની સ્થિતિ, ભારત- ચીન સરહદની સ્થિતિ અને વિશ્વ આરોગ્ય સંગઠનમાં સુધારાની આવશ્યકતા જેવા મુદ્દા ચર્ચાયા હતા.
And, I trust Industry leaders like all of you.
અને મને ભરોસો છે ઉદ્યોગ જગતના નેતાઓ પર, આપ સૌની ઉપર.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading