Advertisement - Remove

leaders - Example Sentences

લીડર્જ઼
5. During the meeting with President Duterte, the two leaders reviewed the progress in bilateral relations and in global and regional situation since their meeting in Manila in November 2017.
5. રાષ્ટ્રપતિ ડ્યુટર્ટે સાથે બેઠક દરમિયાન બંને નેતાઓએ નવેમ્બર, 2017માં મનિલામાં થયેલી તેમની બેઠક પછી અત્યાર સુધી દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિ તથા વૈશ્વિક અને પ્રાદેશિક સ્થિતિની સમીક્ષા કરી હતી.
The two leaders discussed the progress in India-Kenya relations in recent years, as well as regional and global issues of mutual interest.
બંને નેતાઓએ તાજેતરના વર્ષોમાં ભારત-કેન્યાના સંબંધોની પ્રગતિ, પરસ્પર હિત અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
• The Leaders noted that the relationship had acquired a new momentum following the establishment of a Strategic Partnership in November 2005.
બંને નેતાઓએ નોંધ્યું હતું કે, નવેમ્બર, 2015માં વ્યૂહાત્મક ભાગીદારીની સ્થાપના પછી સંબંધને નવો વેગ મળ્યો હતો.
• The two Leaders welcomed the submission of a Vision Document 2025 by the India-Indonesia Eminent Persons Group (EPG) that had begun their work earlier in the year.
બંને નેતાઓએ ઇન્ડિયા-ઇન્ડોનેશિયન એમિનન્ટ પર્સન્સ ગ્રૂપ (ઇપીજી) દ્વારા વિઝન ડોક્યુમેન્ટ 2025ની સબમિશનને આવકાર આપ્યો હતો, જેણે તેની કામગીરી વર્ષની શરૂઆતમાં શરૂ કરી હતી.
• As strategic partners and maritime neighbours, the two leaders emphasised the importance of further consolidating the security and defence cooperation between the two countries.
વ્યૂહાત્મક ભાગીદારો અને દરિયાઈ પડોશી દેશો તરીકે બંને નેતાઓએ બંને દેશો વચ્ચે સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્રમાં સહકારને વધુ મજબૂત કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
Advertisement - Remove
• Both leaders discussed the threat from global terrorism and other transnational crimes and resolved to significantly enhance bilateral cooperation in combating terrorism, terrorist financing, money laundering, arms smuggling, trafficking in human beings and cyber crime.
બંને નેતાઓએ વૈશ્વિક આતંકવાદ અને અન્ય આંતરરાષ્ટ્રીય અપરાધોના જોખમની ચર્ચા કરી હતી તથા આતંકવાદનો સામનો કરવા, આતંકવાદીઓને સહાય બંધ કરવા, મની લોન્ડરિંગ, શસ્ત્રોની દાણચોરી, મનુષ્યોની દાણચોરી અને સાયબર અપરાધમાં દ્વિપક્ષીય સહકારમાં નોંધપાત્ર વધારો કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
Both Leaders recognized transnational organized fisheries crime as one of the emerging crimes, which has become an ever-growing threat to the world.
બંને નેતાઓએ નવા અપરાધોમાંના એક અપરાધ તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે થતી સંગઠિત માછીમારીની ઓળખ કરી હતી, જે દુનિયા માટે સતત વધી રહેલું જોખમ છે.
Both Leaders agreed to cooperate in promotion of energy efficiency technologies, new and renewable energy technologies, with the shared aspiration to ensure energy security as well as meet respective climate change targets.
બંને નેતાઓ ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ હવામાન સંબંધિત ફેરફારોના લક્ષ્યાંકો પૂર્ણ કરવા ઊર્જા કાર્યદક્ષ ટેકનોલોજીઓ, નવી અને અક્ષય ઊર્જાની ટેકનોલોજીના પ્રોત્સાહનમાં સહકાર દાખવવા પણ સંમત થયા હતા.
• Recognizing the opportunities and challenges presented by information and communications technology, both Leaders affirmed their commitment to develop cooperation in areas of information and communication technology to support innovation and the digital economy.
માહિતી અને સંચારની ટેકનોલોજી દ્વારા તકો અને પડકારોને ઓળખીને બંને નેતાઓએ નવીનતા અને ડિજિટલ અર્થતંત્રને ટેકો આપવા માહિતી અને સંચાર ટેકનોલોજીના ક્ષેત્રમાં સહકાર વિકસાવવા તેમની પ્રતિબદ્ધતાનું પુનરાવર્તન કર્યું હતું.
• Noting the importance of connectivity for enhancement of trade, tourism and people-to-people contacts, the Leaders welcomed the establishment of flights by Garuda Indonesia between Jakarta & Mumbai starting from December 2016.
વેપાર, પ્રવાસન અને લોકો વચ્ચેના સંપર્કોને વધારવા જોડાણના મહત્વની નોંધ લઈને નેતાઓએ ડિસેમ્બર, 2016થી જાકાર્તા અને મુંબઈ વચ્ચે ગરુડ ઇન્ડોનેશિયા દ્વારા ફ્લાઇટ શરૂ કરવાના નિર્ણયને આવકાર્યો હતો.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading