The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
And, greetings to the eminent leaders of Britain and great friends of India present here today.
અને બ્રિટનના અગ્રણી નેતાઓ તથા ભારતના ખાસ મિત્રો કે જેઓ આજે અહીં ઉપસ્થિત છે તેમને પણ મારી શુભકામના છે.
India has just held an Africa Summit, in which all 55 countries, and 42 leaders participated.
ભારતે તાજેતરમાં આફ્રિકા સમિટનું આયોજન કર્યું હતું જેમાં પંચાવન દેશો અનો 42 નેતાઓએ ભાગ લીધો હતો.
Some of the tallest leaders of India have passed through the doors of this respected institution.
ભારતના કેટલાક મહાન નેતાઓએ આ જ પ્રતિષ્ઠિત સંસ્થાનથી વિદ્યા પ્રાપ્ત કરી છે.
The Prime Minister has said that the deliberations at COP 21 and Paris Agreement has demonstrated the collective wisdom of world leaders to mitigate climate change.
પ્રધાનમંત્રીએ કહ્યું કે સીઓપી-21ના વિચાર-વિમર્શ અને પેરિસ સમજૂતીને જળવાયુ પરિવર્તનને ઓછુ કરવા માટે વિશ્વના નેતાઓના સામૂહિક વિવેકને દર્શાવ્યો છે.
“Deliberations at COP21 and Paris Agreement demonstrates the collective wisdom of world leaders to mitigate climate change.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું કે સીઓપી-21ના વિચાર-વિમર્શ અને પેરિસ સમજૂતીથી જળવાયુ પરિવર્તનને ઓછું કરવા માટે વિશ્વના નેતાઓના સામૂહિક વિવેકને પરિચય મળ્યો છે.
The two Leaders agreed on the deepening trade and investment cooperation between the two countries.
બંને નેતાઓ બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણ સહભાગીદારીનેવધુ ઊંડી બનાવવા અંગે સહમત થયા હતા.
Bloomberg Philanthropies Government Innovation Initiatives equip mayors and local leaders with practical tools and approaches to solve major challenges and enable public sector innovation to flourish.
બ્લુમબર્ગ ફિલાન્થ્રોપીઝ ગવર્નમેન્ટ ઈનોવેશન ઈનિશિએટીવ્ઝ શહેરના મેયરો અને સ્થાનિક નેતાઓને મહત્ત્વની સમસ્યાઓ ઉકેલવા માટે વ્યવહારુ સાધનો અને અભિગમોથી સજ્જ બનાવશે અને જાહેર ક્ષેત્રમાં નવિનીકરણને પ્રોત્સાહન આપશે.
It is an honour for all the ASEAN leaders to be in New Delhi for this occasion.
આ પ્રસંગે નવી દિલ્હીમાં આસિયાનનાં સભ્ય દેશોનાં તમામ નેતાઓ માટે સન્માનની વાત છે.
ASEAN leaders are also deeply honoured to be invited as chief guests at tomorrow’s 69th Republic Day Parade.
આસિયાનનાં નેતાઓને આવતીકાલે 69માં પ્રજાસત્તાક દિવસની પરેડમાં મુખ્ય અતિથિઓ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે, જે પણ સન્માનજનક બાબત છે.
Both leaders underscored their strong commitment to address issues related to Climate Change being discussed in the Paris conference through constructive engagement, without impeding the progress of developing countries.
બંને નેતાઓએ વિકાસશીલ દેશોની પ્રગતિમાં અવરોધ ઉભા કર્યા વિના જળવાયુ પરિવર્તન સાથે સંબંધિત મુદ્દાઓના સમાધાન માટે રચનાત્મક વચનબદ્ધતાને લઈને પોતાની મજબૂત પ્રતિબદ્ધતાને રેખાંકિત કરી.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…