Advertisement - Remove

leaders - Example Sentences

Popularity:
લીડર્જ઼
The leaders agreed that their teams would remain in touch on issues related to COVID-19, as well as on other regional and global issues.
બંને નેતા સંમત થયા હતા કે, તેમની ટીમો કોવિડ-1 સંબંધિત મુદ્દાઓ પર અને પ્રાંતિય તેમજ વૈશ્વિક મુદ્દાઓ પર પણ સંપર્કમાં રહેશે.
The two leaders agreed that their teams would remain in touch to ensure close coordination and experience-sharing.
બંને નેતાઓ એ વાતે સંમત થયા હતા કે, તેમની ટીમો એકબીજાના સંપર્કમાં રહેશે જેથી નીકટતાપૂર્વક સંકલન અને અનુભવોનું આદાનપ્રદાન થઇ શકે.
The two leaders agreed that their officials would remain in touch on issues arising out of the present health crisis, as well as other aspects of bilateral cooperation.
બંને નેતાઓ એ વાત પર સંમત થયા હતા કે, વર્તમાન આરોગ્ય કટોકટીના કારણે ઉભા થતા પ્રશ્નો બાબતે અને દ્વીપક્ષીય સહકાર માટે તેમના અધિકારીઓ સતત સંપર્કમાં રહેશે.
Besides, Shri Naqvi is in regular touch with various Muslim religious leaders and representatives of different religious and social organisations.
આ ઉપરાંત, શ્રી નકવી વિવિધ મુસ્લિમ ધાર્મિક અગ્રણીઓ અને વિવિધ ધાર્મિક અને સામાજિક સંગઠનોના પ્રતિનિધિઓના નિયમિત સંપર્કમાં છે.
The two leaders agreed that India and Ireland can leverage their strengths in the pharmaceutical and medical fields to contribute to the global fight against the pandemic.
બંને નેતાઓ સંમત થયા હતા કે, ભારત અને આયર્લેન્ડ રોગચાળા સામે આંતરરાષ્ટ્રીય લડાઈમાં પ્રદાન કરવા ફાર્માસ્યુટિકલ અને તબીબી ક્ષેત્રોમાં તેમની ક્ષમતાનો ઉપયોગ કરી શકે છે.
Advertisement - Remove
The leaders agreed to remain in touch and consult each other on the evolving dimensions of the crisis.
બંને નેતાઓ કટોકટીની બદલાતી સ્થિતિ પર એકબીજાનાં સંપર્કમાં રહેવા અને સતત ચર્ચા કરવા સંમત પણ થયા હતા.
Lee HsienLoong, Prime Minister of Singapore The two leaders exchanged views on the health and economic challenges posed by the COVID-19 pandemic.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને સિંગાપોરના પ્રધાનમંત્રી શ્રી લી હેઇન લૂંગ વચ્ચે ટેલીફોનીક ચર્ચા બંને મહાનુભવોએ કોવિડ-1 મહામારીના કારણે ઉભા થયેલા આરોગ્ય અને આર્થિક પડકારો અંગે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.
The two leaders exchanged views on the health and economic challenges posed by the COVID-19 pandemic.
બંને મહાનુભવોએ કોવિડ-1 મહામારીના કારણે ઉભા થયેલા આરોગ્ય અને આર્થિક પડકારો અંગે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.
Both leaders stressed the importance of the India-Singapore Strategic Partnership in the present context.
બંને નેતાઓ વર્તમાન સંદર્ભમાં ભારત અને સિંગાપોરની વ્યૂહાત્મક ભાગદારીના મહત્વ પર ભાર મૂક્યો હતો.
Industry leaders appreciated the proactive and timely interventions of the Ministry of Shipping in this critical time and ensuring smooth running of the ports.
કટોકટીના આ સમયમાં જહાજ મંત્રાલયે સક્રીયપણે અને સમયસર હસ્તક્ષેપ કર્યો અને તમામ બંદરોનું કામકાજ સરળતાથી ચાલુ રહે તે સુવિધા કરવામાં આવી તે બદલ આ ઉદ્યોગના અગ્રણીઓએ મંત્રાલયના પ્રયાસોની પ્રશંસા કરી હતી.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading