Advertisement - Remove

leaders - Example Sentences

લીડર્જ઼
Am looking forward to address the 40th AGM of the USIBC and meet US business leaders who have, over the past two years, shown renewed confidence in the India.
યુએસઆઈબીસીની 40મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ)ને હું સંબોધીશ અને છેલ્લાં બે વર્ષમાં ભારતમાં પુનઃ વિશ્વાસ મૂકનારા અમેરિકાના વેપાર અગ્રણીઓને મળીશ.
The two leaders agreed to work closely together to further strengthen the close, friendly and good neighbourly relations between the two countries.
બંને નેતાઓ બંને દેશો વચ્ચે ગાઢ, મૈત્રીપૂર્ણ અને સારા પડોશી સંબંધો વધારે મજબૂત કરવા સંયુક્તપણે કામ કરવા સંમત થયા હતાં.
The two leaders will leave for Mirzapur, where they shall inaugurate a solar power plant, before returning to Varanasi.
બંને નેતાઓ વારાણસી પરત ફરતા પહેલા મિર્ઝાપુર રવાના થશે, જ્યાં તેઓ સૌર ઉર્જા પ્લાન્ટનું ઉદઘાટન કરશે.
In Varanasi, the two leaders will visit the Deen Dayal Hastkala Sankul.
વારણસીમાં, બંને નેતાઓ દિનદયાળ હસ્તકળા સંકુલની મુલાકાત લેશે.
Recounting his experiences, the Prime Minister said that several times, he had got to work with leaders and workers of very different ideologies.
પોતાનાં અનુભવોનો યાદ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કેટલીક વખત તેમને વિવિધ વિચારસરણી ધરાવતાં નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે કામ કરવાની તક મળી છે.
Advertisement - Remove
Both leaders expressed their happiness at the close and regular consultations between India and Afghanistan at all levels, which have served to guide their strategic partnership and strengthen all-round cooperation.
બંને નેતાઓએ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે તમામ સ્તરે નિયમિત ચર્ચાવિચારણા પર ખુશી વ્યક્ત કરી હતી, જે તેમની વ્યૂહાત્મક ભાગીદારીને માર્ગદર્શન આપવાનું કામ કરે છે અને તમામ સ્તરે સહકારની ભાવનાને વધારે છે.
Recalling that India-Afghanistan bilateral development cooperation has assisted Afghanistan’s own efforts for successful political, security and economic transitions, the two leaders noted with happiness the recent completion of major milestones such as Parliament Building and the Afghanistan-India Friendship Dam.
ભારત-અફઘાનિસ્તાન દ્વિપક્ષીય વિકાસમાં સહકાર સાધવાથી અફઘાનિસ્તાનના સફળ રાજકીય, સંરક્ષણાત્મક અને આર્થિક કાયાપલટ માટે પ્રયાસોને બળ મળ્યું છે તે બાબત યાદ કરીને બંને નેતાઓએ સંસદના બિલ્ડિંગનું નિર્માણ અને અફઘાનિસ્તાન-ભારત ફ્રેન્ડશિપ ડેમ જેવા મુખ્ય પ્રોજેક્ટ પૂર્ણ થવા પર ખુશી વ્યક્ત કરી હતી.
Both leaders reaffirmed their resolve to counter terrorism and strengthen security and defence cooperation as envisaged in the India-Afghanistan Strategic Partnership Agreement.
બંને નેતાઓએ ભારત-અફઘાનિસ્તાન વ્યૂહાત્મક ભાગીદારીની સમજૂતીમાં દર્શાવ્યા મુજબ આતંકવાદનો સામનો કરવા તથા સુરક્ષાને મજબૂત કરવા અને સંરક્ષણ ક્ષેત્રમાં સહકાર પર ભાર મૂક્યો હતો.
The leaders expressed satisfaction over signing of the Extradition Treaty, the Agreement on cooperation in civil and commercial matters and the Memorandum of Understanding on Cooperation in Peaceful Uses of Outer Space during the President’s visit.
રાષ્ટ્રપતિની મુલાકાત દરમિયાન બંને નેતાઓએ પ્રત્યાર્પણ સંધિ, નાગરિક અને વાણિજ્યિક બાબતોમાં સહકાર પર સમજૂતી તથા બાહ્ય અવકાશમાં સહકાર પર સમજૂતીકરાર પર હસ્તાક્ષર પર સંતોષ વ્યક્ત કર્યો હતો.
In this context, the leaders appreciated the recent decision taken by the three countries to convene a joint forum involving important stake holders, including from business and industry.
આ સંદર્ભમાં બંને નેતાઓએ ત્રણે દેશો દ્વારા સંયુક્ત મંચ બનાવવાના નિર્ણયની પ્રશંસા કરી હતી, જેમાં વ્યાવસાયિક અને ઉદ્યોગ સહિત મહત્ત્વપૂર્ણ હિતધારકોને સામેલ કરવામાં આવ્યો હતો.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading