Advertisement - Remove

leaders - Example Sentences

Popularity:
લીડર્જ઼
In this context, the leaders welcomed various joint ventures between Indian and French companies and reaffirmed their commitment to facilitate the establishment of new ones.
આ સંદર્ભમાં બંને નેતાઓએ ભારત અને ફ્રાન્સની કંપનીઓ વચ્ચે વિવિધ સંયુક્ત સાહસોને આવકાર આપ્યો હતો તથા નવાં સાહસો સ્થાપિત કરવાની સુવિધા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા પુનઃવ્યક્ત કરી હતી.
Recalling the joint statement on terrorism adopted by the two countries in January 2016, the two leaders reaffirmed their strong determination to eliminate terrorism everywhere it is to be found.
બંને દેશોએ જાન્યુઆરી, 2016માં આતંકવાદ પર સ્વીકારેલ સંયુક્ત નિવેદનને યાદ કરીને બંને નેતાઓએ દુનિયાનાં દરેક દેશોમાંથી આતંકવાદને નેસ્તનાબૂદ કરવા તેમનાં ઇરાદા દ્રઢતાપૂર્વક ફરી વ્યક્ત કર્યા હતાં.
16. The two leaders reiterated the goal of commencing works at the Jaitapur site around the end of 2018, and encouraged NPCIL and EDF to accelerate the contractual discussions in that respect.
બંને નેતાઓએ વર્ષ 2018નાં અંતની આસપાસ જૈતાપુર સાઇટ પર કામગીરી શરૂ કરવાનાં લક્ષ્યાંક પર ભાર મૂક્યો હતો તથા એનપીસીઆઈએલ અને ઇડીએફને એ સંબંધમાં કરારની ચર્ચા-વિચારણાને આગળ વધારવા પ્રોત્સાહન આપ્યું હતુ.
23. The leaders noted with satisfaction the involvement of French companies in several new and ongoing manufacturing partnership projects in India.
બંને નેતાઓએ ભારતમાં કેટલીક નવી અને વર્તમાન ઉત્પાદન ક્ષેત્રની ભાગીદારીમાં થયેલી પરિયોજનાઓમાં ફ્રાન્સની કંપનીઓનાં જોડાણ પર સંતોષ વ્યક્ત કર્યો હતો.
25. The two leaders stressed the importance of holding annually a Dialogue at the ministerial level to deepen cooperation in the economic and financial sectors.
બંને નેતાઓએ આર્થિક અને નાણાકીય ક્ષેત્રોમાં સહકારને ગાઢ બનાવવા મંત્રીમંડળીય સ્તરે વાર્ષિક સંવાદનાં આયોજનનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.
Advertisement - Remove
26 .The leaders recognized with satisfaction a vibrant educational cooperation within the Governmental framework and amongst Universities and academic institutes and encouraged them to increase the number and quality of student exchanges, with the aim of reaching 10,000 students by 2020.
બંને નેતાઓએ સરકારી માળખાની અંદર તથા યુનિવર્સિટીઓ અને અકાદમિક સંસ્થાઓ વચ્ચે જીવંત શૈક્ષણિક સહકાર પર સંતોષ વ્યક્ત કર્યો હતો તથા વિદ્યાર્થીઓનાં આદાન-પ્રદાનની સંખ્યા અને ગુણવત્તાને પ્રોત્સાહન આપવાનો નિર્ધાર કર્યો હતો, જેમાં વર્ષ 2020 સુધીમાં વિદ્યાર્થીઓની સંખ્યા 10,000 સુધી પહોચાડવાનું લક્ષ્ય છે.
28. The leaders recognized with satisfaction, the role played by the Indo-French Centre for Promotion of Advance Research (CEFIPRA) and congratulated it on its 30th anniversary, which was celebrated in 2017.
બંને નેતાઓએ ઇન્ડો-ફ્રેંચ સેન્ટર ફોર પ્રમોશન ઑફ એડવાન્સ રિસર્ચ (સીઇએફઆઇપીઆરએ)ની ભૂમિકા પર સંતોષ વ્યક્ત કર્યો હતો અને તેની 30મી વર્ષગાંઠ પર અભિનંદન પાઠવ્યાં હતાં, જેની વર્ષ 2017માં ઉજવણી થઈ હતી.
The leaders greeted the year long ‘India@70’ celebrations being organized by India in France.
બંને નેતાઓએ ફ્રાન્સમાં ભારત દ્વારા આયોજિત ‘ભારત@70’ની એક વર્ષ લાંબી ઉજવણી પર શુભેચ્છા વ્યક્ત કરી હતી.
34. The two leaders welcomed the entry into force of the Framework Agreement of the International Solar Alliance (ISA) and looked forward to co-hosting the ISA Founding Conference on 11th March 2018 in New Delhi.
બંને નેતાઓએ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન (આઇએસએ)ની માળખાગત કાર્ય સમજૂતીનાં અમલને આવકાર આપ્યો હતો તથા નવી દિલ્હીમાં 11મી માર્ચ, 2018નાં રોજ આઇએસએ સ્થાપના પરિષદનાં સહઆયોજન માટે આતુરતા વ્યક્ત કરી હતી.
The leaders underlined their commitment to furthering and deepening concrete projects and programmes under the aegis of ISA to mobilize affordable financing for massive solar energy deployment.
બંને નેતાઓએ મોટા પાયે સૌર ઊર્જાનાં વિકાસ માટે વાજબી ધિરાણને ઊભુ કરવા આઇએસએનાં નેજાં હેઠળ નક્કર પ્રકલ્પો અને કાર્યક્રમોને વધુ ગાઢ બનાવવાની કટિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading