Advertisement - Remove

leaders - Example Sentences

લીડર્જ઼
For the first time, India will hold leaders hip level interactions with the leaders of the Pacific Island States, and leaders of the CARICOM group on the margins of UNGA.
પહેલી વાર ભારત પેસિફિક ટાપુ રાષ્ટ્રોનાં આગેવાનો સાથે નેતૃત્વ સ્તરની વાટાઘાટો કરશે અને યુએનજીએની સાથે કેરિકોમ ગ્રૂપનાં આગેવાનો સાથે બેઠકો કરશે.
I once again express my heartfelt gratitude to President Trump and the political, social and business leaders of America for coming here.
હું રાષ્ટ્રપતિ ટ્રમ્પનો, અમેરિકાના રાજનૈતિક, સામાજિક અને વ્યવસાય સાથે જોડાયેલા તમામ નેતાઓને અહિં આવવા બદલ ફરીથી એક વાર હૃદયપૂર્વક ખૂબ-ખૂબ આભાર વ્યક્ત કરું છું.
The leaders also mentioned that their companies remained committed to the growth story of India and, on the back of this, continued to grow their footprint in India.
ઉદ્યોગજગતનાં આગેવાનોએ એ વાતનો ઉલ્લેખ પણ કર્યો હતો કે, એમની કંપનીઓ ભારતની વિકાસગાથા પ્રત્યે પ્રતિબદ્ધ છે અને આ માટે ભારતમાં પોતાની કામગીરી વધારતી રહેશે.
Prime Minister's Office Prime Minister meets Pacific Island Leaders The India-Pacific Islands Developing States (PSIDS) Leaders Meeting was held on 24th September 2019 in New York on the sidelines of the 74th UNGA.
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રીએ પેસિફિક ટાપુ રાષ્ટ્રોનાં નેતાઓ સાથે બહુપક્ષીય બેઠક યોજી 4માં યુએજીએની સાથે સાથે ન્યૂયોર્કમાં 24 સપ્ટેમ્બર, 201નાં રોજ ઇન્ડિયા-પેસિફિક આઇલેન્ડ્સ ડેવલપિંગ સ્ટેટ્સ (પીએસઆઇડીએસ) લીડર્સ મીટિંગનું આયોજન થયું હતું.
Prime Minister's Office Prime Minister meets Pacific Island Leaders The India-Pacific Islands Developing States (PSIDS) Leaders Meeting was held on 24th September 2019 in New York on the sidelines of the 74th UNGA.
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રીએ પેસિફિક ટાપુ રાષ્ટ્રોનાં નેતાઓ સાથે બહુપક્ષીય બેઠક યોજી 4માં યુએજીએની સાથે સાથે ન્યૂયોર્કમાં 24 સપ્ટેમ્બર, 201નાં રોજ ઇન્ડિયા-પેસિફિક આઇલેન્ડ્સ ડેવલપિંગ સ્ટેટ્સ (પીએસઆઇડીએસ) લીડર્સ મીટિંગનું આયોજન થયું હતું.
Advertisement - Remove
This is the first time, the Prime Minister has met the leaders of the PSIDS on the margins of UNGA in plurilateral format.
પ્રધાનમંત્રી સંયુક્ત રાષ્ટ્રની મહાસભાની સાથે સાથે બહુપક્ષીય સ્વરૂપમાં પહેલી વાર પીએસઆઇડીએસનાં નેતાઓને મળ્યાં છે.
To continue High-Level engagement, PM extended an invitation to all the leaders for the 3rd FIPIC Summit to be held in Port Moresby in first half of 2020.
ઉચ્ચ સ્તરીય જોડાણ જાળવી રાખવા પ્રધાનમંત્રીએ વર્ષ 2020નાં પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં પોર્ટ મોરેસ્બીમાં આયોજિત ત્રીજી એફઆઇપીઆઇસી શિખર સંમેલન માટે તમામ નેતાઓને આમંત્રણ આપ્યું હતું.
Leaders of PSIDS welcomed the initiatives proposed by PM Modi to strengthen engagement and cooperation between the two sides and reassured full support from their respective governments.
પ્રધાનમંત્રી મોદીએ બંને પક્ષો વચ્ચે જોડાણ અને સાથસહકારનાં સંબંધોને ગાઢ બનાવવા માટે મૂકેલી દરખાસ્તને પીએસઆઇડીએસનાં નેતાઓએ આવકાર આપ્યો હતો તથા તેમની સંબંધિત સરકારો પાસેથી સંપૂર્ણ સાથસહકારની પુનઃખાતરી આપી હતી.
The participating leaders used the occasion to pay tribute to Gandhian thinking and said that the legacy of Mahatma Gandhi will endure for generations to come.
આ પ્રસંગે સહભાગી થયેલા નેતાઓએ ગાંધીવાદી વિચારસરણીને શ્રદ્ધાંજલિ આપી હતી અને જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીનો વારસો આગામી પેઢીઓમાં જળવાઈ રહેશે.
Both leaders emphasized the importance of effective border management for ensuring a tranquil, stable and crime free border.
બંને નેતાઓએ શાંત, સ્થિર અને અપરાધમુક્ત સરહદ સુનિશ્ચિત કરવા માટે અસરકારક સરહદી વ્યવસ્થાપનનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading