The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
35. The two leaders reaffirmed that the strengthening of the India-French technological cooperation on renewable energy was a common priority for encouraging the emergence and dissemination of innovation in all the sectors.
બંને નેતાઓએ અક્ષય ઊર્જા પર ભારત-ફ્રાન્સ વચ્ચે ટેકનોલોજીકલ સહકારને મજબૂત કરવાની પુનઃપુષ્ટિ કરી હતી, જે તમામ ક્ષેત્રોમાં નવીનતાનાં ઉદય અને પ્રસારનાં પ્રોત્સાહન માટે સામાન્ય પ્રાથમિકતા હતી.
36. The leaders noted that efficient modes of transportation with low GHG emissions are an essential condition for the sustainable development and economic growth of India and France.
બંને નેતાઓએ નોંધ્યુ હતું કે, ગ્રીનહાઉસ ગેસ (જીએચજી)નું ઓછું ઉત્સર્જન કરતી પરિવહનની અસરકારક પદ્ધતિઓ ભારત અને ફ્રાન્સનાં સ્થાયી વિકાસ અને આર્થિક વૃદ્ધિ માટે અનિવાર્ય આવશ્યકતા છે.
48. The leaders reaffirmed the crucial role of the rules-based multilateral trading system, and the importance of enhancing free, fair, and open trade for achieving sustainable growth and development.
બંને નેતાઓએ નિયમ-આધારિત બહુપક્ષીય વેપારી વ્યવસ્થાની મહત્ત્વપૂર્ણ ભૂમિકાની પુનઃપુષ્ટિ કરી હતી તથા સ્થાયી વૃદ્ધિ અને વિકાસ માટે ઉદાર, વાજબી અને ખુલ્લા વેપારને વધારવાનું મહત્ત્વ સ્વીકાર્યું હતું.
Building on their first dialogue on Africa in June 2017 in Paris, both leaders reiterated their willingness to implement common projects on the ground.
પેરિસમાં જૂન, 2017માં આફ્રિકા પર પ્રથમ સંવાદને આધારે બંને નેતાઓએ સામાન્ય પ્રકલ્પોનો અમલ કરવા તેમની ઇચ્છા પ્રતિપાદિત કરી હતી.
Both leaders shared the view to further promote India-Japan partnerships in higher education and empowerment of women, and facilitate academic, youth and sports exchanges.
બંને નેતાઓએ મહિલાઓનાં ઉચ્ચ શિક્ષણ અને સશક્તિકરણમાં ભારત-જાપાનની ભાગીદારીને વધુ પ્રોત્સાહન આપવા, યુવા અને રમતગમત ક્ષેત્રમાં આદાન-પ્રદાનનો સહિયારો અભિપ્રાય વહેંચ્યો હતો.
The two leaders welcomed the joint exercise between each of the three services and the commencement of negotiations on the Acquisition and Cross-Servicing Agreement (ACSA), which will enhance the strategic depth of bilateral security and defence cooperation.
બંને નેતાઓએ સેનાની ત્રણે પાંખો વચ્ચે સંયુક્ત કવાયત અને એક્વિઝિશન એન્ડ ક્રોસ-સર્વિસીંગ એગ્રીમેન્ટ (એસીએસએ) પર વાટાઘાટો શરૂ કરવાની વાતને આવકારી હતી, જે દ્વિપક્ષીય સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્રમાં સહકારનાં સંબંધોને વ્યૂહાત્મક રીતે ગાઢ બનાવશે.
This year, India will host a summit of G-4 leaders in New York where the main agenda would be the UNSC reforms.
આ વર્ષે ભારત ન્યુયોર્કમાં જી-4 નેતાઓની એક શિખર પરિષદનું યજમાન બનશે., જેમાં યુનોની સલામતી સમિતિમાં સુધારણા મુખ્ય એજન્ડા હશે.
I will be meeting several world leaders during the visit.
આ મુલાકાત દરમિયાન હું વિશ્વના કેટલાક નેતાઓને મળીશ.
The two leaders expressed their wish to promote innovation led growth in the automotive sector in India.
બંને નેતાઓએ ભારતમાં ઓટોમોટિવ ક્ષેત્રે નવિન શોધ આધારિત વિકાસને ઉત્તેજન આપવાની ઈચ્છા દર્શાવી.
The two leaders affirmed their vision of a forward-looking partnership between the UK and India that would play an indispensable role in creating economic growth, jobs and security for the people of both countries.
બંને નેતાઓએ યુકે અને ભારત વચ્ચે બંને દેશોના લોકો માટે આર્થિક વૃદ્ધિ, રોજગાર અને સલામતિ વધારવામાં અનિવાર્ય ભૂમિકા ભજવે તેવી દૂરદ્રષ્ટિવાળી ભાગીદારીનું વિઝન નિશ્ચિત કર્યું.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…