Advertisement - Remove

leaders - Example Sentences

લીડર્જ઼
Interacting with the global leaders of the energy sector, Prime Minister highlighted the significant positioning of India in the oil and gas market.
ઊર્જા ક્ષેત્રનાં આંતરરાષ્ટ્રીય સ્તરનાં આગેવાનો સાથેની બેઠકમાં પ્રધાનમંત્રીએ ઓઇલ અને ગેસનાં બજારમાં ભારતની મહત્ત્વપૂર્ણ સ્થિતિ વિશે વાત કરી હતી.
Both leaders unveiled e-plaques for supply of buses and trucks, inauguration of 36 community clinics, 11 water treatment plants, and extension of National Knowledge Network to Bangladesh.
બંને નેતાઓ બસ અને ટ્રકની પુરવઠા સેવા, 36 સામુદાયિક દવાખાનાઓ, 11 વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને બાંગ્લાદેશનાં નેશનલ નોલેજ નેટવર્કનું ઉદઘાટન દર્શાવતી ઇ-તકતીઓનું અનાવરણ કર્યું હતું.
Prime Minister Netanyahu and I have just completed a fruitful interaction with Indian and Israeli business leaders through the bilateral CEOs Forum.
પ્રધાનમંત્રી નેતન્યાહૂ અને મેં બંને દેશો વચ્ચેની દ્વિપક્ષીય સીઇઓ ફોરમ મારફતે ભારત અને ઇઝરાયલનાં ઉદ્યોગ અને વ્યવસાય જગતનાં આગેવાનો સાથે ફળદાયી ચર્ચાવિચારણા સંપન્ન કરી છે.
He mentioned that the mischievous and malafide reports were utterly baseless and false, and seemed intended to create misunderstanding between the two leaders as well as damage the cordial relations between the two friendly neighbours.
તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, બદઇરાદો ધરાવતા આ અહેવાલો સંપૂર્ણપણે પાયાવિહોણા અને ખોટાં છે તથા બંન નેતાઓ વચ્ચે ગેરસમજણ ઊભી કરવાનો તેમજ બંને પડોશી રાષ્ટ્રોનાં મૈત્રીપૂર્ણ સંબંધોમાં તિરાડ પડાવવાનો ઇરાદો ઇરાદો ધરાવતા હોય તેવા લાગે છે.
The Leaders expressed happiness at the growing strength of all-round bilateral cooperation.
બંને નેતાઓએ દ્વિપક્ષીય સર્વાંગી સહકારની વધતી મજબૂતી અંગે પારસ્પરિક ખુશી વ્યક્ત કરી હતી.
Advertisement - Remove
Both leaders witnessed the exchange of the contract between the Department of Atomic Energy of India and the Novoi Minerals and Metallurgical Company of the Republic of Uzbekistan on long-term supply of Uranium Ore Concentrate for India’s energy requirements.
બંને નેતાઓ ભારતનાં પરમાણુ ઊર્જા વિભાગ અને ઉઝબેકિસ્તાનનાં નોવોઈ મિનરલ્સ એન્ડ મેટલર્જિકલ કંપની વચ્ચેના કરારના આદાન-પ્રદાનના સાક્ષી બન્યા હતા, જેનો ઉદ્દેશ ભારતની ઊર્જા જરૂરિયાતો પૂર્ણ કરવા માટે યુરેનિયમ ઓર કોન્સન્ટ્રેટનાં લાંબા ગાળાનો પુરવઠો સુનિશ્ચિત કરવાનો છે.
The business leaders expressed their desire to prepare a roadmap to achieve the target of $ 500 billion in bilateral trade and expand meaningfully their CSR activities in India.
વિવિધ વ્યવસાયોનાં આગેવાનોએ દ્વિપક્ષીય વેપારમાં 500 અબજ ડોલરનાં લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા અને ભારતમાં એમની અર્થસભર સીએસઆર (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબિલિટી) પ્રવૃત્તિઓ વધારવા માટેની યોજના તૈયાર કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
The two leaders visited various stalls that highlighted technologies and innovations across diverse fields.
બંને નેતાઓએ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી, જેમાં અલગ-અલગ ક્ષેત્રોની તકનીક અને નવપ્રવર્તન પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
In this context he mentioned his interaction with various global leaders who can even sing Indian songs.
આ સંદર્ભમાં તેમણે ભારતીય ગીતો પણ ગાઈ શકે એવા વિવિધ આંતરરાષ્ટ્રીય નેતાઓ સાથે વાતચીત કરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
Paying homage to Gurudev Rabindranath Tagore, the two leaders signed the visitors’ book.
ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને બંને નેતાઓએ મુલાકાત પોથીમાં પોતાના હસ્તાક્ષર કર્યા હતા.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading