The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
I feel honoured to address this privileged gathering of the leaders who have transformed South East Asia into one of the most dynamic regions of the world.
અહીં, જેમણે દક્ષિણ પૂર્વ એશિયાને વિશ્વમાં સૌથી ગતિશીલ ક્ષેત્ર બનાવ્યું તેવા અગ્રણીઓને સંબોધતા મને ગર્વ થાય છે.
“I will travel to Uzbekistan for a brief visit to attend the SCO Summit and interact with leaders of SCO nations.
“હું એસસીઓ શિખર પરિષદમાં હાજરી આપવા તથા એસસીઓ રાષ્ટ્રોના નેતાઓ સાથે ચર્ચા કરવા ઉઝબેકિસ્તાનના ટૂંકા પ્રવાસે જઈશ.
The Prime Minister, Shri Narendra Modi, today interacted with 30 Saudi CEOs and Indian business leaders in Riyadh.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (3 એપ્રિલ, 2016)ના રોજ અરબના રિયાધમાં સઉદીના 30 મુખ્ય કાર્યકારી અધિકારીઓ અને ત્યાંના ભારતીય વ્યાપારી નેતાઓ સાથે મુલાકાત કરી.
I will have wide-ranging talks with Prime Minister Shinzo Abe and interact with business leaders and captains of industry from both countries.
હું પ્રધાનમંત્રી શિન્ઝો આબેની સાથે વિવિધ વિષયો પર ચર્ચા કરીશ તથા બંને દેશોનાં વેપાર અને ઉદ્યોગનાં દિગ્ગજો સાથે વાતચીત કરીશ.
In their opening remarks during the working luncheon, both leaders noted that an Indian Prime Minister was visiting Ireland after nearly 60 years.
બપોરના કાર્યકારી ભોજનના આરંભે બંને નેતાઓએ પ્રાસંગિક સંબોધનમાં એ વાતની નોંધ લીધી હતી કે ભારતના પ્રધાનમંત્રીએ લગભગ 60 વર્ષ પછી આયર્લેન્ડની મુલાકાત લીધી હતી.
The event shall also feature interactive talks with global leaders and venture capitalists such as Mr. Masayoshi Son (Founder and CEO, SoftBank) and Mr. Adam Nuemann (Founder, WeWork).
આ કાર્યક્રમમાં શ્રી માસાસોશી સાન (સંસ્થાપક તેમજ મુખ્ય કાર્યકારી અધિકારી, સૉફ્ટ બેંક) અને શ્રી એડમ નૉમૈન (સંસ્થાપક, વી વર્ક) સરીખે ગ્લોબલ લીડર્સ અને ઉદ્યોગ સ્થાપનારા મૂડીવાદીઓની સાથે સંવાદ પણ થશે.
Both leaders reviewed the progress of the bilateral relationship since their last meeting.
બંને નેતાઓએ પોતાની અગાઉની બેઠકથી અત્યાર સુધી દ્વીપક્ષીય સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરી હતી.
The leaders also witnessed exchange of an MOU between Invest India and Board of Investments of the Philippines.
બંને નેતાઓએ ઇન્વેસ્ટ ઇન્ડિયા અને ફિલિપાઇન્સનાં બોર્ડ ઓફ ઇન્વેસ્ટમેન્ટ વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ)નું આદાનપ્રદાન કર્યું હતું.
Both leaders also conveyed their condolences to the families of all those on board Malaysian Airlines flight MH 370.
બન્ને નેતાઓએ મલેશિયાઈ એરલાઇન્સની ઉડ્ડયન સંખ્યા એમએચ-370 પર સવાર લોકોના પરિવારજનો પ્રતિ સંવેદના વ્યક્ત કરી હતી.
Recalling their stake in promoting multiculturalism, the two leaders reaffirmed their commitment to democracy, pluralism and development.
બહુસાંસ્કૃતિકવાદને પ્રોત્સાહન આપવા માટે પોતાના હિતોને યાદ કરીને બન્ને નેતાઓએ લોકતંત્ર, બહુલવાદ અને વિકાસ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતાને પણ ફરીથી યાદ કરી હતી.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…