The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
During the G-20 Summit, I will have an opportunity to engage with other world leaders on pressing international priorities and challenges.
જી-20 સમિટ દરમિયાન મને દુનિયાના અન્ય નેતાઓ સમક્ષ આંતરરાષ્ટ્રીય પ્રાથમિકતાઓ અને પડકારો રજૂ કરવા તથા તેના પર ભાર મૂકવા ચર્ચાવિચારણા કરવાની તક મળશે.
The leaders of the 5 BRICS countries held an informal meeting on the sidelines of G20 Summit in Hamburg, Germany.
જર્મનીના હેમ્બર્ગમાં આયોજિત જી20 સમિટની સાથે સાથે 5 બ્રિક્સ (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા) દેશોના નેતાઓએ અનૌપચારિક બેઠક યોજી હતી.
14. Recognizing the importance of facilitating people-to-people exchanges and travel, the leaders welcomed the new Agreement on Visa Facilitation signed today.
બંને નેતાઓએ જન-જનનાં આદાન-પ્રદાન અને પ્રવાસી સહાયતાનાં મહત્વને સમજતાં આજે વિઝા સહાયતા પર થયેલી નવી સમજૂતીનું સ્વાગત કર્યું.
Both leaders emphasised the need to ensure seamless movement of people between both countries.
બંને નેતાઓએ બંને દેશોની જનતા વચ્ચે સતત અવરજવર સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
16. Both leaders agreed on the importance of maintaining peace and security in the Indian Ocean Region.
બંને નેતાઓએ હિંદ મહાસાગર ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા વધારવાનાં મહત્વ પર સંમતિ વ્યક્ત કરી.
17. The two leaders reaffirmed their unwavering commitment and support for increased cooperation in combating terrorism in all its forms and manifestations both within the region and elsewhere.
બંને નેતાઓએ ક્ષેત્રની અંદર અને બહાર તમામ પ્રકારનાં આતંકવાદનો મુકાબલો કરવા સહયોગ વધારવા માટે પોતાનાં સંકલ્પોની પુષ્ટિ કરી હતી.
18. Both leaders reviewed efforts to promote bilateral trade and investment ties between the two countries.
બંને નેતાઓએ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર અને રોકાણને વધારવાનાં પ્રયાસોની સમીક્ષા કરી હતી.
Both leaders agreed to promote closer economic cooperation in sectors such as fisheries development, tourism, transportation, connectivity, health, education, information technology, new and renewable energy and communications.
બંને નેતાઓએ મત્સ્ય ઉછેર વિકાસ, પર્યટન, પરિવહન, કનેક્ટિવિટી, સ્વાસ્થ્ય, શિક્ષણ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, નવીન અને નવીનીકરણ ઊર્જા તથા સંચાર જેવા ક્ષેત્રોમાં ઘનિષ્ઠ આર્થિક સહયોગને પ્રોત્સાહન આપવા સંમતિ વ્યક્ત કરી હતી.
19. Both leaders reiterated the importance of an effective multilateral system as a key factor in tackling global challenges.
બંને નેતાઓએ વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે અસરકારક બહુપક્ષીય વ્યવસ્થાનાં મહત્વને પુનરાવર્તિત કર્યું.
23. The two leaders underscored the need for strengthening and reform of multilateral financial institutions and enhancing the voice and participation of developing countries in international economic decision-making.
બંને નેતાઓએ બહુપક્ષીય નાણાકીય સંસ્થાઓને મજબૂત બનાવવા અને તેમાં સુધારો કરવા અને આંતરરાષ્ટ્રીય આર્થિક નિર્ણયોમાં વિકાસશીલ દેશોનું મહત્વ અને ભાગીદારી વધારવાની જરૂરિયાતને વ્યક્ત કરી.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…