The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
I am thankful to leaders of all political parties for the concerns they have expressed about the current situation in parts of Jammu & Kashmir.
હું તમામ રાજકીય પક્ષોના નેતાઓનો આભારી છું કે તેમણે જમ્મુ અને કાશ્મીરના વિસ્તારોમાં વર્તમાન સ્થિતિ પ્રત્યે પોતાની ચિંતા વ્યક્ત કરી છે.
The leaders welcomed the holding of the 5th Global Conference on Cyberspace in New Delhi on 23-24 November.
તેમાંય ખાસ કરીને આ નેતાઓએ સાયબર સ્પેસને આંતરરાષ્ટ્રીય કાયદાઓ લાગુ પડતા હોવાની વાતને પુનઃસમર્થન આપ્યું હતું.
A delegation of OBC Parliamentarians and leaders from BJP called on Prime Minister, Shri Narendra Modi at New Delhi, today.
ભાજપનાં પછાત વર્ગનાં સાંસદો અને નેતાઓનું એક પ્રતિનિધિમંડળ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યું હતું.
35. The two leaders noted that people-to-people contacts were at the heart of India-Qatar relations and both sides would continue to nurture these relations.
35. બંને નેતાઓએ માન્યું હતું કે ભારત કતર સંબંધોમાં હૃદયમાં જન – જનનો સંપર્ક છે તથા બંને પક્ષ આ સંબંધોને આગળ વધારવાનું ચાલું જ રાખશે.
Both leaders discussed steps to further enhance bilateral cooperation in different areas, including in political and economic fields.
બંને નેતાઓએ રાજકીય અને આર્થિક ક્ષેત્રો સહિત વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકાર વધારવા ચર્ચા કરી.
The leaders noted the successful holding of the joint event between the ISA and London Stock Exchange (LSE) with support from the two governments as part of the Commonwealth Heads of Government Meeting week.
નેતાઓએ બંને દેશની સરકારના સહયોગ વડે કોમનવેલ્થ હેડ્સ ઑફ ગવર્મેન્ટ મીટીંગ સપ્તાહના ભાગરૂપે આઈએસએ અને લંડન સ્ટોક એક્સચેન્જ (એલએસઈ)ની સંયુક્ત બેઠક સફળતાપૂર્વક યોજાઈ ગઈ તે વાતનો પણ ઉલ્લેખ કર્યો.
The two leaders co-hosted the Founding Summit of the International Solar Alliance in New Delhi on 11 March 2018.
બંને નેતાઓ 11 માર્ચ, 2018નાં રોજ નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન સ્થાપના પરિષદનાં સહયજમાન બન્યાં હતાં.
Both leaders agreed to deepen and strengthen the bilateral ties based on shared principles and values of democracy, freedom, rule of law and respect for human rights.
બંને નેતાઓ લોકશાહીનાં સહિયારા સિદ્ધાંતો અને મૂલ્યો, સ્વતંત્રતા, કાયદાનું શાસન તથા માનવાધિકારો માટે સન્માન પર આધારિત દ્વિપક્ષીય સંબંધોને ગાઢ અને મજબૂત કરવા સંમત થયાં હતા.
5. The leaders appreciated the deepening interactions in the maritime domain for enhanced cooperation in the Indian Ocean Region.
બંને નેતાઓએ હિંદ મહાસાગર ક્ષેત્રમાં સહકાર વધારવા માટે દરિયાઈ ક્ષેત્રમાં સંબંધો ગાઢ બનાવવાની પ્રશંસા કરી હતી.
7. The leaders emphasized the importance of the regular joint military exercises.
બંને નેતાઓએ નિયમિતપણે સૈન્ય કવાયતનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…