Advertisement - Remove

over - Example Sentences

ઓવર
છેલ્લાં52ઉપર23પર20કરોડથી20આગામી14સમગ્ર9ભાગ્યા8મિલિયનથી8ગાળામાં7વિશ્વમાં7રૂ.5લાખથી5ટકાથી5રૂપિયાથી4ડોલરથી4પાર3બિલકુલ3મૂલ્ય3દેશભરમાં3કિમીથી3સરોવરને2અંધકાર2તદ્દન2પસ્તાવો2શહેરો2ધણું2અધિકાર2ઉપરના2સુપરત2કરતા2ગત2પાછલા2અંદાજે2સદીઓથી2શોકની2પુલનું2જૂથને2ગામડામાં2સદીના2વર્ષોની2મહોત્સવમાં2વીતેલા2ક્રેડિટના2રાત્રી1પૃથ્વીના1તહોમતનામું1કરતાં1પૂરી1યુકે1પ્રોટેક્ટેડ1ઓવર1બોનસપોઇન્ટ1હેસ્ટિંગ્સ1ગેસની1ભભરાવી1ભણાવે1૧૨1કેલીગ્યુલા1દોડ1બીયૉંસ1૧૧૦1ચલચિત્રો1આપીશું1અહી1બેકગ્રાઉન્ડ1સ્ક્રિનસેવર1હપ્તાઓમાં11100થી1કાફલામાં1આગમાં1વધુ1મુલાકાતમાં1જિલ્લાઓને1ભારતભરનાં1મહેનતે1વિધિસરની1ભાગદોડમાં1પેટ્રોટેક1નવિનીકરણમાં1સપ્તાહોમાં1વધારેનું1બ્રોડબેન્ડ1બેચના1વિચારસરણીની1વિતેલા1સાધવાનો1મુદ્રા1વરસોથી1શંકાઓથી1બોરીની1ગ્રંથીઓ1સમુદ્રમાં135થી1વ્યાખ્યાનોનું1વધારેનાં1ફેલાયેલા1કનેક્શનનું1બજારિયાઓને1સ્વીકારી1અરબ1કલાકથી1વીતતા1કદાવર1પાઉન્ડ1અવરોધ1અનુભવાયેલી1બાદના1પેઢીઓથી1મેનેજરોએ1આટલા1ભારતભરમાં1જાપાનની1દુનિયાનાં1જાનહાનિને1રૂપિયાનો1ચાલેલી11568માં1ફ્રિક્વન્સી1સુચન1સરખામણીએ1નાતાલનો1દાયકાથી1થી1પૂર્વાનુમાન1સેન્દાઈ1ટ્રેનમાં1ઇસરોએ1મિત્રતા1પડવાના1દાવડાનાં1બઢતીમાં1ટકામાં1શ્રમયોગીઓએ1સમુદ્ર1ટકાનો1નિર્ભરતામાં1સરકારો1મેળાઓ1તેજપુર1નોકરીવાંછુઓ1લાઈનદોરી1ઉત્પાદનથી1સમયથી1હેકેથોનમાં1દશક1લેશે.1દેશોનું1એમ્પ્લોયીઝ1દસકાઓ1વસતા1મતબેંકનું1મકાનોનું1ડેમમાં1વિશ્વમાંથી1રેકોર્ડ1પરિવારોની1બંધુગણ1ઈસાઈ1સંસ્કૃતિનો1તેમણએ1ટકાની16500થી1100થી1પુસ્તકે1બર્લિનાલે1હાટમાં1લાભાર્થીઓમાંથી1વસી1કરાયું.1સ્પર્ધકો1આઇઆરસીટીસીએ1ખેતીવિષયક1સારવારમાં1કબજામાં1અભ્યાસક્રમોમાં1ભરાવો1દુનિયાભરમાં1કેરળવાસીઓએ1કરેલા1શ્રમિકોએ1અમદાવાદમાં1પાકમાં1ચૂલા1વીનાના1મારફતે1બનારસના1રોકવામાં1શૈલીનો1સ્વરાજોમાં1લેબનાનના1ઇડુક્કીમાં1આખી1
Handwritten over a hundred years ago, the scroll had been dedicated to the Paradesi Synagogue in Kochi that had been built in 1568.
લગભગ 100 વર્ષ અગાઉ લખાયેલું આ ચર્મપત્ર કોચીના પરદેશી દેવળને સમર્પિત છે જે 1568માં બંધાયું હતું.
He said over six lakh people benefited from it in the first 100 days, and today, nearly 10,000 people are benefiting from it on a daily basis.
તેમણે જણાવ્યું હતું કે, સૌપ્રથમ 100 દિવસોમાં છ લાખથી વધારે લોકોને તેનાથી લાભ થયો છે અને અત્યારે દરરોજ લગભગ 10,000 વ્યક્તિ તેનો લાભ મેળવી રહ્યાં છે.
The Prime Minister, Shri Narendra Modi, has expressed pain over the loss of lives in the bus accident at Uttarkashi in Uttarakhand.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડમાં ઉત્તરકાશીમાં બસ અકસ્માતમાં માર્યા ગયેલા લોકો પર શોકની લાગણી વ્યક્ત કરી છે.
Over the last three years, we have worked very hard on the front of Ease of Doing Business.
છેલ્લાં ત્રણ વર્ષમાં અમે વેપારવાણિજ્ય સરળ બનાવવા ઘણી મહેનત કરી છે.
Over the last few days, the festival of Christmas was celebrated across the world with gaiety and fervor.
હમણાં ગત 25મી ડિસેમ્બરે વિશ્વભરમાં નાતાલનો તહેવાર ધૂમધામથી મનાવાયો.
Advertisement - Remove
I knew him personally for over four decades.
હું તેમને ચાર દાયકાથી વ્યક્તિગત રીતે જાણતો હતો.
Through Mahila Kisan Sashaktikaran Pariyojna, training has been given to over 33 lakh women farmers.
મહિલા ખેડૂત સશક્તિકરણ પરિયોજનાના માધ્યમ થી 33 લાખ થી વધુ મહિલા ખેડૂતોને તાલીમ આપવામાં આવી છે.
Over the last twenty years, more than eight hundred and fifty thousand people died from disasters in the Asia-Pacific.
છેલ્લાં 20 વર્ષમાં એશિયા પ્રશાંત વિસ્તારમાં 8,50,000થી વધારે લોકો એક યા બીજી આપત્તિઓમાં મૃત્યુ પામ્યાં છે.
Over the next couple of decades, most of the new infrastructure in the world will come up in our region.
આગામી એકથી બે દાયકામાં દુનિયામાં મોટા ભાગની નવી માળખાગત સુવિધા આપણા વિસ્તારમાં ઊભી થશે.
Over the last two decades, most community based efforts have been confined to disaster preparedness and contingency planning for the short term.
છેલ્લાં બે દાયકામાં સમુદાય આધારિત મોટા ભાગના પ્રયાસો આપત્તિ નિવારણ અને ટૂંકા ગાળા માટે કટોકટીના આયોજન પૂરતાં મર્યાદિત કરવામાં આવ્યાં છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading