Advertisement - Remove

over - Example Sentences

ઓવર
છેલ્લાં52ઉપર23પર20કરોડથી20આગામી14સમગ્ર9ભાગ્યા8મિલિયનથી8ગાળામાં7વિશ્વમાં7રૂ.5લાખથી5ટકાથી5રૂપિયાથી4ડોલરથી4પાર3બિલકુલ3મૂલ્ય3દેશભરમાં3કિમીથી3સરોવરને2અંધકાર2તદ્દન2પસ્તાવો2શહેરો2ધણું2અધિકાર2ઉપરના2સુપરત2કરતા2ગત2પાછલા2અંદાજે2સદીઓથી2શોકની2પુલનું2જૂથને2ગામડામાં2સદીના2વર્ષોની2મહોત્સવમાં2વીતેલા2ક્રેડિટના2રાત્રી1પૃથ્વીના1તહોમતનામું1કરતાં1પૂરી1યુકે1પ્રોટેક્ટેડ1ઓવર1બોનસપોઇન્ટ1હેસ્ટિંગ્સ1ગેસની1ભભરાવી1ભણાવે1૧૨1કેલીગ્યુલા1દોડ1બીયૉંસ1૧૧૦1ચલચિત્રો1આપીશું1અહી1બેકગ્રાઉન્ડ1સ્ક્રિનસેવર1હપ્તાઓમાં11100થી1કાફલામાં1આગમાં1વધુ1મુલાકાતમાં1જિલ્લાઓને1ભારતભરનાં1મહેનતે1વિધિસરની1ભાગદોડમાં1પેટ્રોટેક1નવિનીકરણમાં1સપ્તાહોમાં1વધારેનું1બ્રોડબેન્ડ1બેચના1વિચારસરણીની1વિતેલા1સાધવાનો1મુદ્રા1વરસોથી1શંકાઓથી1બોરીની1ગ્રંથીઓ1સમુદ્રમાં135થી1વ્યાખ્યાનોનું1વધારેનાં1ફેલાયેલા1કનેક્શનનું1બજારિયાઓને1સ્વીકારી1અરબ1કલાકથી1વીતતા1કદાવર1પાઉન્ડ1અવરોધ1અનુભવાયેલી1બાદના1પેઢીઓથી1મેનેજરોએ1આટલા1ભારતભરમાં1જાપાનની1દુનિયાનાં1જાનહાનિને1રૂપિયાનો1ચાલેલી11568માં1ફ્રિક્વન્સી1સુચન1સરખામણીએ1નાતાલનો1દાયકાથી1થી1પૂર્વાનુમાન1સેન્દાઈ1ટ્રેનમાં1ઇસરોએ1મિત્રતા1પડવાના1દાવડાનાં1બઢતીમાં1ટકામાં1શ્રમયોગીઓએ1સમુદ્ર1ટકાનો1નિર્ભરતામાં1સરકારો1મેળાઓ1તેજપુર1નોકરીવાંછુઓ1લાઈનદોરી1ઉત્પાદનથી1સમયથી1હેકેથોનમાં1દશક1લેશે.1દેશોનું1એમ્પ્લોયીઝ1દસકાઓ1વસતા1મતબેંકનું1મકાનોનું1ડેમમાં1વિશ્વમાંથી1રેકોર્ડ1પરિવારોની1બંધુગણ1ઈસાઈ1સંસ્કૃતિનો1તેમણએ1ટકાની16500થી1100થી1પુસ્તકે1બર્લિનાલે1હાટમાં1લાભાર્થીઓમાંથી1વસી1કરાયું.1સ્પર્ધકો1આઇઆરસીટીસીએ1ખેતીવિષયક1સારવારમાં1કબજામાં1અભ્યાસક્રમોમાં1ભરાવો1દુનિયાભરમાં1કેરળવાસીઓએ1કરેલા1શ્રમિકોએ1અમદાવાદમાં1પાકમાં1ચૂલા1વીનાના1મારફતે1બનારસના1રોકવામાં1શૈલીનો1સ્વરાજોમાં1લેબનાનના1ઇડુક્કીમાં1આખી1
Over 500 Indian managers have benefited by this programme so far.
500 થી વધુ ભારતીય મેનેજરોએ અત્યાર સુધીમાં આ કાર્યક્રમનો લાભ લીધો છે.
Over the years it has played a pivotal role in achieving the objective of food security for the country.
આટલા વર્ષોમાં તેણે દેશમાં ખાદ્ય સુરક્ષાના ધ્યેયને હાંસલ કરવા મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.
Pradhan Mantri Jan Arogya Yojana provides financial protection upto Rupees 5 lakh per family per year to over 10 crore needy families in case of hospitalization.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પરિવારદીઠ દર વર્ષે અંદાજે 10 કરોડ જરૂરિયાતમંદ પરિવારોને દવાખાનામાં દાખલ થવાની સ્થિતિમાં 5 લાખ રૂપિયા સુધીની નાણાકીય સહાય પૂરી પાડે છે.
In just over three months about 89 thousand beneficiaries were admitted and an amount of more than rupees two hundred crore has been authorized for admitted patients of Tamil Nadu.
માત્ર ત્રણ મહિનાથી વધુના સમયગાળા દરમિયાન આશરે 89 હજાર લાભાર્થીઓને દાખલ કરવામાં આવ્યા છે અને બસો કરોડ રૂપિયાથી વધુની રકમ દાખલ કરવામાં આવેલ તમિલનાડુઅ લાભાર્થીઓ માટે મંજૂર કરવામાં આવી છે.
Over the years, I have visited Japan several times.
મેં કેટલીક વખત જાપાનની મુલાકાત લીધી છે.
Advertisement - Remove
Over the last three years, my Government has placed special focus on overall infrastructure development of the nation.
છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન મારી સરકારે દેશના સંપૂર્ણ માળખાગત વિકાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કર્યું છે.
He said that over the last three to three and a half years, the Union Government has worked towards fulfilling this vision of social democracy.
તેમણે કહ્યું હતું કે, છેલ્લાં સાડા ત્રણ વર્ષ દરમિયાન કેન્દ્ર સરકારે સામાજિક લોકશાહીનાં તેમનાં સ્વપ્નને સાકાર કરવા કામ કર્યું છે.
He urged people from all over the world to visit the Sabarmati Ashram.
તેમણે સમગ્ર દુનિયાનાં લોકોને સાબરમતી આશ્રમની મુલાકાત લેવા અપીલ કરી હતી.
The revised Cost Estimate is Rs. 13,990 crore for establishment of eight new IITs over a period of 11 years from 2008-09 to 2018-19.
વર્ષ 2008-09થી 2018-19ના 11 વર્ષના ગાળામાં આઠ નવી આઈઆઈટી સ્થાપવા માટે સુધારેલો ખર્ચનો અંદાજ રૂ. 13,990 કરોડ છે.
The Prime Minister, Shri Narendra Modi, today inaugurated India’s longest bridge – the 9.15 km long Dhola-Sadiya bridge, over the River Brahmaputra, in Assam.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આસામમાં બ્રહ્મપુત્રા નદી પર ભારતનાં સૌથી લાંબા 9.15 કિલોમીટરની લંબાઈ ધરાવતા ધોલા-સાદિયા પુલનું ઉદ્ઘાટન કર્યું હતું.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading