Advertisement - Remove

over - Example Sentences

ઓવર
છેલ્લાં52ઉપર23પર20કરોડથી20આગામી14સમગ્ર9ભાગ્યા8મિલિયનથી8ગાળામાં7વિશ્વમાં7રૂ.5લાખથી5ટકાથી5રૂપિયાથી4ડોલરથી4પાર3બિલકુલ3મૂલ્ય3દેશભરમાં3કિમીથી3સરોવરને2અંધકાર2તદ્દન2પસ્તાવો2શહેરો2ધણું2અધિકાર2ઉપરના2સુપરત2કરતા2ગત2પાછલા2અંદાજે2સદીઓથી2શોકની2પુલનું2જૂથને2ગામડામાં2સદીના2વર્ષોની2મહોત્સવમાં2વીતેલા2ક્રેડિટના2રાત્રી1પૃથ્વીના1તહોમતનામું1કરતાં1પૂરી1યુકે1પ્રોટેક્ટેડ1ઓવર1બોનસપોઇન્ટ1હેસ્ટિંગ્સ1ગેસની1ભભરાવી1ભણાવે1૧૨1કેલીગ્યુલા1દોડ1બીયૉંસ1૧૧૦1ચલચિત્રો1આપીશું1અહી1બેકગ્રાઉન્ડ1સ્ક્રિનસેવર1હપ્તાઓમાં11100થી1કાફલામાં1આગમાં1વધુ1મુલાકાતમાં1જિલ્લાઓને1ભારતભરનાં1મહેનતે1વિધિસરની1ભાગદોડમાં1પેટ્રોટેક1નવિનીકરણમાં1સપ્તાહોમાં1વધારેનું1બ્રોડબેન્ડ1બેચના1વિચારસરણીની1વિતેલા1સાધવાનો1મુદ્રા1વરસોથી1શંકાઓથી1બોરીની1ગ્રંથીઓ1સમુદ્રમાં135થી1વ્યાખ્યાનોનું1વધારેનાં1ફેલાયેલા1કનેક્શનનું1બજારિયાઓને1સ્વીકારી1અરબ1કલાકથી1વીતતા1કદાવર1પાઉન્ડ1અવરોધ1અનુભવાયેલી1બાદના1પેઢીઓથી1મેનેજરોએ1આટલા1ભારતભરમાં1જાપાનની1દુનિયાનાં1જાનહાનિને1રૂપિયાનો1ચાલેલી11568માં1ફ્રિક્વન્સી1સુચન1સરખામણીએ1નાતાલનો1દાયકાથી1થી1પૂર્વાનુમાન1સેન્દાઈ1ટ્રેનમાં1ઇસરોએ1મિત્રતા1પડવાના1દાવડાનાં1બઢતીમાં1ટકામાં1શ્રમયોગીઓએ1સમુદ્ર1ટકાનો1નિર્ભરતામાં1સરકારો1મેળાઓ1તેજપુર1નોકરીવાંછુઓ1લાઈનદોરી1ઉત્પાદનથી1સમયથી1હેકેથોનમાં1દશક1લેશે.1દેશોનું1એમ્પ્લોયીઝ1દસકાઓ1વસતા1મતબેંકનું1મકાનોનું1ડેમમાં1વિશ્વમાંથી1રેકોર્ડ1પરિવારોની1બંધુગણ1ઈસાઈ1સંસ્કૃતિનો1તેમણએ1ટકાની16500થી1100થી1પુસ્તકે1બર્લિનાલે1હાટમાં1લાભાર્થીઓમાંથી1વસી1કરાયું.1સ્પર્ધકો1આઇઆરસીટીસીએ1ખેતીવિષયક1સારવારમાં1કબજામાં1અભ્યાસક્રમોમાં1ભરાવો1દુનિયાભરમાં1કેરળવાસીઓએ1કરેલા1શ્રમિકોએ1અમદાવાદમાં1પાકમાં1ચૂલા1વીનાના1મારફતે1બનારસના1રોકવામાં1શૈલીનો1સ્વરાજોમાં1લેબનાનના1ઇડુક્કીમાં1આખી1
We have also been the fastest growing aviation market in the world, with double-digit growth in passenger ticketing terms, for over four years. He summed it up saying India is thus, a land of immense opportunities.
આપણે દુનિયામાં સૌથી વધુ ઝડપથી વિકસતુ ઉડ્ડયન બજાર પણ ધરાવીએ છીએ, જેમાં છેલ્લાં ચાર વર્ષ દરમિયાન પેસેન્જર ટિકિટિંગની દ્રષ્ટિએ 10 ટકાથી વધારે વૃદ્ધિ થઈ છે. તેમણે સંબોધનના સમાપનમાં કહ્યુ હતુ કે, એટલે ભારત પ્રચૂર તકોની ભૂમિ છે.
PM lauded that in just over 3 months, about 89000 beneficiaries have benefited under this scheme and an amount of more than Rs.
પ્રધાનમંત્રીએ આ વાતની પ્રશંસા કરી હતી કે તમિલનાડુમાં ફક્ત ત્રણ મહિનાનાં ગાળામાં લગભગ 8 હજાર લાભાર્થીઓને માટે 200 કરોડ રૂપિયાથી વધુ રાશિ ફાળવવામાં આવી છે.
It is indeed a delight to see the bliss on your faces for having persevered for over a decade to achieve this development.
અહિં દસકાઓ પછી તમે જે પરિવર્તન કર્યું છે તેનો સંતોષ હું આપ સૌના ચહેરા પર જોઇ શકુ છું.
Gujarat Chief Minister Shri Vijay Rupani expressed happiness over the water level in Sardar Sarovar dam.
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ સરદાર સરોવર ડેમમાં પાણીના સ્તર અંગે ખુશી વ્યક્ત કરી હતી.
I am told over 23 lakh tourists from India and across the world have visited this place in the last 11 months. The Statue of Liberty attracts on average 10,000 tourists every day.
મને કહેવામાં આવ્યું છે કે છેલ્લા 11 મહિનાઓમાં ભારત અને સમગ્ર વિશ્વમાંથી 23 લાખ જેટલા પ્રવાસીઓએ આ સ્થળની મુલાકાત લીધી છે. સ્ટેચ્યુ ઑફ લિબર્ટી દરરોજ લગભગ સરેરાશ 10,000 પ્રવાસીઓને આકર્ષે છે.
Advertisement - Remove
Mr. President, you had introduced me to your family in 2017 and today I have the honor to introduce you to my family, over a billion Indians and people of Indian heritage around the globe.
મિ. પ્રેસિડન્ટ, 201માં તમે મને તમારા પરિવારનો પરિચય કરાવ્યો હતો અને આજે હું અબજો ભારતીય અને સમગ્ર વિશ્વમાં ભારતીય મૂળના લોકો સમક્ષ તમારો પરિચય કરાવતા આદર અનુભવું છું.
Mr Secretary, When a developing country is able to successfully implement the worlds biggest sanitation campaign, building over 110 million toilets in just 5 years for its countrymen, all its achievements and outcomes are an inspirational message for the entire world.
અધ્યક્ષ મહોદય, જ્યારે એક વિકાસશીલ દેશ, વિશ્વના સૌથી મોટા સ્વચ્છતા અભિયાનને સફળતાપૂર્વક સંપન્ન કરે છે, માત્ર 5 વર્ષમાં 11 કરોડથી વધુ શૌચાલય બનાવીને પોતાના દેશવાસીઓને આપે છે, તેઓસાથે બનેલી વ્યવસ્થાઓ સમગ્ર દુનિયાને એક પ્રેરક સંદેશ આપે છે.
When a developing country, successfully runs the worlds biggest financial inclusion scheme, opening over more than 370 million bank accounts for the poor in just 5 years, the systems that result, build confidence in the poor across the entire world.
જ્યારે એક વિકાસશીલ દેશ, દુનિયાના સૌથી મોટા નાણાકીય સમાવેશીતા કાર્યક્રમને સફળતાપૂર્વક ચલાવે છે, માત્ર 5વર્ષમાં 3 કરોડથી વધુ ગરીબોના બેંક ખાતા ખોલે છે તો તેની સાથે બનેલી વ્યવસ્થાઓ, આખી દુનિયાના ગરીબોમાં એક વિશ્વાસ ઉત્પન્ન કરે છે.
As a result, in the last five years, over 11 crore toilets could be constructed in the country, which is a record.
તેનું જ પરિણામ હતું કે વીતેલા પાંચ વર્ષોમાં દેશમાં રેકોર્ડ 11 કરોડથી વધુ શૌચાલયોનું નિર્માણ કરી શકાયું.
Over and above these pressing needs, the just started festive season will put further stress on the financial condition of the poor farmers' households in the country.
આ આવશ્યક જરૂરિયાતો ઉપરાંત તહેવાર પણ હોવાથી દેશમાં ગરીબ ખેડૂત પરિવારોની નાણાકીય સ્થિતિ પર વધારે ભારણ પડશે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading