Advertisement - Remove

over - Example Sentences

ઓવર
છેલ્લાં52ઉપર23પર20કરોડથી20આગામી14સમગ્ર9ભાગ્યા8મિલિયનથી8ગાળામાં7વિશ્વમાં7રૂ.5લાખથી5ટકાથી5રૂપિયાથી4ડોલરથી4પાર3બિલકુલ3મૂલ્ય3દેશભરમાં3કિમીથી3સરોવરને2અંધકાર2તદ્દન2પસ્તાવો2શહેરો2ધણું2અધિકાર2ઉપરના2સુપરત2કરતા2ગત2પાછલા2અંદાજે2સદીઓથી2શોકની2પુલનું2જૂથને2ગામડામાં2સદીના2વર્ષોની2મહોત્સવમાં2વીતેલા2ક્રેડિટના2રાત્રી1પૃથ્વીના1તહોમતનામું1કરતાં1પૂરી1યુકે1પ્રોટેક્ટેડ1ઓવર1બોનસપોઇન્ટ1હેસ્ટિંગ્સ1ગેસની1ભભરાવી1ભણાવે1૧૨1કેલીગ્યુલા1દોડ1બીયૉંસ1૧૧૦1ચલચિત્રો1આપીશું1અહી1બેકગ્રાઉન્ડ1સ્ક્રિનસેવર1હપ્તાઓમાં11100થી1કાફલામાં1આગમાં1વધુ1મુલાકાતમાં1જિલ્લાઓને1ભારતભરનાં1મહેનતે1વિધિસરની1ભાગદોડમાં1પેટ્રોટેક1નવિનીકરણમાં1સપ્તાહોમાં1વધારેનું1બ્રોડબેન્ડ1બેચના1વિચારસરણીની1વિતેલા1સાધવાનો1મુદ્રા1વરસોથી1શંકાઓથી1બોરીની1ગ્રંથીઓ1સમુદ્રમાં135થી1વ્યાખ્યાનોનું1વધારેનાં1ફેલાયેલા1કનેક્શનનું1બજારિયાઓને1સ્વીકારી1અરબ1કલાકથી1વીતતા1કદાવર1પાઉન્ડ1અવરોધ1અનુભવાયેલી1બાદના1પેઢીઓથી1મેનેજરોએ1આટલા1ભારતભરમાં1જાપાનની1દુનિયાનાં1જાનહાનિને1રૂપિયાનો1ચાલેલી11568માં1ફ્રિક્વન્સી1સુચન1સરખામણીએ1નાતાલનો1દાયકાથી1થી1પૂર્વાનુમાન1સેન્દાઈ1ટ્રેનમાં1ઇસરોએ1મિત્રતા1પડવાના1દાવડાનાં1બઢતીમાં1ટકામાં1શ્રમયોગીઓએ1સમુદ્ર1ટકાનો1નિર્ભરતામાં1સરકારો1મેળાઓ1તેજપુર1નોકરીવાંછુઓ1લાઈનદોરી1ઉત્પાદનથી1સમયથી1હેકેથોનમાં1દશક1લેશે.1દેશોનું1એમ્પ્લોયીઝ1દસકાઓ1વસતા1મતબેંકનું1મકાનોનું1ડેમમાં1વિશ્વમાંથી1રેકોર્ડ1પરિવારોની1બંધુગણ1ઈસાઈ1સંસ્કૃતિનો1તેમણએ1ટકાની16500થી1100થી1પુસ્તકે1બર્લિનાલે1હાટમાં1લાભાર્થીઓમાંથી1વસી1કરાયું.1સ્પર્ધકો1આઇઆરસીટીસીએ1ખેતીવિષયક1સારવારમાં1કબજામાં1અભ્યાસક્રમોમાં1ભરાવો1દુનિયાભરમાં1કેરળવાસીઓએ1કરેલા1શ્રમિકોએ1અમદાવાદમાં1પાકમાં1ચૂલા1વીનાના1મારફતે1બનારસના1રોકવામાં1શૈલીનો1સ્વરાજોમાં1લેબનાનના1ઇડુક્કીમાં1આખી1
The two Prime Ministers expressed satisfaction over progress made in the utilization of the three Lines of Credit and directed the officials of both sides to expedite implementation of the projects initiated under these LoCs.
બંને પ્રધાનમંત્રીઓએ ત્રણ લાઇન્સ ઑફ ક્રેડિટના ં વપરાશમાં પ્રગતિ પર સંતોષ વ્યકત કર્યો હતો અને બંને પક્ષનાં અધિકારીઓને આ એલઓસી હેઠળ શરૂ થયેલા વિવિધ પ્રોજેક્ટનો ઝડપથી અમલ કરવા સૂચના આપી હતી.
The two sides expressed satisfaction over the signing of a Framework Agreement concerning implementation of GoI LoCs extended to Bangladesh, to facilitate the work of the Representative Office of the Exim Bank of India in Dhaka.
બંને પક્ષોએ ભારત સરકારે બાંગ્લાદેશને આપેલી લાઇન ઑફ ક્રેડિટના ં અમલીકરણ સાથે સંબંધિત માળખાગત સમજૂતી પર હસ્તાક્ષર બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો, જેનો ઉદ્દેશ ઢાંકામાં ભારતની એક્ઝિમ બેંકની પ્રતિનિધિ ઓફિસનું કામ સુલભ કરવાનો છે.
Sivan said the programme has reached unexpected heights due to the talented and bright young minds over the last 60 years and the Dhruv Taras are also expected to make similar contributions to solve problems faced by the people.
સિવને કહ્યું હતું કે, આ કાર્યક્રમ છેલ્લાં 60 વર્ષથી પ્રતિભાશાળી અને તેજસ્વી બાળકોને કારણે અનપેક્ષિત ઊંચાઈને આંબી ગયો છે અને ધ્રુવ તારાઓ પણ લોકોની સમસ્યાઓનું સમાધાન કરવા સમાન પ્રદાન કરશે એવી અપેક્ષા પણ છે.
This image of the Indian community all over the world is a matter of great pride for every Indian, for the whole of India, and for this, all of you spread all over the world deserve congratulations.
સમગ્ર વિશ્વમાં ભારતીય સમુદાયની આ છબી દરેક હિન્દુસ્તાનીની માટે, સંપૂર્ણ ભારત માટે ઘણા ગર્વની વાત છે. અને તેની માટે વિશ્વભરમાં ફેલાયેલા આપ સૌ બંધુગણ અભિનંદનને પાત્ર છો.
Over a period of time, persecution on the basis of religion, whether they were Hindus, Sikhs, Christians or Jains had increased in Pakistan.
સમયની સાથે પાકિસ્તાનમાં પછી હિન્દુ હોય, શીખ હોય, ઈસાઈ હોય, જૈન હોય, તેમના પર ધર્મના આધારે અત્યાચાર વધી રહ્યા છે.
Advertisement - Remove
The GST revenues during the month of January, 2020 from domestic transactions has shown an impressive growth of 12 over the revenue during the month of January, 2019.
જાન્યુઆરી, 2020ના મહિના દરમિયાન સ્થાનિક નાણાકીય વ્યવહારોમાંથી GSTની આવક જાન્યુઆરી, 201ના મહિના દરમિયાન થયેલી આવક કરતાં 12 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.
She said that cities with over a million population will be encouraged to meeting this objective during the current year itself.
તેમણે જણાવ્યું હતું કે એક મિલિયનથી વધુ વસ્તીવાળા શહેરોને ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન આ ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
Over the years it has earned a well-deserved pride of place for researchers, planners, policy makers, academics, media professionals, not to forget the job seekers.
વર્ષોથી સંશોધકો, આયોજકો, નીતિના ઘડવૈયાઓ, વિદ્વાનો, મીડિયાના પ્રોફેશનલો અને નોકરી ઇચ્છુકોમાં આ પુસ્તકે ખૂબ જ ગૌરવપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
Training and capacity building of women entrepreneurs and SHGs is another key focus area and trainings on Post harvest management, product innovation, packaging and certification processes are being organized over the 3 days.
મહિલા ઉદ્યોગ સાહસિકોને તાલીમ અને ક્ષમતા નિર્માણ તેમજ SHG પર પણ આ મહોત્સવમાં વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે તેમજ લણણી પછીનું વ્યવસ્થાપન, ઉત્પાદનમાં નાવીન્યતા, પેકેજિંગ અને પ્રમાણીકરણ પ્રક્રિયાઓ વિશેની તાલીમ પણ ત્રણ દિવસ માટે યોજાયેલા આ મહોત્સવમાં કેન્દ્ર સ્થાને છે.
Over 40 Indian film companies are participating at Berlinale 2020.
બર્લિનાલે 2020માં 40થી વધુ ભારતીય ફિલ્મ કંપનીઓ ભાગ લઇ રહી છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading