Advertisement - Remove

relationship - Example Sentences

Popularity:
Difficulty:
રિલેશન્શિપ / રીલૈશન્શિપ
The MoU will promote bilateral relationship between India and Belarus and it is envisaged to enhance the economic and commercial cooperation between the two sides in oil and natural gas sector.
આ સમજૂતિના કરારથી ભારત અને બેલારૂસ વચ્ચે દ્વિપક્ષી સંબંધોને પ્રોત્સાહન મળશે, કારણ કે આ કરારમાં બંને પક્ષો વચ્ચે ઓઈલ અને ગેસ સેકટરમાં આર્થિક અને વાણિજ્યિક સહયોગની જોગવાઈ કરવામાં આવી છે.
He reiterated his view that leaders of neighbouring countries should have a relationship like neighbours, talking and visiting frequently, without getting bogged down by protocol.
તેમણે જણાવ્યું હતું કે, પડોશી દેશોનાં નેતાઓએ પોતાનાં સંબંધ પડોશીઓની જેમ રાખવા જોઈએ અને આ માટે કોઈ પ્રોટોકોલનાં દબાવમાં આવ્યાં વિના એકબીજાને ત્યાં અવારનવાર આવતા-જતાં રહેવું જોઈએ.
Prime Minister Modi said that Defence Cooperation is a key pillar of the relationship between India and Japan.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, ભારત અને જાપાન વચ્ચે સંરક્ષણ ક્ષેત્રમાં સંબંધો મુખ્ય આધારસ્તંભ છે.
Noting that the relationship between the two countries was elevated to strategic partnership during his visit to Canada in 2015, the Prime Minister stressed the importance of strengthening bilateral cooperation in diverse spheres.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2015માં એમની કેનેડા યાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીનું સ્થાન મળ્યું હતું.
Both sides aim to establish the basis for a cooperative institutional relationship to encourage and promote technical bilateral cooperation on new and renewable energy issues on the basis of mutual benefit, equality and reciprocity.
બંને પક્ષોનો ઉદ્દેશ નવી અને નવીનીકરણીય ઊર્જાના ક્ષેત્રે પરસ્પરના સમાન લાભના આદાન-પ્રદાન માટે સહકારી સંસ્થાકિય સંબંધોને પ્રોત્સાહન આપવાનો અને તકનીકિ તેમજ દ્વિપક્ષીય સહયોગ વધારવાનો છે.
Advertisement - Remove
Both sides aim to establish the basis for a cooperative institutional relationship to encourage and promote technical bilateral cooperation on new and renewable energy issues on the basis of mutual benefit, equality and reciprocity.
આ એમઓયુનો ઉદ્દેશ બંને દેશો વચ્ચે પારસ્પરિક લાભ, સમાનતા અને પારસ્પરિક આદાન-પ્રદાનનાં આધારે નવીન તથા નવીનીકરણીય ઊર્જાનાં વિષયો પર તકનીકી દ્વિપક્ષીય સમજૂતીને પ્રોત્સાહન આપવા માટે સહકારી સંસ્થાગત સંબંધનો આધાર તૈયાર કરવાનો છે.
We are committed to making this a strategic partnership, that spans the globe and the century, seeing our special relationship evolve and improve in the coming years.
અમે અમારા ખાસ સંબંધોને આગામી વર્ષોમાં ઉભરતા અને સુધરતા જોઈને તેને વ્યુહાત્મક ભાગીદારી બનાવવા અંગે પ્રતિબદ્ધ છીએ કે જે સમગ્ર વિશ્વ અને સદીમાં ફેલાયેલા છે.
We wish to forge a strong economic relationship with Vietnam that can mutually benefit our citizens.
અમે વિયેતનામ સાથે મજબૂત આર્થિક સંબંધ સ્થાપિત કરવા ઇચ્છીએ છીએ, જેનાથી આપણા નાગરિકોને પારસ્પરિક લાભ થઈ શકે છે.
Since the 13th Summit in Brussels last year, our relationship has steadily gained momentum.
ગયા વર્ષે બ્રસેલ્સમાં 13 માં શિખર સમ્મેલન પછી આપણા સંબંધો વધુ ઘનિષ્ઠ બન્યા છે.
He reiterated the highest importance that India attaches to its relationship with the Maldives.
તેમણે પુનરોચ્ચાર કર્યો કે ભારત માલદિવની સાથે પોતાનાં સંબંધોને સૌથી વધુ મહત્વ આપે છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading