Advertisement - Remove

spread - Example Sentences

Popularity:
Difficulty:
સ્પ્રેડ
For details: INPUTS FROM PIB FIELD OFFICES Haryana: Home Minister has said that curbing the spread of COVID-19 infection is the priority of the State Government.
PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ હરિયાણાઃ ગૃહમંત્રીએ જણાવ્યું છે કે, કોવિડ-1 ફેલાવો અટકાવવો તે રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
He said that it would now be mandatory for everyone to wear masks in public places to prevent the spread of this infection.
તેમણે જણાવ્યું હતું કે, ચેપના ફેલાવો અટકાવવા માટે જાહેર સ્થાનો ઉપર માસ્ક પહેરવું દરેક વ્યક્તિ માટે હવે ફરજિયાત રહેશે.
Subsequently, in a graded manner and keeping the overarching objective of containing the spread of COVID-19 in view, the lockdown measures have been relaxed.
ત્યારબાદ, તબક્કાવાર રીતે અને કોવિડ-1ના ફેલાવાને નિયંત્રણમાં રાખવાના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને લૉકડાઉનના પ્રતિબંધોમાં છુટછાટો આપવામાં આવી છે.
The challenges facing the country too are of a different kind, yet Corona did not spread as fast as it did in other countries of the world.
આપણા દેશમાં પડકારો પણ અલગ અલગ પ્રકારના છે, પરંતુ તેમ છતાં આપણા દેશમાં કોરોના એટલી ઝડપથી ન ફેલાઈ શક્યો, જેટલો દુનિયાના અન્ય દેશોમાં ફેલાયો છે.
To protect his village from the spread of Corona, he has devised a sanitization machine attached to his tractor and this innovation is performing very effectively.
પોતાના ગામને કોરોનાના ચેપથી બચાવવા માટે તેમણે પોતાના ટ્રેક્ટર સાથે જોડીને એક સેનિટાઈઝેશન મશીન બનાવી લીધું અને આ ઈનોવેટિવ મશીન ઘણું જ સારી રીતે કામ કરી રહ્યું છે.
Advertisement - Remove
For details: INPUTS FROM PIB FIELD OFFICES Punjab: Taking the states battle against Covid to the grassroots, Punjab Chief Minister launched a month-long drive, as part of Mission Fateh, to spread mass awareness about the pandemic.
PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ પંજાબઃ કોવિડ સામેની લડાઇ જમીની સ્તરે લઇ જતાં પંજાબના મુખ્યમંત્રીએ મહામારી સામે સામૂહિક જાગૃતિ ફેલાવવા 'મિશન ફતેહ'ના ભાગરૂપે એક મહિના લાંબી ચાલનારી ઝૂંબેશ શરૂ કરી છે.
The study also clearly points out that the measures taken during the lockdown have been successful in keeping the transmission low and in preventing rapid spread of COVID-19.
અભ્યાસમાં એવું પણ સ્પષ્ટપણે નોંધવામાં આવ્યું હતું કે, લૉકડાઉન દરમિયાન હાથ ધરવામાં આવેલા માપદંડોથી સંક્રમણનો ફેલાવો ઓછો કરવામાં તેમજ કોવિડ-1નો ફેલાવો ઝડપથી આગળ વધતો અંકુશમાં લાવવામાં સફળતા મળી છે.
ICMR has calculated that compared to rural areas, risk of spread is 1.09 times higher in urban areas and 1.89 times higher in urban slums.
ICMRની ગણતરી અનુસાર ગ્રામીણ વિસ્તારોની સરખામણીએ શહેરી વિસ્તારોમાં આ બીમારી ફેલાવાનું જોખમ 1.0 ગણું વધારે છે અન શહેરી ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં તે ફેલાવાનું જોખમ 1.8 ગણું વધારે છે.
States were asked to also pay special attention to the emerging epicentres and undertake stringent containment measures so as to check the spread of virus.
રાજ્યોને એમ પણ કહેવામાં આવ્યું હતું કે તેઓ, કોવિડ-1ના નવા બની રહેલા મુખ્ય કન્દ્રો પર વિશેષ ધ્યાન આપે અને સખત કન્ટેઇન્મેન્ટની કામગીરી કરે જેથી વાયરસનો વધુ ફેલાવો રોકી શકાય.
Union Home Minister said the Central Government is committed to check COVID-19 spread in Delhi and keep the national capital safe.
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, દેશની રાજધાની દિલ્હીને સુરક્ષિત રાખવા અને કોરોનાનું સંક્રમણ રોકવા માટે કેન્દ્રની મોદી સરકાર કટિબદ્ધ છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading