Advertisement - Remove

spread - Example Sentences

Popularity:
Difficulty:
સ્પ્રેડ
He reiterated that role of social media in helping spread information as well as curbing misinformation cannot be underestimated.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયાની ભૂમિકા માહિતીનો પ્રસાર કરવામાં મદદ કરે છે તેમજ ગેરમાર્ગે દોરતી માહિતીનાં અંકુશને નજરઅંદાજ ન કરી શકાય.
He said that till 5 years ago, there was a disappointment whether India can be clean or not, and can the spread of digital payment in India could be increased so much.
તેમણે કહ્યું હતું કે, પાંચ વર્ષ અગાઉ નિરાશા હતી કે, ભારતમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ થશે કે નહીં, ભારતમાં વહીવટી વ્યવસ્થામાં પારદર્શકતા આવશે કે નહીં તથા ભારતમાં ડિજિટલ પેમેન્ટનો પ્રસાર વધી શકશે કે નહીં.
During the meeting, the officials apprised the Principal Secretary on the recent developments, preparedness and response measures associated with the spread of Coronavirus.
આ બેઠક દરમિયાન અધિકારીઓએ મુખ્ય સચિવને કોરોનો વાયરસના પ્રસાર સાથે સંલગ્ન તાજા ઘટનાક્રમો, તૈયારી અને રિસ્પોન્સ પગલાંઓ વિશે જાણકારી આપી હતી.
It is a great service to humanity to spread this knowledge of saints to the people.
સંતોના આ જ્ઞાનને જન જન સુધી પહોંચાડવું એ માનવતાની બહુ મોટી સેવા છે.
On the one hand, we have high mountains, on the other, there is a desert spread far and wide.
એક તરફ જ્યાં ઉંચા-ઉંચા પહાડો છે તો બીજી તરફ દૂર-દૂર સુધી ફેલાયેલું રણ છે.
Advertisement - Remove
In these countries, the spread of the disease has witnessed almost an explosion after the initial few days.
આ દેશોમાં શરૂઆતના કેટલાક દિવસો પછી અચાનક જ બીમારીનો જે રીતે વિસ્ફોટ થયો છે.
He added that given the global context of spread of the virus in various countries, constant vigilance is of paramount importance.
તેમણે નાગરિકોને આ ઝડપથી ફેલાતા વાયરસનાં પ્રસારને નિયંત્રણને સુનિશ્ચિત કરવા ચોક્કસ પગલાંને અનુસરવા અપીલ કરી હતી.
He said that the next 3-4 weeks are crucial in efforts to contain the spread of the virus, and the most important measure for containment is social distancing.
તેમણે જણાવ્યું હતું કે, આગામી 3 થી 4 અઠવાડિયા વાયરસના પ્રસારને નિયંત્રણમાં લેવાના પ્રયાસોમાં મહત્ત્વપૂર્ણ છે અને આ માટે સૌથી મહત્ત્વપૂર્ણ પગલું ‘સોશિયલ ડિસ્ટન્સિંગ’ એટલે સામાજિક અંતર જાળવવાનું છે.
Prime Minister called for a constant vigilance and monitoring of spread of the virus and that Centre and States must work together to combat the pandemic.
પ્રધાનમંત્રીએ આ વાયરસના ફેલાવા પર સતત ચાંપતી નજર રાખવા અને દેખરેખ રાખવા માટે કહ્યું હતું કેન્દ્ર તેમજ રાજ્યોએ આ મહામારીનો સામનો સાથે મળીને જ કરવો પડશે તેમ જણાવ્યું હતું.
Prime Minister called for a constant vigilance and monitoring of spread of the virus and that Centre and States must work together to combat the pandemic.
પ્રધાનમંત્રીએ આ વાયરસના ફેલાવા પર સતત ચાંપતી નજર રાખવા અને દેખરેખ રાખવા માટે કહ્યું હતું તેમજ કેન્દ્ર તેમજ રાજ્યોએ આ મહામારીનો સામનો સાથે મળીને જ કરવો પડશે તેમ જણાવ્યું હતું.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading