Advertisement - Remove

spread - Example Sentences

સ્પ્રેડ
State decides to constitute 800 booth level taskforce to contain spread of corona and to oversee quarantine facilities.
રાજ્યએ કોરોના વાયરસનો ફેલાવો નિયંત્રણમાં લેવા માટે અને ક્વૉરેન્ટાઇન સુવિધાઓની દેખરેખ માટે 800 બુથ સ્તરની ટાસ્ક ફોર્સનું ગઠન કરવાનો નિર્ણય લીધો છે.
Timely decisions to combat the virus Prime Minister observed that timely decisions taken to combat the pandemic have been effective in containing its spread in the country.
વાયરસ સામે લડવા માટે સમયસર નિર્ણયો પ્રધાનમંત્રીએ અવલોકન કર્યુ હતું કે, મહામારીનો સામનો કરવા માટે લેવામાં આવેલા સમયસર નિર્ણયો દેશમાં તેનો ફેલાવો રોકવા માટે અસરકારક પૂરવાર થયા છે.
Decisions taken at the right time have immensely helped in controlling the spread of coronavirus pandemic in the country.
સાચા સમયે લેવામાં આવેલા નિર્ણયોથી દેશમાં કોરોનાના સંક્રમણને નિયંત્રિત કરવામાં ખૂબ જ મદદ મળી છે.
Prime Minister observed that the spread of the virus is greater in certain big states and cities.
પ્રધાનમંત્રીએ નોંધ લીધી હતી કે, કેટલાક મોટા રાજ્યો અને શહેરોમાં વાયરસનો ફેલાવો ઘણો વધારે છે.
He briefed about the positive outcomes of Lockdown including a large number of cases averted and lives saved, spread of awareness, and ramping up of health infrastructure.
તેમણે મોટી સંખ્યામાં નિવારવામાં આવેલા કેસો અને લોકોના જીવનનું રક્ષણ, જાગૃતિનો ફેલાવો અને આરોગ્ય માળખામાં થયેલા સુધારા સહિત લૉકડાઉનના કારણે પ્રાપ્ત થયેલા સકારાત્મક પરિણામો અંગે જાણકારી આપી હતી.
Advertisement - Remove
Haryana: Haryana Chief Secretary said that proactive strategies are being made to effectively combat the spread novel Corona virus in the State.
હરિયાણા: હરિયાણાના મુખ્ય સચિવે જણાવ્યું હતું કે, રાજ્યમાં નોવલ કોરોના વાયરસના ફેલાવાને નિયંત્રણમાં લાવવા માટે પૂર્વ-સક્રિય વ્યૂહનીતિનો અસરકારક રીતે અમલ કરવામાં આવી રહ્યો છે.
For details: Indian Railways creates Post- COVID COACH to ensure safer journey Indian Railways has taken numerous steps and measures to prevent the spread of COVID-19 virus infection.
ભારતીય રેલવેએ મુસાફરોની સફર સુરક્ષિત બનાવવા માટે પોસ્ટ કોવિડ કોચ તૈયાર કર્યા ભારતીય રેલવે દ્વારા દેશમાં કોવિડ-1 વાયરસનો ચેપ ફેલાતો રોકવા માટે સંખ્યાબંધ પગલાં લેવામાં આવ્યા છે.
Harsh Vardhan, Union Minister of Health and Family Welfare launched Punjab National Banks (PNB) campaign to distribute face masks and sanitizers to prevent the spread of COVID-19.
હર્ષવર્ધને પંજાબ નેશનલ બેંક (PNB)ના અભિયાનનો પ્રારંભ કર્યો હતો. કોવિડ-1 મહામારીનું સંક્રમણ રોકવા માટે આ અભિયાન અંતર્ગત માસ્ક અને સેનિટાઇઝરનું વિતરણ કરવામાં આવશે.
TN CM on Sunday apprised PM of the steps being taken by the State government against the spread of Covid19.
કોવિડ-1નો ફેલાવો રોકવા સામે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવી રહેલા પગલાંઓ અંગે તામિલનાડુના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રીને વિગતવાર માહિતી પૂરી પાડી હતી.
However, it is encountering many a discomfort which hinders its usage to prevent spread of the virus.
જોકે, તેના કારણે સંખ્યાબંધ અગવડો પડી રહી છે જેના કારણે વાયરસનો ફેલાવો રોકવામાં અવરોધો આવી રહ્યા છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading