Advertisement - Remove

spread - Example Sentences

સ્પ્રેડ
However, Covid-19 outbreak has posed a unique situation where harassment of the healthcare workforce and others working to contain the spread of the disease has been taking place at all fronts, in various places including even cremation grounds.
જોકે, કોવિડ-1 મહામારીના ઉપદ્રવના કારણે એવી અનોખી પરિસ્થિતિ ઉભી થઇ છે જેમાં આ બીમારીનો ફેલાવો નિયંત્રણમાં રાખવા માટે અવિરત કામ કરી રહેલા આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને અન્ય કર્મચારીઓ સાથે તમામ મોરચે પજવણીની ઘટનાઓમાં વધી ગઇ છે જેમાં તેમની અંત્યેષ્ઠિ માટે સ્મશાનગૃહ અથવા કબ્રસ્તાનમાં થતો દુર્વ્યવહાર પર બાકાત નથી.
The health workforce are our frontline soldiers in battling the spread of Covid-19.
કોવિડ-1નો ફેલાવો રોકવા માટેની લડાઇમાં આરોગ્ય સંભાળ કર્મચારીઓ આપણા અગ્ર હરોળના યોદ્ધાઓ છે.
Speaking on this occasion, Raksha Mantri said the government under the leadership of Prime Minister Shri Narendra Modi has taken several timely decisions because of which the spread of COVID-19 in the country is far less compared to many other countries.
આ પ્રસંગે જાણકારી આપતાં સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સરકારે અનેક સમયસર નિર્ણયો લીધા છે, જેના કારણે દેશમાં કોવિડ-1નો ફેલાવો વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ખૂબ જ ઓછો છે.
The surveillance will able be able to monitor the population in which the spread is virulent and the population in which the spread is controlled.
સર્વેલન્સ એવી વસ્તી પર નજર રાખવા પણ સમક્ષ બનાવશે. જેમાં પ્રસાર બહુ ગંભીર રીતે કે તીવ્ર રીતે થયો હોય છે અને નિયંત્રિત રીતે પ્રસાર થયો હોય છે.
However, as the pandemic spread rapidly throughout the world, panic buying led to hand sanitisers soon going out of stock even as fake and dubious hand sanitisers started making their way into the market.
જોકે, આ મહામારી વિશ્વભરમાં ઝડપભેર ફેલાઈ રહી હોવાથી ટૂંક સમયમાં જ હેન્ડ સેનિટાઈઝર્સની ગભરાટભરી ખરીદી જોવા મળી અને તેનો સ્ટોક પૂરો થઈ ગયો. એટલું જ નહીં, બજારમાં નકલી અને બનાવટી હેન્ડ સેનિટાઈઝર્સ વેચાવા શરૂ થઈ ગયાં હતાં.
Advertisement - Remove
Mizoram: Disinfection drive of the essential items trucks underway at Vairengte, the Assam - Mizoram border check gate to contain spread of COVID19.
મિઝોરમ: કોવિડ-1નો ફેલાવો નિયંત્રણમાં લાવવા માટે આસામ- મિઝોરમ સરહદે વૈરેંગ્યે ખાતે આવશ્યક ચીજોની ટ્રકોની ડિસઇન્ફેક્શનની કામગીરી કરવામાં આવી.
Utpal Manna Indian Institute of Science Education and Research, Thiruvananthapuram Bayesian Individual-level modeling of the spread of COVID-19 Pandemic. Prof.
ઉત્પલ મન્ના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રીસર્ચ, તિરુવનંતપુરમ કોવિડ-1 મહામારીના ફેલાવાનું બેએશિયન વ્યક્તિગત- સ્તરનું મોડેલિંગ પ્રો.
For details: Union Ministry of Health and Family Welfare has issued guidelines on preventive measures to contain spread of COVID-19 in workplace settings to deal if suspect or confirmed case of COVID-19 is detected in these settings.
વિગતો માટે: કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કાર્યસ્થળે કોવિડ-1નો ફેલાવો નિયંત્રિત કરવા માટે સુરક્ષાત્મક માપદંડોની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે જેથી જો આવી જગ્યાએ કોવિડ-1ની કોઇ શંકાસ્પદ અથવા પુષ્ટિ થયેલી વ્યક્તિ મળી આવે તો તેની યોગ્ય વ્યવસ્થા કરી શકાય.
The communication mentions the importance of observing the night curfew strictly, as it would ensure social distancing, and contain the risk of spread of infection.
આ પત્રમાં રાત્રે કરફ્યૂનું કડક પાલન કરવાનાં મહત્ત્વનો ઉલ્લેખ કર્યો છે, કારણ કે એનાથી સોશિયલ ડિસ્ટન્સિંગ અને ઇન્ફેક્શનના પ્રસારનાં જોખમમાં ઘટાડો સુનિશ્ચિત થશે.
of India. For details: RNA extraction kit Agappe Chitra Magna launched commercially for detection of COVID 19 Inexpensive, fast, and accurate testing for COVID-19 virus is the cornerstone of containing its spread and providing appropriate help to the infected.
કોવિડ-1ના નિદાન માટે RNA એક્સટ્રેક્શન કીટ અગાપ્પે ચિત્રા મેગ્નાના વ્યાપારી ધોરણે ઉત્પાદનનો પ્રારંભ કોવિડ-1ના ફેલાવાને નિયંત્રણમાં રાખવા અને ચેપગ્રસ્ત લોકોને યોગ્ય મદદ પૂરી પાડવા માટે કોવિડ-1 વાયરસનું સસ્તું, ઝડપી અને સચોટ નિદાન થાય તે જરૂરી છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading