The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
રાજ્ય સરકારે ચેન્નઇ પર ધ્યાન વિશેષ પ્રયાસો હાથ ધરવા માટે IAS અધિકારી જે. રાધાક્રિશ્નનને વિશેષ નોડલ અધિકારી તરીકે નિયુક્ત કર્યા.
State government appoints senior IAS officer J. Radhakrishnan as Special Nodal Officer to focus efforts on Chennai.
રાજ્યમાં પોલીસ જવાનોમાં કોવિડનો ચેપ વધુ પ્રસરી રહ્યો છે – 106 અધિકારી અને 01 કોન્સ્ટેબલ અત્યાર સુધીમાં આ વાયરસથી ચેપગ્રસ્ત થયા છે.
COVID-19 infection among police personnel in the state is increasing - 106 officers and 901 constables having contracted the virus so far.
રેલવે અને રાજ્ય સરકાર દ્વારા વરિષ્ઠ અધિકારી ઓને નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જેથી તેઓ આ શ્રમિક વિશેષ ટ્રેનો માટે સતત સંકલનમાં રહે અને તેનું પરિચાલન સરળતાથી થઇ શકે.
The Railways and State Governments have appointed senior officials as Nodal Officers for coordination and smooth operation of these Shramik Specials.
પ્રધાનમંત્રી દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે ત્યારે ભૂમિ દળ, વાયુ દળ, નૌકા દળ અને દિલ્હી પોલીસના એમ દરેકના 32 -32 જવાનો અને એક મુખ્ય અધિકારી સાથેના રાષ્ટ્રધ્વજ ગાર્ડ દ્વારા રાષ્ટ્રીય સલામી આપવામાં આવશે.
The National Flag Guard comprising 32 men and one officer each from the Army, Navy, Air Force and Delhi Police will present Rashtriya Salute at the time of unfurling of the National Flag by the Prime Minister.
આ અવસર પર રાષ્ટ્રીય ગાંધી સંગ્રહાલયના અધ્યક્ષ સુશ્રી અપર્ણા વાસુ અને મંત્રાલયના વરિષ્ઠ અધિકારી પણ ઉપસ્થિત હતા.
Ms AparnaBasu, Chairperson National Gandhi Museum and senior officials from the Ministry were also present on the occasion.
સમિતિમાં ખાણ વ્યવસ્થાપનના આઠ પ્રતિનિધિ, શ્રમ સંગઠનના આઠ પ્રતિનિધિ અને સરકારના પ્રતિનિધિના રૂપમાં મહાનિદેશક અધ્યક્ષ અને ડીજીએમના એક અધિકારી સભ્ય સચિવના રૂપમાં સમ્મલિત થાય છે.
The Committee comprises of eight representatives from mine managements, eight representatives from trade unions and Government represented by Director General as Chairman and one officer of DGMS as its Member Secretary.
તેમની સાથે કેન્દ્રીય ગૃહસચિવ શ્રી રાજીવ ગોબા અને ગૃહ મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારી પણ રહેશે.
He will be accompanied by the Union Home Secretary Shri Rajiv Gauba and senior officers of Ministry of Home Affairs (MHA).
જો અધિકારી ઇચ્છે છે તો એક કાયદાનો ઉપયોગ કરીને કામ પાર પાડશે, પણ જો તમારું કામ લટકાવવા ઇચ્છે છે, તો બીજો કાયદો આગળ ધરશે અને તમને દંડ કરવો હશે તો ત્રીજા કાયદાનો ઉપયોગ કરશે.
If the officer wants to do the job then he will use one law, if he wants to delay it he will use another law and if he wants to just reduce it to dust then there is the third law.
આ અવસર પર સશસ્ત્ર દળોના વરિષ્ઠ અધિકારી પણ ઉપસ્થિત હતા.
Senior officials from the Armed Forces were present on the occasion.
આ એક દિવસીય સંમેલનમાં 244 જિલ્લાના નોડલ અધિકારી , રાજ્ય નોડલ અધિકારી તથા વરિષ્ઠ અધિકારી સામેલ થશે.
The Nodal Officers of 244 Districts, State Nodal Officers and Senior officerswill be present in the day-long Conference.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…