Advertisement - Remove

મોટા - Example Sentences

Popularity:
Difficulty:
mōṭā  motaa
ધોધમાર વરસાદ આવ્યો પૂર આવ્યું અને વાવાઝોડાના સપાટા લાગ્યા ત્યારે તે મકાન મોટા અવાજ સાથે જમીનદોસ્ત થઈ ગયું
The rain came down the floods came and the winds blew and beat on that house and it fell--and great was its fall
એક કુટુંબમાં સાત ભાઈઓ હતા તેમાંના મોટા ભાઈએ લગ્ન કર્યુ અને નિસંતાન મરણ પામ્યો તેથી પોતાની સ્ત્રીને બીજા ભાઈ પાસે તેડી ગયો
Now there were with us seven brothers The first married and died and having no seed left his wife to his brother
માણસનો દીકરો પોતાના દૂતોને પૃથ્વીની ચારે બાજુ મોકલવા મોટા અવાજથી રણશિંગડું ફૂંકશે દૂતો પૃથ્વીના દરેક ભાગમાંથી પસંદ કરેલા માણસોને ભેગા કરશે
He will send out his angels with a great sound of a trumpet and they will gather together his chosen ones from the four winds from one end of the sky to the other
યૂસફે ઈસુના દેહને એક નવી કબરમાં મૂક્યો યૂસફે એક ખડકની દિવાલમાં તે કબર ખોદી હતી પછી તેણે એક મોટા પથ્થરને ગબડાવી પ્રવેશદ્વારને ઢાંકી દીધું આ પ્રમાણે કર્યા પછી યૂસફ ચાલ્યો ગયો
and laid it in his own new tomb which he had cut out in the rock and he rolled a great stone to the door of the tomb and departed
ઈસુએ કહ્યું તમે આ મોટાં બાંધકામો જુઓ છો આ બધાં બાંધકામોનો વિનાશ થશે દરેક પથ્થર જમીન પર ફેંકવામાં આવશે એક પણ પથ્થર ત્યાં રહેવા દેવામાં આવશે નહિ
Jesus said to him Do you see these great buildings There will not be left here one stone on another which will not be thrown down
Advertisement - Remove
આમ આપણે જુદા જુદા દેશોના છીએ પણ આપણે આ માણસને આપણી પોતાની ભાષામાં સાંભળીએ છીએ તેઓ દેવના જે કંઈ મોટાં કામો વિષે કહે છે તે આપણે બધા સમજી શકીએ છીએ
Cretans and Arabians we hear them speaking in our languages the mighty works of God
તેથી પાઉલે મોટા અવાજે કહ્યું તારા પગ પર ઊભો થા તે માણસ કૂદીને ઊભો થયો અને આજુ બાજુ ચાલવા માંડ્યો
said with a loud voice Stand upright on your feet He leaped up and walked
મૃત્યુના આ મોટા ભયમાંથી દેવે અમને બચાવ્યા અને દેવ અમને સતત બચાવશે અમારી આશા તેનામાં છે અને તે અમને બચાવવાનું ચાલુ રાખશે
who delivered us out of so great a death and does deliver on whom we have set our hope that he will also still deliver us
હું પોતે આ લખી રહ્યો છું મેં જે ઘણા મોટા શબ્દોનો ઉપયોગ કર્યો છે તેના પ્રત્યે ધ્યાન આપો
See with what large letters I write to you with my own hand
મોટા ઘરોમાં સોના-ચાંદીની વસ્તુઓ હોય છે પરંતુ લાકડાની અને માટીની વસ્તુઓ પણ ત્યાં હોય છે કેટલીક વસ્તુઓ વિશિષ્ટ હેતુ માટે વપરાય છે બીજી અમુક વસ્તુઓ સાફસૂફી કે સ્વચ્છતા કરવા બનાવેલી હોય છે
Now in a large house there are not only vessels of gold and of silver but also of wood and of clay Some are for honor and some for dishonor
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading