Advertisement - Remove

સક્ષમ - Example Sentences

sakṣama  sakshama
3000 કરોડ રૂપિયાની વૃદ્ધિથી એક્સિમ બેંક ઈરાન તરફથી સાર્વભૌમિક ગેરંટી પ્રાપ્ત કરીને સામાન અને સેવાઓના નિકાસના સંબંધમાં ઈરાનને ખરીદદાર ક્રેડીટ સુવિધા પ્રદાન કરવામાં સક્ષમ થઈ જશે.
The increase to Rs. 3000 crore will enable the Exim bank to provide Buyer’s credit facility to Iran, secured via sovereign guarantee from Iran, for the export of goods and services.
• અમારા મશીન સર્વશ્રેષ્ઠ ઉત્પાદન કરવા માટે સક્ષમ હોય.
· Our machines are able to make the best;
મંત્રીમંડળે 27.04.2016નો રોજ બેઠક યોજી હતી, જેમાં રાજ્યોને 28.10.2016 સુધી છ મહિનાના ગાળા માટે ખાંડના સંબંધમાં પુરવઠો, વિતરણ, વેચાણ, ઉત્પાદન, સ્ટોક, સંગ્રહ, ખરીદી અને અવરજવર વગેરેનું નિયમન કરવા રાજ્યોને સક્ષમ બનાવવા નિર્ણય લેવાયો હતો.
The Cabinet in its meeting held on 27.04.2016, decided to enable the States to regulate supply, distribution, sale, production, stock, storage, purchase and movement etc. in respect of sugar for a period up to six months up to 28.10.2016.
આઇપીઆઇએસએચ પારસ્પરિક ક્ષમતા નિર્માણમાં મદદ કરશે તથા પ્રસ્તુત ક્ષેત્રોમાં સ્ટાર્ટ-અપ્સ, રોકાણકારો અને ઇન્ક્યુબેટર્સ વચ્ચે જોડાણ સક્ષમ બનાવશે તેવી અપેક્ષા છે.
IPISH is expected to help in mutual capacity building, and enable connections between start-ups, investors, and incubators from relevant sectors.
આ ઉપરાંત તે કાયદાનું અમલીકરણ કરતી સંસ્થાઓને સાયબર સ્પેસમાંથી ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને બાળકોના જાતિય શોષણને લગતા સાધનોને દૂર કરવામાં સક્ષમ બનાવશે અને આ રીતે માનવીય સ્વમાનમાં વૃદ્ધિ થશે.
It will further enable the law enforcement agencies to remove child pornography and child sexual abuse material from cyber space, thereby enhance human dignity.
Advertisement - Remove
આ ઉપરાંત સહયોગાત્મક માર્કેટિંગ વ્યવસ્થાની જોગવાઈ કે જે બંને પક્ષોને એકબીજાની ફ્લાઈટસ પર અને અન્ય ત્રીજા દેશની ફ્લાઈટ પર પણ કોડ શેર કરવામાં સક્ષમ બનાવે છે તેનો પણ વર્તમાન હવાઈ સેવા કરારોમાં સમાવેશ નથી થતો.
Besides, the provisions of Cooperative Marketing Arrangements which enable both sides to establish the code share on each other flights and also on the flights of 3rd country carriers are also not available in the present Air Services Agreement.
આ નિર્ણય કલમ 338B હેઠળ પછાત વર્ગોના રાષ્ટ્રીય કમીશનની કાર્યવાહીમાં પ્રભાવક સાતત્યને પણ સક્ષમ બનાવશે.
The decision will also enable effecting continuity in the functioning of the National Commission for Backward Classes under Article 338B.
આઈએલઓનાં દરેક સભ્ય દેશ માટે જરૂરી છે કે આ સૂચનો કે ભલામણોને પોતાનાં સક્ષમ સત્તામંડળ સામે રજૂ કરે. ભારતને તેને સંસદમાં રજૂ કરવાનું છે.
Each member state of ILO is required to submit the instruments so adopted before the competent authority (the Parliament in case of India).
એમણે નાગરિક કેન્દ્રિત મોબાઇલ એપ ગ્રામ સંવાદ પણ લોંચ કરી હતી, જે ગ્રામીણ વિકાસનાં વિવિધ કાર્યક્રમો પર ગ્રામ પંચાયત સ્તરે માહિતી આપવા નાગરિકો માટે સિંગલ વિન્ડોની સુવિધા આપીને ભારતનાં ગ્રામીણ નાગરિકોને સેવા આપશે અને સક્ષમ બનાવશે.
He also launched Gram Samvaad - a citizen centric mobile app to serve and empower the rural citizens of India, by facilitating single window access for citizens to information at Gram Panchayat level, on various Rural Development programs.
તેમણે ઉમેર્યું કે ભારત હવે ઇટાલી સહિતના અન્ય ઘણા દેશોના અવકાશી ઉપગ્રહો મોકલવા માટે સક્ષમ છે અને તે સસ્તા દરે નવિનીકૃત ઉપાયોનું નિર્માણ કરવા માટેની ભારતની ક્ષમતા દર્શાવે છે.
He added that India is now able to send space satellites of many countries including Italy's and that it showcases India's capability of creating innovative solutions at low cost.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading