Advertisement - Remove

સક્ષમ - Example Sentences

sakṣama  sakshama
જીએસએલવી કાર્યક્રમનો ચોથો તબક્કો જીઓ-ઇમેજિંગ, નેવિગેશન, ડેટા રિલે કોમ્યુનિકેશન અને સ્પેસ સાયન્સિસ માટે 2 ટન ક્લાસનાં ઉપગ્રહનું પ્રક્ષેપણ કરવા સક્ષમ બનશે.
The GSLV Programme - Phase 4 will enable the launch of 2 tonne class of satellites for Geo-imaging, Navigation, Data Relay Communication and Space Sciences.
તેઓ એક સક્ષમ વહીવટકર્તા અને માનવીય સ્પર્શ ધરાવતા પ્રેમાળ વ્યક્તિ હતા, જેમણે વિદેશમાં મુશ્કેલીમાં મુકાયેલા ભારતીયોની મદદ કરીને દરેકના હૃદય જીતી લીધા હતા.
She was an able administrator and an affable person with humane touch who won the hearts of all by helping Indians in distress abroad.
એનાથી આઇડીબીઆઈની સ્થિતિ સુધારવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં મદદ મળશે તથા બેંક નફાકારકતા અને સાધારણ ધિરાણ કરવા માટે સક્ષમ બનશે તેમજ સરકારને ઉચિત સમયે એનું રોકાણ વસૂલ કરવાનો વિકલ્પ મળશે.
It will help in completing the process of IDBI Banks turnaround and enable it to return to profitability and normal lending, and giving Government the option of recovering its investment at an opportune time.
આ રોકાણ પછી આઇડીબીઆઈ બેંક પોતાની રીતે મૂડીમાં વધારો કરવા સક્ષમ બનશે એવી અપેક્ષા છે અને આગામી વર્ષમાં કોઈક સમયે આરબીઆઈનાં પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન (પીસીએ) માળખાગત કાર્ય રજૂ કરશે એવી અપેક્ષા છે.
After this infusion, IDBI Bank expects to be able to subsequently raise further capital on its own and expects to come out of RBIs Prompt Corrective Action (PCA) framework sometime next year.
વ્યસ્તતા અને પારિવારિક જવાબદારીઓ વચ્ચે પણ તેઓ સુનિશ્ચિત કરે છે કે, વિદ્યાર્થીઓ નવા વિચારો અને વિભાવનાઓ સરળતાપૂર્વક શીખવા માટે સક્ષમ બને.
Despite the busy schedules and familial responsibilities, teachers ensure that students are able to learn new ideas and concepts with ease.
Advertisement - Remove
મંત્રીમંડળે નીચેની મંજૂરીઓ આપી છે- બીએસએનએલ અને એમટીએનએલને 4જી સેવાઓ માટે સ્પેક્ટ્રમની વહીવટી ફાળવણી થશે, જેથી આ સરકારી કંપની બ્રોડબેન્ડ અને અન્ય ડેટા સેવાઓ પ્રદાન કરવા સક્ષમ બનશે.
The following was approved by the cabinet:- Administrative allotment of spectrum for 4G services to BSNL and MTNL so as to enable these PSUs to provide broadband and other data services.
પંચનો કાર્યકાળ લંબાવવાથી વર્ષ 2020થી વર્ષ 2026નાં ગાળા માટે તેની ભલામણોને અંતિમ ઓપ આપવા, સુધારા અને નવી વાસ્તવિકતાઓની દૃષ્ટિએ નાણાકીય ધારણાઓ માટે વિવિધ તુલનાત્મક અંદાજો ચકાસવા માટે સક્ષમ બનશે.
The extension of the term will enable the Commission to examine various comparable estimates for financial projections in view of reforms and the new realities to finalise its recommendations for the period 2020-2026.
ભારતના લોકો અને પોતાના વતી શુભેચ્છાઓ પાઠવતા પ્રધાનમંત્રી વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમના સક્ષમ નેતૃત્વ હેઠળ ભારત અને યુકે વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બનશે.
Conveying the good wishes on behalf of the people of India and on his own behalf, the Prime Minister expressed confidence that under his able leadership, the strategic partnership between India and UK will strengthen further.
આ મહત્વાકાંક્ષા ભારતને સમૃદ્ધ, સક્ષમ અને સર્વગ્રાહી વિશ્વ શક્તિ તરીકે જોવાની છે.હવે દરેક ભારતીયનું માનસ બની ગયું છે કે આપણે જે તકલીફો વારસામાં મળી છે તેને હલ કરવી પડશે.
This aspiration is to see India as a prosperous, capable and all-encompassing world power.It has now become the psyche of every Indian that the problems we have inherited have to be solved.
આ સાચો સમય છે જ્યારે અહીંથી દરેક ક્ષેત્રમાં નવું અને સક્ષમ નેતૃત્વ તૈયાર કરવામાં આવે, જે સમગ્ર દુનિયામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી શકે.
This is the right time to create new and competent leadership in every field from here, who can represent India in the whole world.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading