Advertisement - Remove

સક્ષમ - Example Sentences

sakṣama  sakshama
ઇ-કોમર્સ સક્ષમ બનાવવા માટે વિવિધ પ્લેટફોર્મના પ્લેટફોર્મ તરીકે ઇ-નામ તૈયાર કરવું એ પણ આ બેઠકમાં ચર્ચાયેલો એક મહત્વનો મુદ્દો હતો.
Developing e-NAM into a platform of platforms to enable e-commerce was one of the important topics of discussion.
પ્રધાનમંત્રીએ કોવિડ-1ને પગલે નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરવાની રીતો અને માધ્યમો તથા આ રોગચાળાની અસરથી ઝડપથી વ્યવસાયોને બેઠા થવા તેમજ સક્ષમ બનાવવા લેવામાં આવેલા પગલાંની ચર્ચા પણ કરી હતી.
PM also discussed ways and means to ensure financial stability in the wake of COVID-19 and measures taken to enable businesses to recover quickly from the impacts.
નફો અને નુકસાન, સક્ષમ અને અસક્ષમની પેલે પાર આપણી માટે સંકટનો આ સમય અન્ય લોકોને મદદ કરવા માટેનો અને શક્ય હોય તેટલો મદદનો હાથ લંબાવવા માટેનો છે.
Beyond the profit and loss, able and unable, for us this hour of crisis is to help others, as much as possible to forward the hand of help.
આ સુધારાઓમાં કૃષિ, તાર્કિક કરવ્યવસ્થા, સરળ અને સ્પષ્ટ કાયદા, સક્ષમ માનવીય સંસાધન અને મજબૂત નાણાકીય વ્યવસ્થા માટે સપ્લાય ચેઇનના સુધારા સામેલ છે.
These reforms include supply chain reforms for agriculture, rational tax system, simple and clear laws, capable human resource and a strong financial system.
આ સુધારાઓ, રેશનલ ટેક્સ સિસ્ટમ, સરળ અને સ્પષ્ટ નિયમ કાયદાઓ, શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સમર્થ અને સક્ષમ માનવ સંસાધન, અને મજબૂત નાણાકીય વ્યવસ્થાના નિર્માણ માટે હશે.
These reforms will be for, rational tax system, simple and clear rules-of-law, good infrastructure, capable and competent human resources, and building strong financial system.
Advertisement - Remove
તેમણે ઉમેર્યું હતું કે, આજે ભારતીય દળો તમામ ક્ષેત્રોમાં સાથે મળીને આગળ વધવા માટે સક્ષમ છે.
He said that today, Indian forces are capable of moving together across sectors.
આ સુધારાઓથી અંતરિક્ષ ક્ષેત્રની વૃદ્ધિને વેગ મળશે તેમજ ભારતીય ઉદ્યોગ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ અર્થતંત્રમાં મહત્ત્વપૂર્ણ ભાગીદાર બનવા સક્ષમ બનશે.
This will not only result in an accelerated growth of this sector but will enable Indian Industry to be an important player in global space economy.
સાથીઓ, આપણો ખેડૂત આજે એટલો સક્ષમ છે કે, એટલો સાધન સંપન્ન છે કે એક નહી બે-બે પ્રકારના પ્લાન્ટ મારફતે દેશની મદદ કરી રહ્યો છે.
Friends, Our farmer is so capable today, so resourceful that today he is helping the country with not one, but two types of plants.
તેમણે ઉમેર્યુ હતું કે, આ લેબોરેટરીઓ માત્ર કોવિડના પરીક્ષણ પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ ભવિષ્યમાં હિપેટાઇટિસ B અને C, ડેન્ગ્યુ અને બીજી અનેક બીમારીઓના પરીક્ષણ હાથ ધરવા સક્ષમ બનશે.
He added that these labs will not be limited to testing for COVID, but in future, will also be able to test for Hepatitis B and C, HIV, Dengue and several other diseases.
તેનો ઉદ્દેશ ભારતને લોકોની તેમની સંભવિતતા હાંસલ કરવા સક્ષમ બનાવવાનો છે.
The objective is to make India a better place to enable people realize their potential.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading