Advertisement - Remove

અધિકારીઓ - Example Sentences

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 2013 બેચના યુવા આઈએએસ અધિકારીઓ સાથે એક પરિચર્ચા સત્રનું આયોજન કર્યું.
The Prime Minister, Shri Narendra Modi, today held an interactive session with young IAS officers of 2013 batch today.
તે માત્ર ત્રણ સુરક્ષા દળો સાથે જ નહીં પરંતુ વિદેશનાં મિત્ર રાષ્ટ્રોનાં પેરા મીલીટરી ફોર્સીસ, ઈન્ટેલીજન્સ સર્વિસ, ડીપ્લોમેટ, શિક્ષણવિદો, વ્યુહાત્મક આયોજનકર્તાઓ, યુનિવર્સીટીનાં વિદ્યાર્થીઓ અને અધિકારીઓ સાથે પણ સમન્વય અને ચર્ચા વિચારણાને પ્રોત્સાહન આપશે.
It will promote co-ordination and interaction not only with Three Armed Services but also with other agencies i.e. Para Military Forces, Intelligence Services, Diplomats, Academicians, Strategic Planners, University Students and officers from Friendly Foreign Countries.
અ) ભરતી અને પસંદગી, સંસાધનરૂપ વ્યક્તિઓનું આદાનપ્રદાન તથા સંલગ્નતા અને તાલીમ કાર્યક્રમો મારફતે બંને પક્ષોના અધિકારીઓ અને કર્મચારીઓની વ્યાવસાયિક કુશળતાઓ વિકસાવવા જેવી સિવિલ સર્વિસ સાથે સંબંધિત બાબતોમાં અનુભવ અને કુશળતા વહેંચવી.
a) Sharing of experience and expertise in Civil Service matters such as recruitment and selection, exchange of resource persons and development of professional skills of the officers and staff of the parties through attachment and training programs.
હાલમાં 17 અધિકારીઓ વિવિધ યુનિવર્સિટીઓમાં અનુસ્નાતક કાર્યક્રમ માટે તાલિમ લઈ રહ્યા છે અને વર્ષ 2019 માટે 20 બેઠકો ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે.
At present, 17 officers are undergoing the Masters’ program in various universities and for the year 2019, applications have been called for 20 seats.
ભારત સરકારના તેમજ ઝારખંડ રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા.
Senior officials from the Government of India, and the State of Jharkhand, were also present.
Advertisement - Remove
પ્રધાનમંત્રીએ અધિકારીઓ પાસે દેશના એ દરેક ગામડાંમાં જ્યાં વિજળી નથી, તેમાં 1000 દિવસની અંદર વિજળી ઉપલબ્ધ કરાવવાની તૈયારીઓની વિસ્તૃત જાણકારી માંગી હતી, જેમ તેમણે સ્વતંત્રતા દિવસના પોતાના સંબોધનમાં કહ્યું હતું.
The Prime Minister sought details from officials on preparations for providing electricity to all unconnected villages in the country within 1000 days, as mentioned in his Independence Day address.
અમને તમામ 14 પેસિફિક આઇલેન્ડ દેશોના અધિકારીઓ અને સ્વતંત્ર નિષ્ણાતના યજમાન બનવાનો આનંદ થશે.
We will be delighted to host officials and independent experts of all 14 Pacific Island Countries.
અમે અતિ સક્રિય શાસન અને સમયસર અમલીકરણ માટે નવું માળખું પ્રગતિ પણ પ્રસ્તુત કર્યું છે, જે અંતર્ગત હું પ્રોજેક્ટનો અમલ કરી શકું છું અને સમગ્ર દેશમાં અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે જાહેર ફરિયાદોનું નિવારણ કરૂ છું.
We have also introduced a new frame-work called PRAGATI – Pro-active Governance and Timely Implemntation under which I am able to review project implemntation and redress public grievances through video conference with officials across the country.
તેમાંથી એક્ઝિક્યુટિવ ગ્રૂપ‘એ’ કેડરે 4065 અધિકારીઓ (4019 જેમાં આઇપીએ ક્વોટા સામેલ છે)ની મંજૂરી આપી છે.
Of these the Executive Group ‘A’ cadre has sanctioned strength of 4065 officers (4109 including the IPS quota).
હું શાસનમાં બેઠેલા લોકોને, સરકારી અધિકારીઓ અને વિજયનગરમ જિલ્લાના એ ગામના નાગરિકોને ઘણાં-ઘણાં અભિનંદન પાઠવું છું કે આપે પરિશ્રમની પરાકાષ્ઠાએ પહોંચીને મોટું પ્રેરક ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે.
I congratulate the people in the government, government officials and the citizens of Vizianagaram district on this great accomplishment of achieving this feat through immense hard work and setting a very inspiring example in the process.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading