Advertisement - Remove

અધિકારીઓ - Example Sentences

રાજાઓ તેમજ સત્તા ભોગવતા બધા લોકો માટે તમારે પ્રાર્થના કરવી જોઈએ દેવ માટે ભક્તિભાવ અને માનથી છલકાતું તથા પરમ શાંતિ પ્રદ જીવન આપણને પ્રાપ્ત થાય તે માટે એવા અધિકારીઓ સારું પ્રાર્થના કરો
for kings and all who are in high places that we may lead a tranquil and quiet life in all godliness and reverence
પિલાતે મુખ્ય યાજકો યહૂદિ અધિકારીઓ અને બધા લોકોને ભેગા કર્યા અને સાથે બોલાવ્યા
And Pilate when he had called together the chief priests and the rulers and the people
પણ અમારા અધિકારીઓ અને મુખ્ય યાજકોએ મરણદંડ માટે તેને દૂર મોકલી દીધો તેઓએ ઈસુને વધસ્તંભે ખીલાઓ વડે જડ્યો
And how the chief priests and our rulers delivered him to be condemned to death and have crucified him
મારા ભાઈઓ હું જાણું છું કે તમે ઈસુ સાથે આમ કર્યુ કારણ કે તમે શું કરતાં હતા તે તમે જાણતાં નહોતા તમારા અધિકારીઓ પણ સમજતા ન હતા
And now brethren I wot that through ignorance ye did it as did also your rulers
યરૂશાલેમમાં રહેતા યહૂદિઓ અને યહૂદિ અધિકારીઓ ઈસુ તારનાર હતો તેનો અનુભવ કરતા નથી પ્રબોધકોએ ઈસુ વિષે જે વચન કહ્યા છે તે પ્રત્યેક વિશ્રામવારે યહૂદિઓ સમક્ષ વાંચવામાં આવતા હતાં પણ તેઓ સમજતા નહોતા યહૂદિઓએ ઈસુનો તિરસ્કાર કર્યો આ રીતે તેઓએ પ્રબોધકોના શબ્દોને સાચા બનાવ્યા
For they that dwell at Jerusalem and their rulers because they knew him not nor yet the voices of the prophets which are read every sabbath day they have fulfilled them in condemning him
Advertisement - Remove
જે માણસોની માલિકી આ સેવિકા છોકરી પર હતી તેઓએ આ જોયું આ માણસોએ જાણ્યું કે હવે તેઓ પૈસા બનાવવા માટે તેણીનો ઉપયોગ કરી શકશે નહિ તેથી તેઓએ પાઉલ અને સિલાસને પકડ્યા અને શહેરની સભાની જગ્યામાં ઘસડી લાવ્યા શહેરના અધિકારીઓ ત્યાં હતા
And when her masters saw that the hope of their gains was gone they caught Paul and Silas and drew them into the marketplace unto the rulers
શહેરના અધિકારીઓ અને બીજા લોકોએ આ વાતો સાંભળી તેઓ ઘણા બેચેન બન્યા
And they troubled the people and the rulers of the city when they heard these things
પછી અંત આવશે ખ્રિસ્ત બધાજ શાસકો અધિકારીઓ અને સત્તાઓનો ધ્વંશ કરશે અને પછી તે દેવ પિતાને રાજ્યની સોંપણી કરશે
Then cometh the end when he shall have delivered up the kingdom to God even the Father when he shall have put down all rule and all authority and power
બધા જ રાજ્યસત્તા અધિકારીઓ પરાક્રમ અને રાજાઓ કરતા પણ વધારે મહત્વનું સ્થાન આપ્યું છે આ વિશ્વ કે આના પછીના વિશ્વમાં કોઈનાં પણ સાર્મથ્ય કરતા ખ્રિસ્તનું સાર્મથ્ય વધુ મહિમા ઘરાવે છે
Far above all principality and power and might and dominion and every name that is named not only in this world but also in that which is to come
આપણું આ યુદ્ધ આ પૃથ્વીના લોકો સામે નથી પરંતુ આપણે તો અંધકારના અધિપતિઓની અધિકારીઓ અને તેઓની સત્તાઓ સામે આકાશી સ્થાનોમાં દુષ્ટતાનાં આત્મિક લશ્કરો સામે આપણે લડી રહ્યા છીએ
For we wrestle not against flesh and blood but against principalities against powers against the rulers of the darkness of this world against spiritual wickedness in high places
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading