The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
કાર્યસ્થળ પર તમામ કામદારોને સલામતીની માર્ગદર્શિકાનું પાલન કરવા તેમના સુપરવાઇઝરો અને અધિકારીઓ નિયમિત સલાહ આપે છે.
All workers are being regularly counseled by their supervisors and officers for safety guidelines to be followed at work place.
આ બેઠકમાં શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગના સચિવ શ્રીમતી અનિતા કરવાલ અને મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સામેલ થયા હતા.
Secretary, Department of School Education and Literacy Smt Anita Karwal and senior officials of the Ministry participated in the meeting.
રેણુ સ્વરૂપ, ડીબીટી-એઆઈના ડાયરેક્ટર્સ, વરિષ્ઠ અધિકારીઓ , વરિષ્ઠ વિજ્ઞાનીઓ અને બીઆઇઆરએસી અને બીઆઇબીસીઓએલમાંથી વરિષ્ઠ અધિકારીઓ સહભાગી થયા હતા.
Renu Swarup, Secretary, DBT, senior officials, Directors of DBT-AIs, Senior Scientists and senior officials from BIRAC and BIBCOL participated in the meeting.
આ પ્રસંગે એમએચઆરડીના ઉચ્ચ શિક્ષણના સચિવ શ્રી અમિત ખરે તથા મંત્રાલય અને યુજીસીના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Secretary, Higher Education, MHRD Shri Amit Khare and senior officials of the Ministry and UGC were present on the occasion.
હાલના કટોકટીભર્યા તબક્કે રાષ્ટ્ર જ્યારે સમસ્યાનો સામનો કરી રહ્યું છે ત્યારે ભારતીય રેલવેના તમામ અધિકારીઓ અને સ્ટાફ આપણાં સાથી ભારતીયો માટે કટિબધ્ધ છે અને દરેક વ્યક્તિનો સહયોગ અને સહકાર ઈચ્છે છે.
At this point of time of crisis faced by the nation, all officers and staff of the Indian Railways are committed to serve our fellow Indians and seeks everyones support and cooperation.
આ બેઠકમાં ગૃહ મંત્રી, નાણાં મંત્રી, રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય વીજ મંત્રી, કૌશલ્ય અને એનઆરઈ તથા રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય નાણાં મંત્રી સાથે ભારત સરકારનાં વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત હતા.
The meeting was attended by Home Minister, Finance Minister, Minister of State for Power, Skill and NRE and Minister of State for Finance along with senior officials of the Government of India.
NCC અધિકારીઓ અને સુપરવાઇઝરોની દેખરેખ હેઠળ સ્વયંસેવક કેડેટ્સને મુખ્યત્વે કતાર અને ટ્રાફિક વ્યવસ્થાપન, રાહત સામગ્રી, દવાઓ, આવશ્યક અન્ન સામગ્રીઓ, ખાદ્ય ચીજોના પેકેટ્સના વિતરણ, ડેટા મેનેજમેન્ટ અને વરિષ્ઠ નાગરિકોની મદદ માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
Volunteer cadets under supervision of NCC officers and supervisors have mainly been deployed for queue and traffic management, distribution of relief material, medicines, food essentials commodities, packaging of food, data management and assistance to senior citizens.
દરરોજ તીડ નિયંત્રણ સંગઠનો અને જિલ્લા સત્તામંડળો તેમજ રાજ્ય કૃષિ વિભાગના અધિકારીઓ LCOના નિયંત્રણ છંટકાવ વાહનો, ટ્રેક્ટરમાં લગાવેલા સ્પ્રેયર અને ફાયર ટેન્ડર્સની મદદથી વહેલી સવારના સમયમાં તીડ નિયંત્રણ કામગીરી કરે છે.
Everyday Locust Control Organizations and District Authorities and State Agriculture Department officials with control spray vehicles of LCOs, tractor mounted with sprayers and fire tenders, are undertaking Locust control operations in early morning hours.
નિષ્ણાતો અને અધિકારીઓ સૂચવે છે કે, ‘આપણે અવશ્યપણે વાયર સાથે જીવતા શીખવું પડશે.’ હજુ રસીને આવતા મહિનાઓ લાગી જશે, તેથી આપણે નવા સામાન્ય જીંદગીમાં જીવવાનું છે.
Experts and officials are suggesting that we must learn to live with the virus. With vaccine still months away, we need to live in a new normal.
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રીએ કોવિડ-1 વિરુદ્ધ ભારતની લડાઇની સમીક્ષા કરી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોવિડ-1 મહામારી વિરુદ્ધ ભારતે હાથ ધરેલી કાર્યવાહીની સમીક્ષા કરવા વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓ સાથે વિસ્તૃત બેઠક યોજી હતી.
Prime Minister's Office Prime Minister reviews Indias fight against Covid-19 Prime Minister Narendra Modi held a detailed meeting with senior ministers and officials to review Indias response to Covid-19 pandemic.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…