Advertisement - Remove

અધિકારીઓ - Example Sentences

મહામારી સામે લડવા માટે વિભાગોની તૈયારીઓની સમીક્ષા કરવા ઉપરાંત, મંત્રીએ અધિકારીઓ અને સ્ટાફને કહ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન કામને વિપરિત અસર પડવી જોઇએ નહીં.
Apart from reviewing the readiness of the departments to fight the Pandemic, the Minister has asked the officers and staff that work should not suffer at all during this period.
મિઝોરમઃ મિઝોરમના મુખ્યમંત્રીએ આજે કોવિડ-1 મહામારી સામે લેવાઇ રહેલા પગલાં સંબંધિત કાર્યવાહી અંગે ચર્ચા કરવા ચર્ચ, NGO અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને મહત્વપૂર્ણ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
Mizoram: CM Mizoram meets representatives from churches, NGOs, political parties and important officials regarding actions to be taken for COVID19 pandemic today.
જ્યારે ગડકરીએ મંત્રાલયના અધિકારીઓ અને પ્રાદેશિક સ્તરીય રચનાઓની પ્રશંસા કરી હતી, ત્યારે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સેનિટાઇઝેશન, સોશિયલ ડિસ્ટન્સિંગ અને પીપીઇ પર સૂચિત સાવચેતીના તમામ પગલાનું પાલન કરવું પડશે.
While praising the efforts made by the officers and field formations of the Ministry, he emphasized that all prescribed precautions on sanitization, social distancing and PPE have to be invariably followed.
ઉપરાંત, યુપીએસસીના તમામ અધિકારીઓ અને સ્ટાફ કર્મચારીઓએ સ્વૈચ્છિક રીતે પોતાનો એક દિવસનો પગાર પ્રાઈમ મિનિસ્ટર્સ સિટિઝન આસિસ્ટન્સ એન્ડ રિલીફ ઈન ઈમર્જન્સી સિચ્યુએશન ફંડ (પીએમ કેર્સ ફંડ)માં આપવાનો આપ્યો છે.
In addition, all officers and staff members of the UPSC have volunteered one-day salary to the PMs Citizen Assistance and Relief in Emergency Situation Fund (PM CARES Fund).
આર્મી મેડીકલ કોર્પ્સ એ વર્તમાન સમયમાં નરેલા, નવી દિલ્હી ખાતે ક્વોરન્ટાઇન કેમ્પને મેડીકલ કવર પણ પૂરું પાડી રહ્યા છે કે જ્યાં છ મેડીકલ અધિકારીઓ અને 18 પેરા મેડીકલ સ્ટાફ ગોઠવવામાં આવ્યો છે.
Army Medical Corps is currently also providing medical cover to the quarantine camp at Narela, New Delhi where a team of six medical officers and 18 paramedical staff have been deployed.
Advertisement - Remove
અત્યાર સુધીમાં 43 અધિકારીઓ અને 0 પેરા મેડીકલ સ્ટાફ સ્વયંસેવા કરવા માટે તૈયાર થઇ ગયા છે.
Forty three officers and 990 paramedics have volunteered till date.
બંને નેતાઓ એ વાત પર સંમત થયા હતા કે, વર્તમાન આરોગ્ય કટોકટીના કારણે ઉભા થતા પ્રશ્નો બાબતે અને દ્વીપક્ષીય સહકાર માટે તેમના અધિકારીઓ સતત સંપર્કમાં રહેશે.
The two leaders agreed that their officials would remain in touch on issues arising out of the present health crisis, as well as other aspects of bilateral cooperation.
મોટા ભાગની બેઠકોમાં, સાથી મંત્રીઓ સાથે હોય, અધિકારીઓ સાથે હોય અને દુનિયાના નેતાઓ સાથે હોય, અત્યારે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે થાય છે.
Most meetings, be it with minister colleagues, officials and world leaders, are now via video conferencing.
તમામ રાજ્યોને સૂચિત કરવામાં આવે છે કે, તેઓ ઉપરોક્ત સ્પષ્ટીકરણ અનુસાર જિલ્લા અધિકારીઓ અને ફિલ્ડ એજન્સીઓને સૂચિત કરે જેથી પાયાના સ્તરે કોઇપણ શંકાને અવકાશ રહે નહીં.
It has been communicated to all States to inform the district authorities and field agencies on the above accordingly, so as to avoid ambiguity at the ground level.
વહીવટી ઓફિસોમાં તમામ અધિકારીઓ ઓફિસમાં કામે લાગી ગયા છે અને 33 ટકા સ્ટાફ રોટેશન રોસ્ટરને આધારે કાર્યરત છે.
In administrative offices, all officers have joined offices and 33 staff is being call in rotation roster basis.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading