Advertisement - Remove

સુધારો - Example Sentences

Popularity:
Difficulty:
sudhārō  sudhaaro
અમે ભારતના લોકો માટે ઇઝ ઑફ લિવિંગમાં સુધારો કરવા માટે અને વધુ સારી માળખાકીય સુવિધાઓ, વધુ સારી સેવાઓ અને વધુ સારી ટેક્નોલોજી દ્વારા તેમની ઉત્પાદકીય ક્ષમતામાં સુધારો કરવા માટે વિશ્વની સૌથી વિશાળ ઝૂંબેશ ચલાવી રહ્યાં છીએ.
We are running the world's largest campaign to improve the "Ease of Living" for the people of India and to improve their productive potential via better infrastructure, better services and better technology.
તાજેતરમાં ભારત આસિયાન એફટીએની સમીક્ષા કરવાના નિર્ણયને તેમણે આવકાર્યો હતો અને કહ્યું હતું કે, તેનાથી બંને દેશો વચ્ચે આર્થિક ભાગીદારીમાં સુધારો આવશે.
He also welcomed the recent decision to review India ASEAN FTA saying it will improve economic partnership between the two countries.
આ સત્ર ઇઝ ઑફ ડૂઇંગ બિઝનેસમાં સુધારો કરવા માટે હાથ ધરવામાં આવેલા વિવિધ પગલાઓ પર ચર્ચા કરવા માટે મંચ પુરો પાડશે.
This session will provide a platform for discussion on various steps undertaken for improving the ease of doing business.
તેમણે કહ્યું હતું કે, આ રેન્કિંગમાં સુધારો થવાની સાથે ભારતમાં વેપારવાણિજ્ય કરવાની મોટી ક્રાંતિ થઇ છે.
Friends, This is not just an improvement in rankings, but a revolution in the way of doing business in India and in this revolution we are adding new dimensions and making new reforms.
સાથીઓ, દેશના પોર્ટ્સમાં આધુનિક સુવિધાઓનું નિર્માણ, સંપર્કની વધુ સારી વ્યવસ્થા, મેનેજમેન્ટમાં સુધારો જેવા અનેક પગલાઓના કારણે કાર્ગોના કલીયરન્સ અને તેના ટ્રાન્સપોર્ટેશન સાથે જોડાયેલ સમયમાં ઘટાડો થયો છે.
Friends, due to several steps like development of modern facilities in the country's ports, better system of connectivity and improvement in management, the time associated with the clearance of cargo and its transportation has decreased.
Advertisement - Remove
ઉપરાંત, સરકારે આ દિશામાં કેટલાક પગલાં લીધા છે. ટેકનોલોજી ક્ષેત્ર પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારે ટેકનોલોજી ક્ષેત્રમાં રોજગારી નિર્માણમાં સુધારો લાવવા માટે કેટલાક વિશેષ પગલાં લીધા છે.
And the Government has taken several decisions in this direction Technology Sector Prime Minister said that the Government has taken several special measures to improve the employment generation in the Technology sector.
કર પ્રણાલીમાં સુધારો : પ્રધાનમંત્રીએ કહ્યું, દરેક સરકાર ટેક્સ પ્રણાલીમાં સુધારો લાવવામાં ખૂબ જ ખચકાતી રહી છે.
Improving the Tax System: The Prime Minister said, Every government has been very hesitant to improve the tax system.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગંગા નદીની સફાઇમાં નોંધપાત્ર પ્રમાણમાં અને દેખીતો સુધારો થયો છે; તેમણે કહ્યું કે, માત્ર લોક ભાગીદારીના કારણે જ આ લક્ષ્ય હાંસલ કરી શકાયું છે.
Prime Minister said a significant and visible improvement was made in cleaning the Ganga River this, he said could be achieved only because of the public participation.
વીતેલા 5-6 વર્ષોમાં જો ગંગાજળમાં અભૂતપૂર્વ સુધારો જોવા મળી રહ્યો છે તો તેની પાછળ પણ જનભાગીદારીનું ઘણું મહત્વ છે.
If there is an unprecedented improvement in the quality of Ganga water in the last 5-6 years, then it is because of public participation.
તેમણે ખાદ્ય સુરક્ષા અને પોષણની માટે એક સાથે કામ કરવા, શીખવામાં આવેલ સર્વોત્તમ અભ્યાસ અને અનુભવોને વહેંચવા, સંશોધન, રોકાણો, નવીન અભિગમો અને સુધારાઓને પ્રોત્સાહન આપવાનો પણ સંકલ્પ કર્યો કે જે કૃષિ અને ખાદ્ય પ્રણાલીઓની સ્થિરતા અને સ્થિતિસ્થાપકતામાં સુધારો કરશે.
They also resolved to work together for food security and nutrition, share best practices and lessons learnt, promote research, responsible investments, innovations and reforms that will improve the sustainability and resilience of agriculture and food systems.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading