Advertisement - Remove

સુધારો - Example Sentences

Popularity:
Difficulty:
sudhārō  sudhaaro
આ પગલું બહેતર કેડર મેનેજમેન્ટ અને સર્વિસની કાર્યક્ષમતામાં સુધારો લાવવા માટે મહત્વનું ગણાશે.
It will be in the interest of better cadre management and bring improvement in the efficiency of the service.
તેમણે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવા, આરોગ્ય અને પોષણ સેવાઓનો સુધારો કરવા અને દેશમાં કુપોષણ ઘટાડવા માટે પોષણ અભિયાનના લક્ષ્યાંકને સિદ્ધ કરવા સંયુક્તપણે કામ કરવાનાં એમનાં પ્રયાસોની પ્રશંસા કરી હતી.
He appreciated their effort to work together, to use innovative means and technology, to improve the delivery of health and nutrition services and achieve the goal of POSHAN Abhiyan- reduction of malnutrition in the country.
ઉપરાંત બેંકિંગ સેવાઓ માટે બેંકનાં 11 લાખ એલઆઇસી એજન્ટોની સેવાઓનો લાભ ઘરઆંગણે મળવાની તક ઉપલબ્ધ થશે અને તેને ઉપભોક્તા સેવાઓમાં સુધારો અને નાણાકીય સર્વસમાવેશકતાને વિસ્તૃત બનાવવાની તક મળશે.
Further, the bank would get an opportunity to tap 11 lakh LIC agents for doorstep banking services, positioning it to improve customer services and deepen financial inclusion.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દેશમાં સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો કરવા માટે સંપૂર્ણ દ્રષ્ટિકોણ સાથે કામ કરી રહી છે.
The Prime Minister said that the Union Government is working with a holistic approach to improve the health sector in the country.
તેનાથી ઉત્પાદકતા અને ઉત્પાદન બંનેમાં સુધારો થશે.
This will improve productivity and output.
Advertisement - Remove
જોકે તેમણે ઉમેર્યું હતું કે, ફક્ત ચાર વર્ષમાં શ્રેષ્ઠ સુધારો જોવા મળ્યો છે.
He added, however, that a great improvement is now visible in just four years.
બંને પક્ષો વચ્ચેના સહકારને પરિણામે તેમના દેશોમાં કાર્યકુશળતા (સ્કિલ્સ)માં સુધારો થશે તથા ઉર્જાનો ઉપયોગ કર્યા વિનાની ટેક્નોલોજીનો જળ, આરોગ્ય સંભાળ, પર્યાવરણની જાળવણી જેવા ક્ષેત્રોમાં અમલ કરવામાં આવશે.
The cooperation will also lead to improving the skills and deployment of non-power technologies in the areas of water, health care & medicine, environment, etc., for the benefit of the society.
ભારતના ગ્રામીણ વિસ્તારના લોકોને માટે અનુકૂળ બની રહે તે રીતે ઇઝરાયલના ઇન્નોવેટર્સ તેમના ઉત્પાદનોને રિમોડેલ કરી આપે તો તેવા સંજોગોમાં ભારતના ગ્રામીણ વિસ્તારના લાખો લોકોના જીવનમાં ઇઝરાયલની ટેક્નોલોજીની મદદથી ખાસ્સો સુધારો લાવી શકાય છે.
Israeli technologies could also be used to improve the quality of lives of hundreds of thousands of people in our country if Israeli innovators remodel their products according to the needs of our rural population.
રોગચાળાની દેખરેખ અને ચેપી તથા બિનચેપી રોગો પર અંકુશ માટેની તકનીકો અને વ્યૂહરચનાઓનો વિકાસ અને તેમાં સુધારો
Development and improvement of the techniques and strategies for epidemiological surveillance and communicable and non-communicable diseases control; 7.
તેના દ્વારા આઇબીએમ આઈટી અને અંતરિક્ષ ટેકનોલોજીને અપનાવી શકશે તથા ખનીજ નિયમન અને વિકાસ બાબતે પોતાની અસરકારકતામાં સુધારો કરી શકશે.
It will enable the adoption of IT and space technology by the IBM to improve its effectiveness in mineral regulation and development.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading