Advertisement - Remove

સુધારો - Example Sentences

Popularity:
Difficulty:
sudhārō  sudhaaro
એમાં સુધારો કરવા માટે ડેટા સ્ત્રોત એજન્સીઓમાં પ્રાદેશિક ડેટાનો પ્રવાહ અને સંબંધિત માળખાગત નિયામકમાં સહવર્તી પરિવર્તનની જરૂર પડશે, ત્યારે વધારે મેક્રો મોડલિંગ ટેકનિકોનાં ઉપયોગમાં મદદ મળશે.
To improve this, it would require concomitant changes in the sectoral data flows and associated regulatory framework in the data source agencies to facilitate use of more macro modelling techniques.
મંત્રાલયનાં સત્તાવાર આંકડા પર એક રાષ્ટ્રીય ડેટા વેરહાઉસ સ્થાપિત કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે, જેમાં વિસ્તૃત આર્થિક રેશિયોની ગુણવત્તામાં વધારે સુધારો લાવવા માટે ટેકનોલોજીનાં મોટાં ડેટા વિશ્લેષણ ઉપકરણોથી સજ્જ કરવામાં આવશે.
The Ministry is also proposing to establish a National Data Warehouse on Official Statistics, where technology will be leveraged for using Big Data Analytical tools for further improving the quality of macro-economic aggregates.
નીતિઓમાં સુધારો લાવીને ખેડૂતો માટે સંવેદનશીલ બનવું પડશે અને પાણીના ઉપયોગમાં સુધારો રાષ્ટ્રીય પ્રાથમિકતા હોવી જોઇએ.
Devising policies to incentivize farmers to improve water use should become a national priority.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારતે સ્વચ્છતા અને સાફ-સફાઇમા સુધારો કરવાની દિશામાં અનેક મહત્વપૂર્ણ પ્રયાસો કર્યા છે, જે ગાંધીજીના એક સ્વચ્છ ભારતના સ્વપ્નને પૂર્ણ કરે છે.
He also said that, over the last five years India has taken many efforts to improve cleanliness and sanitation, fulfilling Gandhi Ji's dream of a Swachh Bharat.
મને જણાવવામાં આવ્યું છે કે બિલ એન્ડ મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના એક અહેવાલમાં પણ આવ્યું છે કે ભારતમાં ગ્રામીણ સ્વચ્છતા વધવાથી બાળકોમાં હૃદયની બીમારીઓ ઓછી થઇ છે અને મહિલાઓના બોડી માસ ઇન્ડેક્સમાં પણ સુધારો આવ્યો છે.
I have been told that as per a new report by Bill and Melinda Gates Foundation, the increase in Rural Sanitation in India has reduced the heart problem in children and also improved the Body Mass Index of women.
Advertisement - Remove
સુધારો માત્ર તાલીમના સમન્વય પુરતો મર્યાદિત નથી.
This reform is not limited to the integration of training alone.
અમે આમાં હજુ પણ વધુ સુધારો લાવવા માટે પ્રતિબદ્ધ છીએ. રોકાણ માટે ભારત એક આકર્ષણનું સ્થાન મેં સૌને કહ્યું છે કે હવે ભારતને સમગ્ર દુનિયામાં રોકાણ માટે સૌથી આકર્ષક અર્થતંત્રોમાંથી એક ગણવામાં આવે છે.
We are committed to further improving it even more India an attractive destination for investment All of what I have said just now makes India one of the world's most attractive economies for investment.
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રીના અગ્ર સચિવે વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટેના પગલાંઓની સમીક્ષા કરી મુખ્ય સચિવોએ પરિસ્થિતિમાં સુધારો લાવવા માટે કરાયેલા પ્રયાસો અંગે પ્રધાનમંત્રી કાર્યાલયને માહિતી આપી પ્રધાનમંત્રીના અગ્ર સચિવ ડૉ.
Prime Minister's Office Principal Secretary to PM reviews measures to curb air pollution Chief Secretaries apprise PMO of efforts being taken to improve the situation The Principal Secretary to Prime Minister, Dr.
આરોગ્યની સાથે જોડાયેલી તમામ સુવિધાઓમાં સુધારો કરવા માટે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.
We have also focused on improving health as well as the facilities associated with it.
સશસ્ત્રો બળો પાસે રોગચાળાનો સામનો કરવા મેનપાવર વધારીને, તેમને મૂળભૂત તાલીમ પ્રદાન કરીને કોવિડ-1 સામે સંઘર્ષ કરીને સાથસહકારમાં સુધારો કરવાની જવાબદારી ધરાવે છે.
The Armed Forces have in a holistic manner taken upon themselves the responsibility of improving the support in dealing with COVID-19, by augmenting additional manpower, by providing them basic training, to deal with the epidemic.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading