Advertisement - Remove

સુધારો - Example Sentences

Popularity:
Difficulty:
sudhārō  sudhaaro
આ અઠવાડિયે જયારે તેના બે વર્ષ પૂરા થવા જઇ રહ્યા છે ત્યારે મન કી બાતની આપે જે રીતે પ્રશંસા કરી, જે પ્રકારે તેમાં સુધારો કર્યો, જે રીતે તેને આશીર્વાદ આપ્યા તે બધા માટે હું સૌ શ્રોતાજનોનો દિલથી આભાર વ્યકત કરૂં છું.
On completion of two years of Mann Ki Baat this week, I wish to express my sincere gratitude from the core of my heart to all you listeners who appreciated it, who contributed to improving it and thus blessed me.
શારીરિક રીતે વિકલાંગ લોકો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કેવી રીતે આવે ?
How to improve the infrastructure for the physically challenged?
તેનાથી સમયસર સારવાર મળશે, સ્વાસ્થ્ય પરિણામોમાં સુધારો થશે, દર્દીને સંતોષ મળશે, ઉત્પાદકતા અને સક્ષમતામાં સુધારો થશે, રોજગારીનું સર્જન થશે અને પરિણામ સ્વરૂપે જીવનની ગુણવત્તા સુધરશે.
This will lead to timely treatments, improvement s in health outcomes, patient satisfaction, improvement in productivity and efficiency, job creation thus leading to improvement in quality of life.
સૌ પહેલાં આપણે આપણાં કુદરતી સંસાધનો અને માનવ સંસાધનોના ઉપયોગમાં સુધારો કરવો છે, જેથી આપણે વધુ નક્કર પરિણામો હાંસલ કરી શકીએ.
Firstly, we have to improve the use of our natural and human resources, to increase the value addition we can get from them.
આ સમજૂતીનો ધ્યેય બંને દેશોની વચ્ચે આતંકવાદથી સંબંધિત ગુના, બહુરાષ્ટ્રીય સંગઠિત ગુના અને માદક પદાર્થોની ઉચાપતથી સંબધિત ગુનાઓને રોકવા, એની તપાસ કરવા, અભિયોજન તથા એને નાબૂદ કરવામાં પ્રભાવશીલતામાં સુધારો લાવવાનો છે.
The Agreement aims to improve the effectiveness of both countries in the prevention, investigation, prosecution and suppression of crimes including crime relating to terrorism, transnational organized crime and drug trafficking.
Advertisement - Remove
પ્રધાનમંત્રીએ ભાર આપી ને કહ્યું કે આ ક્ષેત્રોમાંથી પ્રત્યેકમાં એક પગલું લેવું જોઈએ, જેમાં આમ જનતાના જીવનમાં નમૂનારૂપ સુધારો થાય.
The Prime Minister emphasized that in each of these areas, the focus should be on measures which will transformatively improve the lives of people.
તેમણે શિક્ષણ અને સિંચાઈમાં સુધારો કરવા સમુદાયોની એકતાનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, આ પ્રકારનાં સામુદાયિક પ્રયાસોથી લોકોને મોટો લાભ થયો છે.
He mentioned about communities coming together to improve education and irrigation.Such community efforts have greatly benefitted people, PM added.
તેમણે ઉમેર્યું હતું કે, નેશનલ મિશન ઓન ઇન્ટર ડિસ્પ્લિનરી સાયબર ફિઝિકલ સિસ્ટમ્સ આ ક્ષેત્રોમાં સંશોધન અને વિકાસમાં સુધારો કરશે.
He added that the National Mission on Inter Disciplinary Cyber Physical Systems will improve research and development in these fields.
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રીએ સુરતમાં અત્યાધુનિક હોસ્પિટલનું ઉદઘાટન કર્યું તેમણે જણાવ્યું કે, આયુષ્માન ભારત યોજના આરોગ્ય સેવાઓ અને સુવિધાઓમાં સુધારો કરશે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સુરતમાં અત્યાધુનિક સુપર સ્પેશિયાલિટી રસીલાબેન સેવંતીલાલ શાહ વિનસ હોસ્પિટલનું ઉદઘાટન કર્યું હતું.
Prime Minister's Office PM inaugurates state-of-the-art Hospital in Surat Says Ayushman Bharat will improve healthcare services and facilities The Prime Minister Shri Narendra Modi today inaugurated state-of-the-art super speciality Rasilaben Sevantilal Shah Venus hospital in Surat.
મુખ્ય અસરઃ આરપીએફને સંગઠિત સમૂહ ‘એ’નો દરજ્જો પ્રદાન કરવાથી સેવામાં સ્થિરતાનો અંત આવશે, અધિકારીઓની કારકિર્દીમાં પ્રગતિમાં સુધારો થશે અને તેમનું પ્રેરણાત્મક સ્તર જળવાઈ રહેશે.
Major Impact Grant of status of Organized Group 'A' service to RPF will end stagnation, improve career progression of the officers and keep up their motivational level.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading