The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
ભારતમાલા યોજનાનો હેતુ માર્ગ કનેક્ટિવિટીમાં સુધારો લાવવાનો છે અને તે માટે નેશનલ કોરીડોર અને રાજમાર્ગોનું બાંધકામ થઈ રહ્યું છે.
The Bharatmala scheme is aimed at improving road connectivity by constructing national corridors and highways.
તેમણે એવી પણ આશા વ્યક્ત કરી હતી કે, કેન્દ્રિય બજેટ રજૂ કરવાની તારીખ આગળ કરવાથી કામગીરીમાં વધુ સુધારો કરવામાં મદદ મળશે.
He also hoped that the advancement of the Union Budget date would lead to further improvement in performance.
મોટી સંખ્યામાં ફરિયાદો પર ચિંતા વ્યક્ત કરતાં પ્રધાનમંત્રીએ વહીવટી વ્યવસ્થાઓમાં સુધારો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જેથી ગ્રાહકોને લાભ મળી શકે.
Expressing concern over the large number of grievances, the Prime Minister emphasized on the need for improvement in the administrative arrangements, so that consumers can be benefited.
આ સમજૂતિના કરારને કારણે કૃષિ ક્ષેત્રે દ્વિપક્ષી સહયોગમાં સુધારો થશે અને તે બંનેદેશો માટે પરસ્પર લાભકર્તા નિવડશે.
The MoU will improve bilateral cooperation in the field of agriculture and will be mutually beneficial to both countries.
એનાથી નાગરિકોનાં જીવનની સંપૂર્ણ ગુણવત્તામાં સુધારો કરવામાં મદદ મળશે.
It will help improve the overall quality of life of Citizens.
આ સમજૂતી કરારથી બંને દેશોમાં ઉત્તમ કૃષિ પ્રણાલીઓને પ્રોત્સાહન મળશે અને ખેડૂતને વધુ સારી ઉત્પાદકતા પ્રાપ્ત કરવામાં મદદ મળશે તેમજ વૈશ્વિક બજારમાં સુધારો થશે.
The MoU will promote understanding of best Agricultural practices in the two countries and will help in better productivity at farmer fields as well as improved global market.
આ કરારનો હેતુ નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે સહકારનાં પરસ્પર લાભોને નિશ્ચિત કરીને ભારતમાં પ્રાદેશિક એર કનેક્ટિવિટીને સ્થાપવા અને તેમાં સુધારો કરવાની બાબતોમાં ખાસ નોંધપાત્ર બની રહેવાનો છે.
The objective of the MoU is to recognize the mutual benefit of Cooperation in the field of Civil Aviation having particular significance in establishing and improving Regional Air Connectivity in India.
ઇન્ટિગ્રેટેડ કોઓપરેટિવ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો ઉદ્દેશ ઉત્તરાખંડમાં ગ્રામીણ અર્થતંત્રમાં મોટો સુધારો કરવાનો છે. આ માટે રાજ્યમાં સહકારી, કૃષિ અને આનુષંગિક ક્ષેત્રોને પ્રોત્સાહન આપવામાં આવશે.
Integrated Cooperative Development Project aims to drastically improve the rural economy in Uttarakhand by giving a boost to the co-operative, farm and allied sectors.
બંને નેતાઓએ બહુપક્ષીય નાણાકીય સંસ્થાઓને મજબૂત બનાવવા અને તેમાં સુધારો કરવા અને આંતરરાષ્ટ્રીય આર્થિક નિર્ણયોમાં વિકાસશીલ દેશોનું મહત્વ અને ભાગીદારી વધારવાની જરૂરિયાતને વ્યક્ત કરી.
23. The two leaders underscored the need for strengthening and reform of multilateral financial institutions and enhancing the voice and participation of developing countries in international economic decision-making.
અમે આફ્રિકાનાં કૃષિ ક્ષેત્રમાં સુધારો કરવા માટે તમારી સાથે કામ કરીશું.
We will work with you to improve Africa’s agriculture.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…