The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
જોકે ટિકિટ બુકિંગ માટે ઓનલાઇન કેન્સલેશનની સુવિધા ચાલુ રહેશે.
However, facility of online cancellation will remain functional for ticket bookings.
ગવર્નરે જણાવ્યું હતું કે આ સુવિધા માટેના એડવાન્સમાં રિઝર્વ બેંકના પોલિસી રેપો રેટ મુજબ નાણાં ચૂકવતી વખતે ચાર્જ લેવામાં આવશે, જેથી તે તેમની પાસેથી ધિરાણ લેનારને પોસાય તેવા દરે નાણાં આપી શકે.
The Governor said that advances under this facility will be charged at the RBIs policy repo rate at the time of availment, in order to enable them to provide credit at rates affordable for their borrowers.
આ સમગ્ર સુવિધા ચલાવવા માટે નાગરિક વહીવટીતંત્ર સાથે તેમનો ખૂબ જ અદભૂત તાલમેલ જોવા મળી રહ્યો છે.
There has been tremendous synergy with Civil administration to run this entire facility.
એનાથી કેન્દ્ર અને રાજ્ય સરકારને સ્થાનિક લોકો માટે અતિ જરૂરી રાહત સામગ્રી અને તબીબી પુરવઠો પહોંચાડવાની સુવિધા મળશે.
It will facilitate the Centre and State Governments to bring much needed relief material and medical supplies for the local population.
આ પહેલ માટે નવીન અને અક્ષય ઉર્જા મંત્રાલયનું પણ સમર્થન મળ્યું છે. લેહ અને દિલ્હીની પાઇલટ પરિયોજનાઓના ભાગરૂપે હાઇડ્રોજનના ઉત્પાદન માટે અક્ષય ઉર્જાનો ઉપયોગ તેમજ તેમના સંગ્રહ અને વિતરણની સુવિધા વિકસાવવામાં આવશે.
The initiative, which has been undertaken with support of Ministry of New and Renewable Energy, will also harness renewable energy for generation of hydrogen and develop it's storage and dispensation facilities as part of pilot projects at Leh and Delhi.
ખેડૂતોને આવી રહેલી વાવેતરની મોસમમાં વાવેતરની સામગ્રીમાં વિકલ્પોની સુવિધા પૂરી પાડવા માટે NHBએ આ માહિતી વેબસાઇટ (www.nhb.gov.in) પર અપલોડ કરી છે.
In order to facilitate the farmers to procure choice planting material for the ensuing planting season, the NHB has uploaded this information on the website (www.nhb.gov.in).
આ પ્રયાસોમાં મદદરૂપ થવા સંસ્થાએ ઇન્ટરનેટ રેડિયો સુવિધા પણ શરૂ કરી છે.
It has also come up with an Internet Radio facility to aid these efforts.
આ વેબસાઇટમાં ઉત્તમ વીડિયો અપલોડિંગ સુવિધા સાથે સોશિયલ મીડિયા ઇન્ટિગ્રેશન છે.
Social Media Integration with better video uploading facility is a new feature in this website.
આમાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા, IT અને IT સક્ષમ સેવાઓ, ડેટા અને કોલ સેન્ટર, કોલ્ડ સ્ટોરેજ અને ગોદામની સેવાઓ, ખાનગી સિક્યુરિટી અને સુવિધા વ્યવસ્થાપન સેવાઓ, અને સ્વરોજગાર વ્યક્તિઓ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ- અગાઉ ઉલ્લેખ કર્યો તેમ વાળંદ સિવાય- વગેરેને મંજૂરી આપવામાં આવી છે.
These include print and electronic media, IT and IT enabled services, data and call centres, cold storage and warehousing services, private security and facility management services, and services provided by self-employed persons, except for barbers etc., as mentioned earlier.
ડૉ. હર્ષવર્ધને સંતોષ વ્યક્ત કર્યો હતો કે, અહીંયા ડૉક્ટરો અને આરોગ્ય સ્ટાફને ઓન્કોલોજી ઇમારત, વિશેષ કોવિડ 1 સુવિધા ના સ્થળે પોતાને જંતુમુક્ત રાખવા માટે તેમને વિશેષ સ્નાન, ચેન્જિંગ અને સ્પ્રેના છંટકાવની સુવિધા આપવામાં આવી છે.
Dr Harsh Vardhan was satisfied to notice that the doctors and health staff manning the facility were provided special bathing, changing and spray facility for disinfecting themselves at Oncology building, the specialized COVID-19 facility.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…