The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
દેશના લગભગ 55 હજાર પેટ્રોલ પંપ ઉપર આ સુવિધા ઉપલબ્ધ હશે.
This facility will be available for about 55 thousand petrol pumps in the country.
રેલવે મંત્રાલય ઉનાળાની ઋતુમાં સુવિધા જનક યાત્રા આપવાના ઉદ્દેશ્યથી ભારતીય રેલવેની નવી પહેલ નવી દિલ્હી, 18-04-201 યાત્રીઓને સારી યાત્રાની સુવિધા પ્રદાન કરવાના હેતુ, ભારતીય રેલવેએ યાત્રીઓ માટે કેટલાક પગલાં લીધા છે.
Ministry of Railways Indian Railways takes various initiatives to facilitate travel in this summer In an endeavor to provide smooth travel experience to the railway travelers, Indian Railways have taken various initiatives for improved passenger experience.
2) પહલો આરક્ષણ ચાર્ટ તૈયાર થઈ ગયા બાદ બીજો આરક્ષણ ચાર્ટ તૈયાર થાય ત્યાં સુધી વર્તમાન ટિકિટ બુકિંગ સુવિધા ટીકીટ બારી તથા ઈન્ટરનેટ બંને માધ્યમો દ્વારા આપવી.
ii) After preparation of first reservation chart, current ticket booking facility provided through any reserved ticket booking window as well as on internet till preparation of second reservation chart.
- વ્હીલ ચેરની ઑનલાઈન બુકિંગની સુવિધા યાત્રીઓને મફતમાં પૂરી પડાશે.
d) The facility of online booking of wheel chair provided free of cost to passengers.
અહીં ટૂંકા અંતરે વરસાદનાં પાણીનો સંચય કરવાની સુવિધા પણ હશે.
There will also be facilities for rainwater harvesting at short distances.
આ દિશા-નિર્દેશો, એ લોકો માટે માર્ગદર્શક તરીકે કાર્ય કરશે જે નવજાત દેખરેખ આધારિત સુવિધા એકમમાં એફપીસી શરૂ કરવાના ઈરાદો ધરાવે છે.
The guidelines will serve as a guiding document for those intending to introduce FPC in their facility as an integral part of facility based newborn care.
આ કેન્દ્રોમાં એક મનોવૈજ્ઞાનિક, એક ચિકિત્સક, એક નર્સ, એક વકીલ, પોલીસ અને 8 પથારીની સુવિધા ઉપલબ્ધ છે.
Each centre has a psychologist, a doctor, a nurse, a lawyer, police and facility for 8 beds which can be expanded.
વર્ષ 2016 થી પેન્શરો માટે વ્યક્તિગત રૂપથી ઓળખ પ્રમાણની ખરાઈ માટે હયાતીનું પ્રમાણપત્ર ડિજિટલી જમા કરવાની સુવિધા કરાઈ છે.
From 2016 facility has been provided for submission of Jeevan Parmaan digitally as authentication for proof of identity of the individual pensioners.
ડિજિટલ હયાતીનું પ્રમાણપત્ર જમા કરાવવાની આ સુવિધા ઈપીએફઓ, પેન્શન સંવિતરિત બેંક અને સાર્વજનિક સેવા કેન્દ્રના દરેક કાર્યાલયોમાં અપાઈ છે.
The facility of submission of Jeevan Parmaan digitally are available in all offices of the Employees Provident Fund Organisation (EPFO), pension disbursing banks and common service centres.
મુખ્ય અસરઃ કેન્દ્રિય ક્ષેત્રની આ યોજનાથી ચર્મ ક્ષેત્રમાં માળખાગત સુવિધા નાં વિકાસનો માર્ગ પ્રશસ્ત થશે, ચર્મ ક્ષેત્ર સાથે જોડાયેલી વિશિષ્ટ પર્યાવરણલક્ષી ચિંતાઓ દૂર થશે, વધારાનું રોકાણ મેળવવાની સુવિધા ઊભી થશે, રોજગારીનું સર્જન થશે અને ઉત્પાદનમાં વૃદ્ધિ થશે.
Major Impact: The scheme would lead to development of infrastructure for the leather sector, address environment concerns specific to the leather sector, facilitate additional investments, employment generation and increase in production.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…