The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
બંને નેતાઓએ નોંધ્યું હતું કે, યુદ્ધ માટેનાં વિમાન એન્જિન પર ડીઆરડીઓ અને સફ્રાન વચ્ચે ચર્ચા ચાલુ છે તથા આ સમજૂતી વહેલાસર સંપન્ન કરવા જરૂરી પગલાંને પ્રોત્સાહન આપ્યું હતું તથા આ સુવિધા સ્થાપિત કરવા માટેનાં અભિગમને આવકાર આપ્યો હતો.
10. The leaders noted ongoing discussions between DRDO and SAFRAN on combat aircraft engine and encouraged necessary measures and forward looking approaches to facilitate early conclusion.
ખેડૂતોને તેમની જમીનનાં 5થી 15 કિલોમીટરની અંદર બજારો સાથે જોડાણની સુવિધા આપવામાં આવશે.
The farmers will have a facility within 5 to 15 kilometres of his land, to connect him with markets.
આ કરારો અધિકારીઓ માટે વધુ સારા નિયમનો, આગળ પડતા ઇન્સ્પેકટરો માટે સક્ષમતા નિર્માણ, ઉત્તમ કાર્યો વગેરે ઉપર વ્યવસાયિક અભ્યાસક્રમો રજુ કરવા માટે યુકે સરકારની વિવિધ એજન્સીઓને સુવિધા પૂરી પાડે છે.
The MoU shall facilitate various agencies of the UK government to offer professional courses on better regulation drafting for officials, capacity-building of frontline inspectors, sharing of best practises, etc.
આપણે ઓછા ખર્ચ ટેક્નિકલ લોકોના વ્યવસાયીકરણ, ટેક્નિકલ હસ્તાંતરણ તથા અનુસંધાન અને વિકાસની પરિયોજનાઓની સુવિધા આપવા માટે એક આસિયાન – ભારત અભિનવ મંચના નિર્માણનો પણ ઇરાદો ધરાવીએ છીઅે.
We also intend to set up an ASEAN-India Innovation Platform to facilitate commercialization of low cost technologies, technology transfer and collaborative R&D projects.
એવું અનુમાન છે કે પ્રસ્તાવિત ઈસીસી સુવિધા વાર્ષિક રૂપથી 100 થી વધુ આંતરરાષ્ટ્રીય તેમજ સ્થાનીક પ્રદર્શની કાર્યક્રમો માટે માંગ ઉત્પન્ન કરશે.
It is estimated that the proposed ECC facility will infuse a demand for more than 100 international and local exhibition events annually.
એનાથી ગંદરબલ જિલ્લામાં યુવાનોને ઇન્ડોર રમતોની સુવિધા પ્રાપ્ત થશે.
The indoor sports facility will be an invaluable asset for the youth of the district Ganderbal, where they will get the chance to play indoor games.
બંને દેશો વચ્ચે મૈત્રીપૂર્ણ આદાન-પ્રદાનને અનુકુળ બનાવવા માટે એવું પણ નક્કી કરવામાં આવ્યું કે ભારત ઈરાની નાગરિકોને ઈ-વિઝા સુવિધા આપશે અને ઈરાન ભારતીય નાગરિકોને ઈ-વિઝા સુવિધા આપશે.
In order to facilitate friendly exchanges between the two countries, it was agreed that India would grant e-visa facility for the Iranian nationals and Iran would grant e-visa facility to the Indian nationals.
ટેક્સટાઇલ ઉત્પાદક રાજ્યો પણ ઉદ્યોગ માટે અનુકૂળ નીતિ ધરાવે છે, જેથી ટેક્સટાઇલ્સમાં રોકાણ માટે જરૂરી માળખાની સુવિધા મળે.
Textile producing States also have pro-industry policies in place, to facilitate the required infrastructure for investments in textiles.
તેમણે રાજ્યમાં રોકાણકારોને સુવિધા આપવા માટે કરવામાં આવેલા ઉપાયોની ચર્ચા કરી હતી.
He spoke of the measures taken for investor facilitation in the State.
આ સુવિધા વર્તમાન બ્રોડબેન્ડ સુવિધા ઉપરાંત હશે.
This facility will be in addition to the existing broadband facility.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…