The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
અમે જાપાનના લાયકાત ધરાવતા અને વેપારવાણિજ્ય સાથે સંબંધિત વ્યક્તિઓને લાંબા ગાળાના 10 વર્ષની વિઝા સુવિધા પણ આપી છે.
We have also gone a step further in extending a long-term 10-year visa facility to eligible Japanese business persons.
દરેક ભારતીયને ઈન્ટરનેટ સુવિધા જોઈએ છે.
Every Indian requires internet facility.
આંધ્રપ્રદેશ પુનર્ગઠન કાયદા, 2014 ટીપીસીને તેલંગાણા રાજ્યમાં 4000 મેગાવોટની ક્ષમતાવાળી વિદ્યુત સુવિધા સ્થાપિત કરવાનો અધિકાર આપે છે કે જેનો ઉલ્લેખ કાયદાના તેરમાં પરિશિષ્ટમાં કરવામાં આવ્યો છે.
The Andhra Pradesh Reorganization Act, 2014 mandates that TPC shall establish a 4000 MW power facility in the Successor State Telengana, as mentioned in the Thirteenth Schedule of the Act.
હિજરત કરનારા અને સ્વદેશ પરત ફરનાર લોકોને સક્ષમ બનાવવા, જેમને એક યા બીજા કારણસર વિસ્થાપન કરવાની ફરજ પડી છે, તેમને ઉચિત આવક કરવા સક્ષમ બનાવવા અને મુખ્ય પ્રવાહની આર્થિક પ્રવૃત્તિઓમાં સામેલ કરવાની સુવિધા આપવા સરકારે વિવિધ સમયે 8 યોજનાઓ શરૂ કરી હતી.
To enable the migrants and repatriates, who have suffered on account of displacement, to earn a reasonable income and to facilitate their inclusion in mainstream economic activities, the Government, at different points of time, started 8 schemes.
ઉપરાંત તે નાબાર્ડને તેના વ્યવસાયમાં વધારો કરવા અને તેની કામગીરી વધારવા સક્ષમ બનાવશે, જે સંકલિત ગ્રામીણ વિકાસને પ્રોત્સાહનની સુવિધા આપશે અને ગ્રામીણ વિસ્તારોની સમૃદ્ધિ સુરક્ષિત કરશે, જેમાં વધુ રોજગારીનું સર્જન સામેલ છે.
Further, it will enable NABARD to augment its business and enhance its activities which would facilitate promotion of integrated rural development and securing prosperity of rural areas including generation of more employment.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…