Advertisement - Remove

participation - Example Sentences

પાર્ટિસપેશન / પાર્ટિસપૈશન
Due to the current global health emergency due to the COVID-19 outbreak, the focus this year is less on such celebrations and more on the people performing Yoga at their respective homes with participation of the entire family.
જોકે, કોવિડ-1 મહામારીના કારણે વર્તમાન વૈશ્વિક આરોગ્ય કટોકટીના કારણે ચાલુ વર્ષે આવી ઉજવણીઓ ઉપર ઓછું ધ્યાન કેન્દ્રિત કરાયું છે, તેના બદલે સમગ્ર પરિવારની ભાગીદારી સાથે પોતાના ઘરે જ લોકો યોગ કરે તેની ઉપર વધારે ધ્યાન આપવામાં આવશે.
He also directed the officials to identify a model road which, with a suitable theme reflecting this heritage of Kashi to be developed as a Gaurav Path with active participation of the local citizens.
તેમણે અધિકારીઓને વધુમાં નિર્દેશો આપ્યા હતા કે, કાશીની આ ધરોહરને પ્રતિબિંબિત કરતી યોગ્ય થીમ સાથે સ્થાનિક લોકોની સક્રિય ભાગીદારીની મદદથી ગૌરવ પથ તરીક વિકસાવી શકાય તેવા મોડેલ રોડ ઓળખી કાઢવામાં આવે.
Prime Minister recalled the participation of an Indian contingent in the military parade held in Moscow on 24 June 2020, as a symbol of abiding friendship between the peoples of India and Russia.
પ્રધાનમંત્રીએ 24 જૂન 2020ના રોજ મૉસ્કોમાં મિલિટરી પરેડમાં ભારતીય ટુકડીએ ભાગ લીધો હતો તેને યાદ કરી, આ સહભાગીતાને ભારત અને રશિયાના લોકો વચ્ચે મૈત્રીનું પ્રતીક ગણાવી હતી.
I would urge the farmers, even the young friends, to ensure a greater participation in these types of businesses.
હું ખેડૂતોને, મારા યુવાન સાથીઓને પણ એવો આગ્રહ કરૂં છું કે આ પ્રકારના વ્યવસાયમાં ઉત્સાહ દાખવીને ભાગીદારી સુનિશ્ચિત કરે.
The participation of the Tri- Services Band would foster better ties between the Armed Forces of the two countries and is also a befitting acknowledgment of the professional skills of the Indian Armed Forces bands.
આ આયોજનમાં ત્રણે સેવાઓના સમ્મિલિત બેન્ડની ભાગીદારી થી બંને દેશોના સૈન્ય દળોના સંબંધો તો યોગ્ય બનશે સાથે જ તે ભારતીય દળોના બેન્ડની વ્યાવસાયિક કુશળતાનો પણ સંકેત આપે છે.
Advertisement - Remove
Prime Minister welcomed the three leaders to India for participation in the ASEAN-India Commemorative Summit and also for accepting the invitation to be Chief Guests at the Republic Day celebrations on 26th January this year.
પ્રધાનમંત્રીએ આસિયાન-ઇન્ડિયા કોમેમોરેટિવ સમિટમાં સહભાગી થવા ભારતમાં ત્રણ નેતાઓને આવકાર આપ્યો હતો તથા ચાલુ વર્ષે 26 જાન્યુઆરીનાં રોજ પ્રજાસત્તાક દિવસનાં રોજ મુખ્ય અતિથિ તરીકે આપેલા આમંત્રણનો સ્વીકાર પણ કર્યો હતો.
Friends, Active participation of all of you, the common people, is extremely essential in the efforts made by the government.
સાથીઓ, સરકારના આ પ્રયાસોમાં સામાન્ય માણસો એટલે કે આપ બધાની લોક ભાગીદારી વગર કામ શક્ય બનતું નથી.
No matter, the government may take any number of initiatives, no matter how much money it may spend but unless there is peoples participation in it, we cannot get the result that we want.
સરકાર ગમે તેટલા પગલાઓ લેતી હોય, સરકાર ગમે તેટલું બજેટ ખર્ચ કરતી હોય પરંતુ જ્યાં સુધી જન જનનો તેમાં ભાગ ન હોય, ભાગીદારી ન હોય તો આપણે જે પરિણામ ઈચ્છીએ છીએ, રાહ જોઈ શકે તેમ નથી ભારત.
In our country, peoples participation is a must for the development of the country.
આપણા દેશમાં દેશને આગળ વધારવા માટે જન જનની ભાગીદારી અનિવાર્ય છે.
In addition, I would also participate in the Regional Comprehensive Economic Partnership Leaders' Meeting. My participation in these meetings symbolizes our continued commitment to strengthening our engagement with ASEAN Member States and with the wider Indo-Pacific region.
આ ઉપરાંત હું પ્રાદેશિક વ્યાપક આર્થિક ભાગીદારી નેતૃત્વ બેઠકમાં પણ સામેલ થઇશ. આ બેઠકોમાં મારી ભાગીદારી આસિયાનનાં સભ્ય દેશોની સાથે અને વ્યાપક ભારત-પ્રશાંત ક્ષેત્રનાં દેશોની સાથે સંબંધોને મજબૂત બનાવવાનાં અમારાં સતત સંકલ્પનું પ્રતીક છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading