Advertisement - Remove

participation - Example Sentences

પાર્ટિસપેશન / પાર્ટિસપૈશન
In India, we have provided for not less than one third of women representation in rural and urban local bodies, ensuring women’s participation in grass-root level decision-making.
ભારતમાં અમે ગ્રામીણ અને શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓનું 33 ટકા પ્રતિનિધિત્વ ધરાવીએ છીએ, જે પાયાનાં સ્તરે નિર્ણયો લેવામાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરે છે.
The objective of the MoU is to strengthen and encourage cooperation between the two countries on youth matters through participation in events and activities, information and knowledge sharing and youth exchanges.
આ સમજૂતી કરારનો ઉદ્દેશ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ, માહિતી અને જાણકારીઓની વહેંચણી તથા યુવા આદાન-પ્રદાનમાં સહભાગીદારી મારફતે યુવા સંબંધિત બાબતો પર બંને દેશો વચ્ચે થયેલા સહકારને મજબૂત કરવાનો અને પ્રોત્સાહન આપવાનો છે.
He said public participation should lead to a matching of the aspirations of people, with schemes of Governments.
તેમણે જણાવ્યું હતું કે, સરકારી યોજનાઓની સાથે જનભાગીદારી લોકોની આશા-આકાંક્ષા પૂર્ણ કરવા તરફ દોરી જવી જોઈએ.
My participation in these meetings symbolizes our continued commitment to strengthening our engagement with ASEAN Member States and with the wider Indo-Pacific region.
આ બેઠકોમાં મારી ભાગીદારી આસિયાનનાં સભ્ય દેશોની સાથે અને વ્યાપક ભારત-પ્રશાંત ક્ષેત્રનાં દેશોની સાથે સંબંધોને મજબૂત બનાવવાનાં અમારાં સતત સંકલ્પનું પ્રતીક છે.
Thirdly, he sought the role of private participation in the distribution of gas sector.
ત્રણ, તેમણે ગેસ ક્ષેત્રનાં વિતરણમાં ખાનગી ક્ષેત્ર ભાગીદાર થાય એવી ઇચ્છા વ્યક્ત કરી હતી.
Advertisement - Remove
Similarly, he said, this attempt at CEOs partnership with Government is aimed at enhancing their participation towards welfare of the people, and the nation.
તેમણે કહ્યું હતું કે, જનભાગીદારીની જેમ સરકાર સાથે સીઇઓ પાર્ટનરશિપના આ પ્રયાસનો ઉદ્દેશ લોકો અને દેશના કલ્યાણ માટે તેમની ભાગીદારીને વધારવાનો છે.
Russia welcomed the participation of India in the counter-terror military exercise “Peace Mission – 2018”.
રશિયાએ આતંકવાદવિરોધી સૈન્ય અભ્યાસ ‘શાંતિ મિશન – 2018’માં ભારતની ભાગીદારીનું સ્વાગત કર્યું.
The Prime Minister, Shri Narendra Modi, today launched the ‘Swachhata Hi Seva’ Movement, to boost nation wide public participation in the Swachh Bharat Abhiyan, and catalyse the fulfilment of Bapu’s dream of a Clean India.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સ્વચ્છ ભારત અભિયાનમાં જનતાની દેશવ્યાપી ભાગીદારીને પ્રોત્સાહન આપવા અને બાપૂનાં સ્વચ્છ ભારતનાં સ્વપ્નને સાકાર કરવા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનનો શુભારંભ કર્યો હતો.
Our government has encouraged private participation across the entire oil and gas value chain.
આપણી સરકારે સંપૂર્ણ ઓઇલ અને ગેસ મૂલ્ય સાંકળમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીને પ્રોત્સાહન આપ્યું છે.
I am happy to see such a large participation of Energy Ministers from producing and consuming nations, Heads of International Organisations and CEOs in this forum.
ઊર્જાનું ઉત્પાદન અને વપરાશ કરતા દેશોના ઊર્જા મંત્રીઓ તથા સીઈઓના આ મંચમાં આટલી મોટી સંખ્યામાં આપની ભાગીદારી જોઈને મને અત્યંત આનંદ થયો છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading