Advertisement - Remove

participation - Example Sentences

પાર્ટિસપેશન / પાર્ટિસપૈશન
We seek active participation of Spanish industry in various Indian projects including infrastructure, smart cities, digital economy, renewable energy, defence and tourism.
આપણે વિવિધ ભારતીય પ્રોજેક્ટમાં સ્પેનના ઉદ્યોગ સાથે સક્રિય ભાગીદારી કરવા ઇચ્છીએ છીએ, જેમાં માળખાગત સુવિધા, સ્માર્ટ સિટીઝ, ડિજિટલ ઇકોનોમી, અક્ષય ઊર્જા, સંરક્ષણ અને પ્રવાસન સામેલ છે.
He also appreciated the participation of women in the recent Panchayat elections.
તેમણે તાજેતરમાં સંપન્ન પંચાયતની ચૂંટણીઓમાં મહિલાઓની ભાગીદારીની પણ પ્રશંસા કરી હતી.
In recently years, the role being played by the Election Commission ensures greater participation of people in political affairs.
છેલ્લાં થોડાં વર્ષોમાં ચૂંટણી પંચે રાજકીય બાબતોમાં લોકોની વિસ્તૃત ભાગીદારી સુનિશ્ચિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે.
3. Visits of relevant specialists of both sides for participation in joint events;
સંયુક્ત આયોજનોમાં ભાગીદારી માટે બંને પક્ષોનાં નિષ્ણાતોની અવરજવર.
Cabinet has also decided that participation of private sector in procurement operation needs to piloted so that on the basis of learnings the ambit of private participation in procurement operations may be increased.
મંત્રીમંડળે એવો નિર્ણય પણ કર્યો છે કે ખરીદીની કામગીરીમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી પ્રાયોગિક ધોરણે હાથ ધરવાની જરૂર છે, જેથી ખરીદીની કામગીરીમાં ખાનગી ભાગીદારીની કામગીરીનાં મૂળભૂત શિક્ષણને આધારે વધારો થઈ શકે છે.
Advertisement - Remove
Cabinet has also decided that participation of private sector in procurement operation needs to piloted so that on the basis of learnings the ambit of private participation in procurement operations may be increased.
મંત્રીમંડળે એવો નિર્ણય પણ કર્યો છે કે ખરીદીની કામગીરીમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી પ્રાયોગિક ધોરણે હાથ ધરવાની જરૂર છે, જેથી ખરીદીની કામગીરીમાં ખાનગી ભાગીદારીની કામગીરીનાં મૂળભૂત શિક્ષણને આધારે વધારો થઈ શકે છે.
It has been decided that for oilseeds, states have the option to roll out Private Procurement Stockist Scheme (PPSS) on pilot basis in selected district/APMC(s) of district involving the participation of private stockiest.
તેલીબિયા માટે નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજ્યો પાસે પસંદગીનાં જિલ્લા/જિલ્લાની એપીએમસીમાં પ્રાયોગિક ધોરણે પ્રાઇવેટ પ્રોક્યરમેન્ટ સ્ટોકિસ્ટ સ્કીમ (પીપીએસએસ) શરૂ કરવાનો વિકલ્પ છે, જેમાં ખાનગી સ્ટોકિસ્ટની ભાગીદારી સંકળાયેલી છે.
India hosted the First BRICS Trade Fair in New Delhi two days ago with active participation from all your countries.
ભારતે તમારા તમામ દેશોની સક્રિય સહભાગીતા સાથે બે દિવસ અગાઉ નવી દિલ્હીમાં પ્રથમ બ્રિક્સ ટ્રેડ ફેરનું આયોજન કર્યું હતું.
The Sides agreed to encourage participation by regional delegations in major events like Saint Petersburg International Economic Forum, Eastern Economic Forum and Partnership/Investment Summits and also welcomed the intention to organize and hold the India-Russia inter-regional forum.
બંને દેશોએ સેન્ટ પીટર્સબર્ગ આંતરરાષ્ટ્રીય આર્થિક મંચ, પૂર્વ આર્થિક મંચ અને ભાગીદારી/રોકાણ માટે શિખર સંમેલનો જેવી મુખ્ય કામગીરીઓમાં પ્રાદેશિક પ્રતિનિધિમંડળોની ભાગીદારીને પ્રોત્સાહન આપવા પર સંમતિ વ્યક્ત કરી તથા ભારત-રશિયા આંતરક્ષેત્રીય મંચનાં આયોજનની ઇચ્છાનું સ્વાગત કર્યું.
Ministry of Panchayati Raj (MoPR) and UN-Women have worked in collaboration with each other to promote participation of women in Panchayati Raj Institutions (PRIs), to focus on building capacities of Elected Women Representatives to empower them and enhance their effectiveness.
પંચાયતી રાજ મંત્રાલય (એમઓપીઆર) અને યુએન-વિમેન દ્વારા એક બીજા સાથે મળીને પંચાયતી રાજ સંસ્થાઓમાં મહિલા ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે તેમજ ચૂંટાયેલી મહિલા પ્રતિનિધિઓની કાર્યક્ષમતાઓ ઉપર ધ્યાન કેન્દ્રીત કરીને તેમના સશક્તિકરણ તથા અસરકારકતા વધારવા ઉપર કામ કરવામાં આવ્યું છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading