Advertisement - Remove

participation - Example Sentences

Popularity:
Difficulty:
પાર્ટિસપેશન / પાર્ટિસપૈશન
ASpecial Purpose Vehicle (SPV) will be formed with Jawaharlal Nehru Port Trust (JNPT) as the lead partner with equity participation equal to or more than 50 to implement the project.
જવાહરલાલ નેહરુપોર્ટની સાથે એક ટોચનાં ભાગીદાર સ્વરૂપે એક સ્પેશ્યલ પર્પઝ વ્હિકલ (એસપીવી) સ્થાપિત કરવામાં આવશે. જેએનપીટીની આ યોજના લાગુ કરવામાં ઇક્વિટી ભાગીદારી 50 ટકા બરોબર કે એનાથી વધારે હશે.
Prime Minister said, In the development of a New India, it is essential that there is an equal participation by the Divyangjan Youth and Children.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, નવી ભારતનું નિર્માણ કરવાની પ્રક્રિયામાં દિવ્યાંગ યુવાનો અને બાળકો સમાન ભાગીદારી બને એ જરૂરી છે.
It also takes active participation in the activities of Central and State Governments towards improving the living conditions of the poor.
તે સિવાય, ‘આવા’ ગરીબોના જીવન સ્તરમાં સુધારો કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ચલાવવામાં આવી રહેલા અનેક અભિયાનોમાં પણ સક્રિય ભાગીદારી ધરાવે છે.
He invited suggestions to involve and encourage maximum participation of the voluntary agencies as well as the private sector in meeting the humanitarian challenge.
તેમણે સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ ખાનગી ક્ષેત્ર માનવતા માટેની હાકલમાં જોડાવા માટે મહત્તમ ભાગીદારી આપે તે માટે તેમને સામેલ કરવા અને પ્રોત્સાહન આપવાના સૂચનો આવકાર્યા હતા.
The issues related to reforms in auction structure, efficient institutional arrangements, participation of private sector in exploration and mining, making public sector more competitive as well as broad-basing the community development activities through the Mineral Development Fund were also deliberated.
આ દરમિયાન હરાજીના માળખામાં સુધારો કરવા, અસરકારક અને કાર્યદક્ષ સંસ્થાગત વ્યવસ્થાપન કરવા, ઉત્ખનન અને ખાણકામમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધારવા, સરકારી ક્ષેત્રને વધારા પ્રતિસ્પર્ધી બનાવવાની સાથે સાથે ખનિજ વિકાસ ભંડોળના માધ્યમથી સામુદાયિક વિકાસ સંબંધિત કામગીરીઓને વ્યાપક બનાવવાથી સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી.
Advertisement - Remove
He emphasized on initiatives to promote export of defence products along with industry participation in global defence product value chain and to create an environment that encourages RD, rewards innovation, creates Indian IP ownership.
તેમણે આંતરરાષ્ટ્રીય સંરક્ષણ ઉત્પાદન મૂલ્ય સાંકળમાં ઉદ્યોગની ભાગીદારીની સાથે સંરક્ષણ ક્ષેત્રમાં ઉત્પાદનોની નિકાસને પ્રોત્સાહન આપવાની પહેલો માટે એક એવું વાતાવરણ બનાવવા ભાર મૂક્યો હતો, જેમાં સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવાની સાથે નવીનતાને બિરદાવવા માટે ભારતીય આઇપીની માલિકીનું નિર્માણ કરી શકાય.
This will allow private sector participation in exploration.
આ ખનનમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીને મંજૂરી આપશે.
I invite all of you for active participation in the rental scheme announced by the government to provide accommodation to the migrants in cities.
સરકારે શહેરોમાં પ્રવાસીઓની માટે આવાસ ઉપલબ્ધ કરાવવા માટે જે રેન્ટલ યોજનાની જાહેરાત કરી છે તેમાં પણ આપ સૌ સાથીઓને હું સક્રિય ભાગીદારીની માટે આમંત્રિત કરું છું.
He said that India has taken a major decision to fully open the coal and mining sector for increased competition, capital, participation and technology.
તેમણે કહ્યું કે, ભારતે કોલસા અને ખાણકામ ક્ષેત્રને સંપૂર્ણપણે મુક્ત કરવા માટે અને સ્પર્ધા, મૂડી, સહભાગીતા તેમજ ટેકનોલોજી વધારવા માટે ખૂબ જ મોટો નિર્ણય લીધો છે.
Now, India has taken a big decision to fully open coal and mining sectors for competition, capital, participation and technology.
હવે ભારતે કોલસા અને ખાણકામ ક્ષેત્રને સ્પર્ધા માટે, મૂડી રોકાણ માટે, સહભાગીતા માટે અને ટેકનોલોજી માટે સંપૂર્ણપણે ખૂલ્લુ મૂકવાનો નિર્ણય કરી દીધો છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading