Advertisement - Remove

participation - Example Sentences

પાર્ટિસપેશન / પાર્ટિસપૈશન
They agreed to encourage regular participation in each other’s trade fairs and exhibitions and to facilitate trade promotion measures.
બંને પક્ષોએ એકબીજાના વેપાર મેળા તથા પ્રદર્શનોમાં નિયમિત ભાગીદારી કરવા તથા વેપાર સંવર્ધન ઉપાયોને પ્રોત્સાહિત કરવા પર સહેમતિ વ્યક્ત કરી હતી.
19. The Qatari side welcomed the participation of Indian companies in the infrastructure development projects in Qatar in preparation for the FIFA 2022 World Cup and the development plans under “Vision 2030 for Qatar”.
19. કતરે ફિફા 2022 વિશ્વ કપ માટે કરવામાં આવી રહેલી તૈયારીઓમાં માળખાગત વિકાસ પરિયોજનાઓમાં ભારતીય કંપનીઓની ભાગીદારી તથા ‘ કતર માટે વિઝન 2030 ’ અંતર્ગત વિકાસ યોજનાઓમાં ભારતીય ભાગીદારીનું સ્વાગત કર્યું હતું.
The two leaders welcomed the signing of the framework agreement for participation of the Qatari institutional investors in the National Infrastructure and Investment Fund.
બંને નેતાઓએ રાષ્ટ્રીય અવસંરચના તથા રોકાણ ફંડમાં કતરના સંસ્થાગત રોકાણકારોની ભાગીદારી માટે રુપરેખા કરાર પર હસ્તાક્ષરનું સ્વાગત કર્યું હતું.
Both leaders expressed their commitment to further develop the special strategic partnership between India and South Korea, particularly through participation in programmes such as Make in India, Digital India, Start up India, et cetera.
ભારત અને સાઉથ કોરિયા વચ્ચે મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા વગેરે જેવા વિવિધ કાર્યોમાં ભાગીદારી સહિત ભારત અને કોરિયા વચ્ચે વિશેષ સૈદ્ધાંતિક ભાગીદારીમાં વધુ વિકાસ પ્રત્યે બંને નેતાએ પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
Cooperation in the field of capacity building, rapid incubation for entrepreneurship development, exposure to each other’s market by encouraging participation in exhibitions are also envisaged in this MoU.
ક્ષમતા નિર્માણ, ઉદ્યોગસાહસિકતાનાં વિકાસની શરૂઆત, પ્રદર્શનો મારફતે એકબીજાનાં બજારમાં ભાગીદારી વધારવાનાં વિષયને પણ સમજૂતીકરારમાં સામેલ કરવામાં આવ્યાં છે.
Advertisement - Remove
23. The two leaders underscored the need for strengthening and reform of multilateral financial institutions and enhancing the voice and participation of developing countries in international economic decision-making.
બંને નેતાઓએ બહુપક્ષીય નાણાકીય સંસ્થાઓને મજબૂત બનાવવા અને તેમાં સુધારો કરવા અને આંતરરાષ્ટ્રીય આર્થિક નિર્ણયોમાં વિકાસશીલ દેશોનું મહત્વ અને ભાગીદારી વધારવાની જરૂરિયાતને વ્યક્ત કરી.
The selections for participation in exchange programmes shall be done in an objective and transparent manner and the outcomes of the programmes under the MoU shall be open for public scrutiny.
આદાન-પ્રદાનના કાર્યક્રમોમાં ભાગીદારી માટે પસંદગી વૈકલ્પિક અને પારદર્શક રીતે કરવામાં આવશે તેમજ એમઓયુ હેઠળના કાર્યક્રમોના પરિણામો જાહેર અન્વેક્ષણ માટે ખુલ્લા મૂકાશે.
Gaganyaan Programme is a national effort and will involve the participation of the Industry, Academia and National Agencies spread across the length and breadth of the country.
ગગનયાન કાર્યક્રમ એક રાષ્ટ્રીય પ્રયાસ છે અને એમાં ઉદ્યોગ, શૈક્ષણિક જગત અને દેશભરમાં ફેલાયેલી રાષ્ટ્રીય સંસ્થાઓની ભાગીદારી હશે.
Acknowledging the participation of Women MPs, PM said, for the first time maximum number of women Ministers are in the Cabinet and we have two women ministers in the Cabinet Committee on Security.
મહિલા સાંસદોની ભાગીદારીને બિરદાવતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મંત્રીમંડળમાં મહિલાઓને પહેલીવાર મહત્તમ સંખ્યામાં મંત્રીઓ તરીકે સ્થાન મળ્યું છે અને અમારી સરકાર સુરક્ષા પર મંત્રીમંડળીય સમિતિમાં બે મહિલા મંત્રીઓ ધરાવે છે.
This amount may also be utilized by KEXIM as the financier without the participation of EXIM Bank subject to satisfaction of the purpose.
આ રકમનો ઉપયોગ કેક્ઝિમ ધિરાણકાર તરીકે કરશે, જેમાં એક્ઝિમ બેંકની સહભાગીતા નહીં હોય અને ઉદ્દેશ પાર પાડવાના સંતોષને આધિન હશે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading