The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
d. Aviation associated consultations, joint organization and/or conduct of conferences and professional seminars, workshops, talks and other such activities on aviation safety with the participation of representatives from the Parties related to the field of civil aviation; and / or
ઘ. નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર સાથે સંકળાયેલા પક્ષોનાં પ્રતિનિધિઓને સાથે રાખીને હવાઈ સુરક્ષા અંગેની કેટલીક પ્રવૃત્તિઓ જેવી કે મસલતો, સંયુક્ત સંસ્થાઓ અને અથવા કોન્ફરન્સ યોજવી અને પ્રોફેશનલ સેમિનાર યોજવા, વર્કશોપ, ચર્ચાઓ અને અન્ય પ્રવૃત્તિ હાથ ધરવી; અને / અથવા…
At present there are 45 lakh Self Help Groups with active participation of around five crore women all over rural India.
વર્તમાનમાં સમગ્ર ગ્રામીણ ભારતમાં લગભગ 5 કરોડ મહિલાઓની સક્રિય ભાગીદારી સાથે 45 લાખ સ્વસહાય જૂથો છે.
Private sector participation has been increasing in many segments of the value chain.
વેલ્યુ ચેઇનનાં ઘણાં ભાગોમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધી રહી છે.
This tremendous participation of youth and women is a major glorious dimension in ISRO’s success.
યુવાનો અને મહિલાઓની આટલી જબરદસ્ત ભાગીદારી ઇસરોની સફળતાનું એક ગર્વપૂર્ણ પાસું છે.
2. Prime Minister welcomed the three leaders to India for participation in the ASEAN-India Commemorative Summit and also for accepting the invitation to be Chief Guests at the Republic Day celebrations on 26th January this year.
2. પ્રધાનમંત્રીએ આસિયાન-ઇન્ડિયા કોમેમોરેટિવ સમિટમાં સહભાગી થવા ભારતમાં ત્રણ નેતાઓને આવકાર આપ્યો હતો તથા ચાલુ વર્ષે 26 જાન્યુઆરીનાં રોજ પ્રજાસત્તાક દિવસનાં રોજ મુખ્ય અતિથિ તરીકે આપેલા આમંત્રણનો સ્વીકાર પણ કર્યો હતો.
iv. A greater participation of experts and alumni in the Board is amongst otherimportant features of the Bill.
iv. બોર્ડમાં નિષ્ણાતો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની સારી એવી સહભાગિતા બિલની અન્ય મહત્ત્વપૂર્ણ ખાસિયતોમાં સામેલ છે.
We are also grateful for your participation at the BIMSTEC and the BRICS-BIMSTEC outreach Summit in Goa a couple of days ago.
અમે એક-બે દિવસ અગાઉ ગોવામાં બિમસ્ટેક અને બ્રિક્સ-બિમસ્ટેક આઉટરિચ શિખર સંમેલનોમાં તમારી ભાગીદારી બદલ પણ તમારા આભારી છીએ.
Exchange and dissemination of best practices, experiences and knowledge on IP with industry, Universities, research and development organizations and Small and Medium-Sized Enterprises (SMEs) through participation in programs, training, and events, organised singly or jointly by the participants;
3. સહભાગીઓ દ્વારા એકલ સ્વરૂપે કે સંયુક્ત સ્વરૂપે આયોજિત કાર્યક્રમો, તાલીમ અને સમારંભમાં ભાગીદારી મારફતે ઉદ્યોગ, યુનિવર્સિટી, સંશોધન અને વિકાસ સંસ્થાઓ તથા નાનાં અને મધ્યમ ઉદ્યોગો (એસએમઈ)ની સાથે આઈપી પર શ્રેષ્ઠ પ્રચલનો, અનુભવો તથા માહિતી અને જાણકારીનું આદાન-પ્રદાન અને પ્રસાર.
Your participation in Vibrant Gujarat has generated a strong interest in Indian businesses to connect with commercial and investment opportunities in Kenya.
વાઇબ્રન્ટ ગુજરાતમાં તમારી ભાગીદારીથી કેન્યામાં વેપારવાણિજ્ય અને રોકાણની તકો ઝડપવા ભારતીય કંપનીઓમાં સારો એવો રસ પેદા કર્યો છે.
He thanked the delegates from across the world, and said that their participation has also been an important part of the success of the Kumbh.
તેમણે દુનિયાભરનાં પ્રતિનિધિઓનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે, તેમની સહભાગીદારી કુંભને સફળ બનાવવા માટે મહત્ત્વપૂર્ણ છે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…