The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
The women of that area took out torch rallies to spread awareness, went from house to house, street to street and inspired the people towards this goal.
અને મને એ પણ જણાવવામાં આવ્યું છે કે આ મૂવમેન્ટને સૌથી વધારે લીડ કરી છે જમ્મૂ-કાશ્મીરના તે વિસ્તારની મહિલાઓએ, તેમણે જાગૃતિ ફેલાવવા માટે, પોતે મશાલ યાત્રાઓ કાઢી.
ii) Amendment to section 20A of the Act so as to allow any Department or Office of the Central Government to carry out public works in the prohibited area after obtaining permission from the Central Government.
2) કાયદાની કલમ 20એમાં સુધારો, જેથી કેન્દ્ર સરકારના કોઈ પણ વિભાગ કે ઓફિસને કેન્દ્ર સરકારની મંજૂરી મેળવ્યા પછી પ્રતિબંધિત વિસ્તારમાં જાહેર કાર્યો હાથ ધરવાની મંજૂરી આપવી.
Prohibition of new construction within prohibited area is adversely impacting various public works and developmental projects of the Central Government.
પ્રતિબંધિત વિસ્તારની અંદર નવા નિર્માણ પર પ્રતિબંધથી વિવિધ સરકારી કામકાજ અને કેન્દ્ર સરકારના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સને અસર થાય છે.
For example, if a local fire service visits one school in its area every week, it would sensitize thousands of children over a period of one year.
ઉદાહરણ તરીકે, સ્થાનિક અગ્નિશામક સેવા દર અઠવાડિયે તેમના વિસ્તારમાં એક શાળાની મુલાકાત લે અને એક વર્ષના ગાળામાં હજારો બાળકોને આગ લાગે ત્યારે શું કરવું તેની જાણકારી આપશે.
7. Any other area of cooperation as may be mutually decided upon.
અમારાં દ્વિપક્ષીય સંબંધોમાં અંતરિક્ષ નવું ક્ષેત્ર છે.
viii) Any other area of mutual interest.
viii) પારસ્પરિક હિતનાં કોઈપણ અન્ય ક્ષેત્ર.
(i) Allowing FSI as per current norms in CRZ area s: As per CRZ, 2011 Notification, for CRZ-II (Urban) areas, Floor Space Index (FSI) or the Floor Area Ratio (FAR) had been frozen as per 1991 Development Control Regulation (DCR) levels.
સીઆરઝેડ વિસ્તારોમાં વર્તમાન માપદંડો અનુસાર એફએસઆઈની મંજૂરી : સીઆરઝેડ જાહેરનામું, 2011 અનુસાર સીઆરઝેડ-II (શહેરી) વિસ્તારો માટે ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ (એફએસઆઈ) અથવા ફ્લોર એરિયા રેશિયો (એફએઆર)ને વર્ષ 1991નાં વિકાસ નિયંત્રણ નિયમન (ડીસીઆર)નાં સ્તરો અનુસાર યથાવત્ રાખવામાં આવ્યો હતો.
Prime Minister Cameron and Prime Minister Modi reiterated their determination to enhance cooperation in the area of Mutual Legal Assistance in Criminal Matters, particularly where it is related to terrorism cases.
પ્રધાનમંત્રી કેમરૂન અને પ્રધાનમંત્રી મોદીએ ગુનાખોરી અંગે અને ખાસ કરીને આતંકવાદ સંબંધિત કેસોમાં પરસ્પર કાયદાકીય સહાયના ક્ષેત્રે સહયોગ વધારવા પોતાના નિર્ણયનો પુનરોચ્ચાર કર્યો.
Outer space is also emerging as a major area of security concern.
બહારની અંતરિક્ષ સુરક્ષાના મામલામાં એક મોટી ચિંતા બનીને ઉભર્યું છે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…