The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Speaking on the occasion, the Prime Minister said that the area of Mirzapur holds immense potential.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મિર્ઝાપુરનો વિસ્તાર ઘણી સંભવિતતા ધરાવે છે.
This is an area where we are not satisfied with 100th rank.
આ એવું ક્ષેત્ર છે, જેમાં અમે 100માં સ્થાનથી સંતુષ્ટ નથી.
Science and Technology is another important area of cooperation between India and Việt Nam.
બંને દેશો વચ્ચે વિજ્ઞાન અને ટેકનોલોજી અન્ય એક મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર છે.
The Union Cabinet chaired by the Prime Minister Shri Narendra Modi has approved measures to increase oil palm area and production in India.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ભારતમાં ઓઇલ પામ એરિયા અને ઉત્પાદનમાં વધારો કરવા માટેના પગલાંને મંજૂરી આપવામાં આવી છે.
The developmental efforts have resulted in area expansion under oil palm from 8585 hectare in-1991-92 to around 3 lakh hectare by the end of 2015-16.
વિકાસલક્ષી પ્રયાસોને પરિણામે ઓઇલ પામ હેઠળનો વિસ્તાર 11-2માં આશરે 8585 હેક્ટરથી વધીને 2015-16ના અંત સુધીમાં આશરે 3 લાખ હેક્ટર થયો છે.
The developmental efforts have resulted in area expansion under oil palm from 8585 hectare in-1991-92 to around 3 lakh hectare by the end of 2015-16.
વિકાસલક્ષી પ્રયાસોને પરિણામે ઓઇલ પામ હેઠળનો વિસ્તાર 1991-92માં આશરે 8585 હેક્ટરથી વધીને 2015-16ના અંત સુધીમાં આશરે 3 લાખ હેક્ટર થયો છે.
He said a new economic system is being developed along the Mumbai-Ahmedabad corridor, and the entire area would become a single economic zone.
તેમણે કહ્યું હતું કે, મુંબઈ-અમદાવાદ કોરિડોરને સમાંતર નવી આર્થિક વ્યવસ્થા વિકસી રહી છે અને સંપૂર્ણ વિસ્તાર એક આર્થિક ઝોન બની જશે.
An area which I believe still remains untapped and needs attention is the possibility of utilising India’s large coastline for transportation and freight movement.
આ ક્ષેત્ર હું માનું છું ત્યાં સુધી વંચિત રહ્યું છે અને તેના પર ધ્યાન આપવાની જરૂર છે જેમાં ભારતના વિશાળ કાંઠાના વિસ્તાર અને પરિવહન તથા માલની હેરફેર પર નજર રાખી શકાશે.
The Sides noted the importance of cooperation in the area of transport education, personnel training and scientific support in the implementation of international transport corridors.
બંને પક્ષોએ આંતરરાષ્ટ્રીય પરિવહન કોરિડોરનાં અમલ માટે પરિવહન શિક્ષણ, કર્મચારી તાલીમ અને વૈજ્ઞાનિક સમર્થનનાં ક્ષેત્રમાં સહયોગનાં મહત્ત્વ પર ભાર મૂક્યો.
The Sides acknowledged the agriculture sector as an important area for cooperation and committed themselves to eliminating trade barriers, greater production and trade in agricultural products.
બંને પક્ષોએ કૃષિ ક્ષેત્ર ને સહયોગનાં એક મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર સ્વરૂપે સ્વીકાર કર્યો અને કૃષિ ઉત્પાદનોમાં વેપાર અવરોધો દૂર કરવા, વધારે ઉત્પાદન અને વેપાર વધારવાની કટિબદ્ધતા વ્યક્ત કરી.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…